Main Menu

September, 2018

 

28-09-2018


27-09-2018


25-09-2018


ગરીબ સ્વાભિમાની હોય છે,પહેલાંના લોકો તે જાણી ન શક્્યા : મોદી

વડાપ્રધાને રાંચીથી દુનિયાની સૌથી મોટી હેલ્થ યોજના ‘આયુષ્માન ભારત’નો શુભારંભ કરાવ્યો : આ યોજનાથી દેશના ૧૦.૭૪ કરોડ પરિવારને લાભ થશે,૪૪પ જિલ્લામાં યોજના કાર્યાન્વત થઇ,કેન્સરના દર્દીઓ હોÂસ્પટલમાં દાખલ થયા વિના પણ યોજનાનો લાભ લઇ શકશે રાંચી,તા.૨૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી સ્વાસ્થ્ય સુરક્ષા આપતી મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ કરાવ્યો. આ યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોને મળશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરાવતા પીએમ મોદીએ કÌšં કે આ યોજનાની આકરણી ભવિષ્યમાં માનવતાની બહુ મોટી સેવા તરીકે હશે તે નક્કી છે. આખા હિન્દુસ્તાનનું ધ્યાન રાંચીની ધરતીRead More


24-09-2018


23-09-2018


20-09-2018