Main Menu

National

ન્યાયાધીશોની નિમણૂક પરના મતભેદો સમાપ્ત, સુપ્રીમ કોર્ટે કોલિજિયમને આપી સંમતિ

ન્યુ દિલ્હી,તા.૧૫ સુપ્રીમ કોર્ટે ખુદના અંતરર્વિરોધો અને કેન્દ્ર સરકાર સાથેના ગંભીર મતભેદોને સમાપ્ત કરીને ન્યાયાધીશોની નિમણૂક સાથે સંકળાયેલા મેમોરેન્ડમ ઓફ પ્રોસિઝરને આખરી ઓપ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જÂસ્ટસ જે. એસ. ખેહરની અધ્યક્ષતાવાળા કોલિજિયમ એમઓપીમાં નેશનલ સિક્્યુરિટી ક્લોઝને જાડવા મામલે સંમતિ સધાઈ છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની યોગ્યતામાં તેને સામેલ કરવા માટે આગ્રહ કરી રહી હતી. આ કોલિજિયમમાં અન્ય સભ્ય તરીકે જÂસ્ટસ દીપક મિશ્રા, જÂસ્ટસ જે. ચેલામેશ્વર, જÂસ્ટસ રંજન ગોગોઈ અને જÂસ્ટસ મદન બી. લોકુર સામેલ છે. કોલેજિયમે તેના સિવાય સુપ્રીમ કોર્ટે અને તમામ હાઈકોર્ટમાં સેક્રટેરિએટ્‌સની રચનાને લઈને પણ પોતાનો વિરોધ છોડ્યો છે. તેની રચનાRead More