Main Menu

September, 2019

 

નથુગઢ ગામ રાષ્ટ્રીય કક્ષાના “પોષણ અભિયાન એવોર્ડ”થી સન્માન

  કેન્દ્રીયમંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીના હસ્તે ગામના આંગણવાડી, આશા તેમજ મહિલા હેલ્થવર્કરને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી કામગીરી બદલ નવી દિલ્હી ખાતે એવોર્ડ એનાયત ભાવનગર;-12, માતૃ બાળ આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરવા અને એની પહોંચ છેવાડાના માણસ સુધી પહોંચાડવાના આશયથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણ દિવસ ઉજવવામાં આવે છે.જે અંતર્ગત ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ નવી દિલ્હી દ્વારા પોષણ અભિયાન અંતર્ગત બાળકો અને મહિલાઓના આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરી માટે દર વર્ષે “પોષણ અભિયાન એવોર્ડ” આપવામાંRead More


error: Content is protected !!