Main Menu

Thursday, January 2nd, 2020

 

રૂ.૨.૪૦ કરોડના ખર્ચે નિર્મીત રસ્તાઓ થકી માલણકા ગામ જોડાશે અન્ય ૩ ગામો સાથે

રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે માલણકા-તગડી ૪૩૦ મી. સી.સી. રોડ, માલણકા-અધેવાડા ૧.૬૫ કિ.મી. ડામર રોડ તેમજ માલણકા-અવાણીયા ૨.૯૫ કિ.મી. ડામર રોડના કામોનુ ખાતમુર્હુત કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે ભાવનગર જિલ્લાના તમામ ગામોને ડામર રોડ થકી મુખ્ય માર્ગો સાથે જોડાવામા આવ્યા છે અને આજે એક સાથે ૩ રસ્તાઓનુ ખાતમુર્હુત કરી માલણકાને પણ અન્ય ગામો તગડી, અવાણીયા તથા અધેવાડા સાથે જોડવામા આવશે. સાથે સાથે મંત્રીશ્રીએ જિલ્લામા છેલ્લા ૩ વર્ષમા કરવામા આવેલા રોડ-રસ્તાના કામોની વિગતો ઉપસ્થિત લોકો સમક્ષ રજુ કરી હતી. આ પ્રસંગે મંત્રીએ ઘોઘા રોડ પર આવેલીRead More


સિદસર રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરતા ભય

ભાવનગર સિદસર રોડ આવેલ લક્ષ્મીનગરમાં રહેતા વ્યÂક્તના મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરતા વિસ્તારમાં લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી.  ભાવનગર સિદસર રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રહેતા નરશીભાઈ શામજીભાઈ પરમારના મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી, આ ઉપરાંત ઘર પાસે પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી ફરાર થઈ ગયા હતાં.  આ બનાવ અંગે નરસીભાઈ પરમારે ભરતનગર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.


રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં  વિકાસલક્ષી કામો અંગે સમીક્ષા બેઠક મળી

રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ભાવનગર ખાતે ભાવનગર શહેરના વિકાસલક્ષી કામો અંગે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં રાજ્યમંત્રી એ શહેર ફરતે નિર્માણાધીન રીંગ રોડના કામોની ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મંત્રીએ કલેકટર, મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર, જી.એમ.બી,  માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે ઉપરોક્ત કામોના એસ્ટીમેટ, ટેન્ડર, દબાણો, ઉપલબ્ધ સરકારી પડતર જમીન વગેરે મુદ્દે જરૂરી ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું તેમજ રીંગ રોડનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ બેઠકમાં મહાનગરપાલિકાના મેયર મનહરભાઈમોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  યુવરાજસિંહ ગોહિલ, કલેકટર ગૌરાંગRead More


ચોરીના મો.સા સાથે એક ઈસમને પેકેટ એપ્લીકેશનથી ઝડપી લેતી બોરતળાવ પોલીસ

બોરતળાવ પોલીસ સ્ટેશનના  પો.ઈન્સ ડી.જી. પટેલ અને ડી.સ્ટાફના એ.એસ.આઈ. પી.પી.રાણા તથા હેડ કોન્સ ડી.કે. ચૌહાણ તથા પો.કો. સત્યજીતસિંહ ગોહિલ, કુલદીપસિંહ સરવૈયા, મહીપાલસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ તથા વૃ.પો.કો. નિલમબેન વીરડીયા વિગેરેનાઓ પો.સ્ટે. વિસ્તારમાં વાહનચોરી અંગે ડીટેકશનમાં હતા તે દરમયાન વૃ.પો.કો. નિલમબેન વીરડીયાને મળેલ હકીકતને આધારે એક ઈસમ મો.સા. સ્પલેન્ડર કાળા કલરનું જેના આગળ પાછળ નંબર પ્લેટ નથી તે રાજકોટ શહેર ખાતેથી ચોરાયેલા હોય જે હક્કિત આધારે ભાવનગર રાજકોટ – ભાવનગર હાઈવે પ્રેસ કર્વાટર ખાતે પાસે કલકામ વાગ્યેથી વાહન ચેકીંગમાં હતા એવામાં ઉપરોકત વર્ણન વાળો એક ઈસમ આગળના ભાગે નંબરRead More


બોટાદ ૧૮૧ની ટીમે અજાણ્યા મળી આવેલ બહેન ને સુરક્ષીત જગ્યાએ  લઈ ગયેલ

તા. ૧.૧.૨૦૨૦ ના રોજ એક નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે બોટાદ તાલુકાના સાંગાવદર ગામમાં અજાણ્યા બહેન મળી આવેલ છે, તેની મદદ માટે ૧૮૧ની વાનની જરૂર છે. જેના પગલે ૧૮૧ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન ,કોન્સ્ટેબલ આલ ગીતાબેન તેમજ પાઇલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતા.બહેનને ગામના લોકોએ એક સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતા. બહેન સાથે ૧૮૧ની ટીમે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ બહેને કોઈ પ્રકારની માહિતી આપી ન હતી. ત્યારબાદ ગામના લોકો સાથે વાતચીત દરમિયાન જણાવેલ કે તેમના ગામની વાડીઓમા બે દિવસથીRead More


બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોર્ચા દ્વારા ઘરે ઘરે ફરી અને નાગરિક સંશોધન કાયદા ની માહિતી આપવામાં આવી

બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોર્ચા દ્વારા બોટાદ શહેર માં નાગરિક સંશોધન કાયદા માટેની માહિતી પત્રિકા ઘરે ઘરે વહેંચી અને નાગરિક સંશોધન કાયદો સૂ છે તેનુ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું તેમજ આ કાયદા અંગે આભાર પ્રગટ કરતા પોસ્ટ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું. નાગરિક સંશોધન કાયદાની પત્રિકા અને પ્રધાનમંત્રી આભાર માનતી ટપાલ લખવા માટે ટપાલ નું વિતરણ બોટાદ શહેર ના વિસ્તારો ખાતે કરવામાં આવ્યું તેમજ ઝ્રછછ અંગેની માહિતી પણ આપવામાં આવી જેમાં બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોર્ચા ના પ્રમુખ  નયનાબેન સરવૈયા તેમજ બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોર્ચા ના ઉપ પ્રમુખ અનેRead More


બોટાદ શહેરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેચી ઉજવણી કરી

બોટાદ જીલ્લા ને ૩૦૦ બેડ નીહોસ્પિટલ અને મેડીકલ કોલેજ ફાળવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા  .બોટાદ શહેરના દિન દયાળ ચોકમાં  ફટાકડા ફોડીમીઠાઈ વેચી ઉજવણી  કરવામાં આવી હતી . બોટાદ શહેરમાં સરકારી હોસ્પિટલ માં અપૂરતીસુવીધાહોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ..ઈમરજન્સીમાં  દર્દીઓને સારવાર માટે ભાવનગર ,અમદાવાદકે રાજકોટ જવું  પડે છે .ત્યારે  લોકો ની વર્ષો જૂની માંગ હતી કે બોટાદ ને   જીલ્લા કશાની  હોસ્પિટલ ફાળવામાં આવે.ત્યારે ગાંધીનગર માં  નાયબમુખ્યમત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સકરી બોટાદ જીલ્લા ને ૩૦૦ બેડ ની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ફાળવતા બોટાદ જીલ્લા નાલોકોRead More


‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડયા’માં અજય દેવગણનો ફર્સ્ટ લુક રિલીઝ

અજય દેવગન ‘તાનાજી’ બાદ અન્ય બાયોપિક ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈÂન્ડયા’માં જાવા મળશે. આ ફિલ્મમાં અજયે ઈÂન્ડયન એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકના રોલ પ્લે કર્યો છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક દુધૈયાએ નવા વર્ષે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૪ ઓગસ્ટે આ ફિલ્મ ઉપરાંત જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ તથા પ્રિયદર્શનની ‘હંગામા ૨’ રિલીઝ થવાની છે.  અભિષેકે ફર્સ્ટ લુક શૅર કરીને કÌšં હતું, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈÂન્ડયા’માં અજયે સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ રિલીઝ થશે.  આ ફિલ્મ ગુજરાતનાં માધાપરની ૩૦૦Read More


ખાલી પીલીમાં ઇશાન તેમજ અનન્યાની જાડી નજરે પડશે

છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે હવે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા અને ઇશાન ખટ્ટર એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ બાબત હવે યોગ્ય સાબિત થઇ રહી છે. આ અહેવાલને સમર્થન મળી ગયુ છે. બંને હવે ખાલી પીલી નામની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ માટે ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જાવા મળી રહી છે. બંનેની કેમિસ્ટ્રી જારદાર રીતે દેખાઇ રહી છે. હવે આ બાબત પાકી થઇ ગઇ છે કે બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે કહ્યુ છેRead More


ભારતીય ટીમનું જાન્યુઆરી મહિનાનું શિડયુલ જાહેર, કુલ ૧૦ મેચ રમશે

ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૧૯ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતીય ટીમે આ વર્ષે સૌથી વધુ વનડે મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય રહી અને ટી૨૦માં ટેસ્ટ ટીમોમાં સૌથી વધુ જીત મેળવી છે. હવે ૨૦૨૦ શરૂ થઈ ચૂક્્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો કાર્યક્રમ એકદમ બિઝી છે. તેની પહેલી ઝલક જાન્યુઆરીમાં જ જાવા મળે છે. ભારતીય ટીમ આ મહિનામાં ત્રણ ટીમોની સામે કુલ ૧૦ મેચ રમશે. ભારતીય ટીમ ૨૦૨૦ની પહેલી મેચ ૫ જાન્યુઆરીના રોજ શ્રીલંકાની સામે રમશે. આ મેચ ગુવાહાટીમાં ખેલાશે. તેના બાદ ભારત અને શ્રીલંકાની ટીમ ૭Read More


error: Content is protected !!