Main Menu

ssnews_bvn

 

ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બની જન જન સુધી પહોંચી ઃ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

વર્ષો પછી પણ જેઓ આપણા આદર્શ રહ્યા છે તેવા અહિંસાના પૂજારી પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત ગાંધી મૂલ્યો પર આધારીત ૧૫૦ કિલોમીટરની ૧૫૦ ગામોને જોડતી ,ગાંધીમૂલ્યો ના માર્ગે પદયાત્રા’ ગત વર્ષ ૨૦૧૯માં તા.૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લામાં યોજાઈ હતી. તે ઐતિહાસિક દિવસની યાદમાં આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ  ‘પદયાત્રા દિવસ’ તરીકે ઉજવણી સમારોહ યોજાયો હતો. પદયાત્રા દિવસ ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ આજે સવારે ૦૮ઃ૩૦ કલાકે મણાર ગામે ગ્રામદક્ષિણા મૂર્તિ સંસ્થા ખાતે સ્વાગત પ્રાર્થનાગીત સાથે થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાRead More


મહુવા તાલુકા કલા મહાકુંભ મોડેલ સરકારી સ્કુલ ખાતે યોજાયો

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર દ્વારા આયોજિત મહુવા તાલુકા કલા મહાકુંભ-૨૦૧૯/૨૦ નું આયોજન તા.૧૦/૧/૨૦૨૦ ના રોજ મોડેલ સરકારી સ્કૂલ ખાતે ડેપ્યુટી કલેક્ટર ડા. પંકજ વલવાઈ નાં અધ્યક્ષ સ્થાને તથા પોલીસ ઇન્સ્પેક્ટર  દિપક મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ માં ક્લાસ ટુ ઓફિસર  પંડ્‌યા, ડેપ્યુટી મામલતદાર શ્રી જોળીયા , ટી.પી .ઈ.ઓ. મકવાણા , શાસનાધિકારી   જીજ્ઞેશ ત્રિવેદી ની હાજરી માં ઉદધાટન સાથે રંગારંગ કાર્યક્રમ  ઉગતા કલાકારો નાં સથવારે સાંસ્કૃતિક ધરોહર નેં જીવંત રાખવા સિદ્ધહસ્ત કન્વીનર દિનેશરાજ રાવલિયા એ  કે.વ.શાળા ના આચાર્યઓ , બી.આર.સી. મુકેશભાઈ ભટ્ટ, સી.આર.સી.કો’Read More


કુંભારીયા ગામની વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો ૭ર,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી બગદાણા પોલીસ

મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવતથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌર દ્વારા ભાવનગર જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના આપેલ જે સુચના અંતર્ગત તેમજ મહુવા ડિવિઝનના ના.પો.અધિ સાહેબનાં માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ .સી.એચ.મકવાણા ની સુચના અન્વયે બગદાણા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ.જયસુખભાઇ ઓધડભાઇ તથા પોલીસ કોન્સ.મહેન્દ્રસિહ રૂપસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ.યુવરાજસિહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ.ભાવિકકુમાર જગદીશભાઇ તથા પોલીસ કોન્સ.જગદીશભાઇ હમીરભાઇ તથા ડ્રા.પોલીસ કોન્સ.વનરાજસિહ હઠીસિંહ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગદાણા- ગુંદરણા રોડ બોરલા જવાનાં રસ્તે પહોંચતાં ખાનગી રાહે હકીકત મળેલ કે કુંભારીયા ગામનો જીવણભાઇ ઓધાભાઇ ચૈડા પોતાનીRead More


ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ર્જીંય્ ભાવનગર

ગુજરાત રાજ્યોની જેલોમાથી  પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે સુરત શહેરના ઉમરા   પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નંબર ૪૭૦/૨૦૧૧  ઇ.પી.કો. કલમ ૩૦૨ (ખુન) વિગેરે  ના ગુન્હાના કામે સુરત લાજપોર  જેલમાં રહેલ કેદી નંબર ૧૧૨૪ દીપક સવજીભાઈ ઉનડ રહેવાસી આભાર – નિહારીકા રવિયા Read More


બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ – બોટાદ પ્રખંડ બજરંગ દળ અને અનુ.જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુ.જાતિ ની યુવતીનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ કરી નિર્મમ હત્યા કરવામા  આવેલ. આ આરોપીઓને પકડીને ફાંસી ની સજા કરવામાં આવે તેવી માંગ સાથે બોટાદ અનુ. જાતિ સમાજ તથા બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવેલ. તેમજ આ બનાવની તપાસ સીટ દ્વારા કરવામાં આવે , મૃતકના વારસદારોને તાત્કાલિક પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવે તેમજ મુખ્યમંત્રી દ્વારા સહાય કરવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે.


નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાયી થયેલા બાળપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાય કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદ થી ભાવનગર તરફ જતા રોડ થી અંદર આવેલ ઢીંકવાલી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી આજે બોટાદ જિલ્લામાં ખાનગી શાળા કરતા પણ વિશેષ સુવિધા અને ઉત્તમ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દિગ્વિજયસિંહ ડાભી દ્વારા કરવામાં આવેલ શિક્ષણ ક્ષેત્રના અનેક ઇનોવેશન થકી તેવો ને જિલ્લા ડાયટ ફેર, સ્ટેટ લેવલ ઈનોવેશનRead More


બોટાદ જિલ્લાના ઢીંક વાળી પ્રા શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ ડાભીને મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાયી થયેલા બાળપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાય કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદ થી ભાવનગર તરફ જતા રોડ થી અંદર આવેલ ઢીંકવાલી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી આજે બોટાદ જિલ્લામાં ખાનગી શાળા કરતા પણ વિશેષ સુવિધા અને ઉત્તમ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દિગ્વિજયસિંહ ડાભી દ્વારા કરવામાં આવેલ શિક્ષણ ક્ષેત્રના અનેક ઇનોવેશન થકી તેવો ને જિલ્લા ડાયટ ફેર, સ્ટેટ લેવલ ઈનોવેશનRead More


ગઢડાના પાટણા ખાતે અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ગઢડા તાલુકાના પાટણા ખાતે તાજેતરમાં સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો અધિક સચિવ એન.પી. લવીંગીયા, બોટાદ પ્રાંત અધિકારીશ્રી એમ.આર.વસાવા, ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્થાનિક તાલુકા પંચાયત સદસ્યઓ , ગ્રામ પંચાયતના સરપંચશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પ્રેરક ઉદ્દબોધન કરતાં અધિક સચિવશ્રી એન.પી.લવીંગીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ દરેક લાભાર્થીઓને તેમના સુધી પારદર્શક રીતે પહોંચાડવા માટે સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે.  તેમણે આ તકે  અરજદારે તાલુકા કે જિલ્લા મથકે ગયા સિવાય લોકોના પ્રશ્નોના સ્થળRead More


રાજનાથે ૫૧મી કે-૯ વજ્ર-ટી ગનને લીલીઝંડી આપી

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે એલએન્ડટીના આર્મર્ડ સીસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી ૫૧મી વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી. કે-૯ વજ્ર-ટી પ્રોગ્રામમાં પ્રથમ ૫૦ ગનની નિયત સમયમર્યાદા અગાઉ ડિલિવરી કરવાનાં ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને ૫૧મી ગનને કરારબદ્ધ ડિલિવરી તારીખના મહિનાઓ અગાઉ રવાના કરવામાં આવી હતી, જે એલએન્ડટી ડિફેન્સની ટેકનિકલ ક્ષમતા, કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇન્ટિગ્રેશન સ્કિલ્સ, આયોજનની ક્ષમતા અને અમલીકરણમાં કુશળતાનો પુરાવો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કે-૯ વજ્ર-ટી ગનના લીધે સેનાની શકિત અને શૌર્ય વધુ મજબૂત બનશે અને સેનાના જવાનોની સરાહના કરી હતી. આ સીમાચિહ્નરૂપ સફળતાનાં પ્રસંગે એલએન્ડટીનાં ગ્રૂપ ચેરમેન શ્રી એ એમRead More


પેટ્રોલિયમ ઉત્પાદન જાળવણી તેમજ સંરક્ષણ જરૂરી ઃ દેવવ્રત

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં ૧૬.૦૧.૨૦૨૦થી ૧૫.૦૨.૨૦૨૦ સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) ૨૦૨૦ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગૈઇલ (ઈન્ડિયા) લિમિટેડ તેમજ પીસીઆરએના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ ૨૦૨૦ એટલે કે સક્ષમ-સંરક્ષણ ક્ષમતા મહોત્સવRead More


error: Content is protected !!