Main Menu

Sunday, January 5th, 2020

 

05/01/2020


ભાવનગર મનપા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા રથ તૈયાર કરાયો

ભાવનગર મહાપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા સ્વચ્છતા રથ તૈયાર કરવામાં આવ્યો છે. સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગર શહેર અગ્રક્રમે આવે તે માટે મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શેરી નાટકો યોજી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટેની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. મહાપાલિકા ખાતે આ ટીમે શેરી નાટકનું નિદર્શન કર્યુ હતું. સ્વચ્છતા રથ અંગે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અધિકારી આર.જે.શકુલાએ માહિતી આપી હતી. આ રથ શહેરના દરેક વોર્ડમાં ફરીનેRead More


બળાત્કારના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસઓજી

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈર સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. બારોટની સુચનાથી, પોલીસ સબ ઇન્સ. આર.બી. વાધીયા સા.ના માર્ગદર્શનથી એસ.ઓ.જી.ને મળેલ હકિકત આધારે ભરતનગર પો.સ્ટે. કલમ ૩૭૬ વિ.ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ  કેદી નંબર ૩૮૪/૧૮ કૈલાશ જીવતરામ રાજાણી રહે. સીતારામ ચોક, ૨૦૨, અર્બન, બ્લોકનંRead More


ગતિમાન જિલ્લા કલેક્ટર તંત્ર…બે દિવસમાં જિલ્લામાં ડી-સેલીનેશન પ્લાન્ટ બાદ સેલ્ટર હોમને પણ મંજૂરી

પ્રિન્સિપલ સેક્રેટરી, આર એન્ડ આર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા વાવાઝોડા જેવી આફતોમાં આશરે ૫૫૦ વ્યક્તિઓને આશ્રય આપી શકાય તેવું સાયક્લોન શેલ્ટર બનાવવા માટે ગામ થી વધુમાં વધુ ૫૦૦ મીટર દૂર હોય, દબાણ રહિત ઝ્રઇઢ વિસ્તારમાં ન આવતી હોય, નીચાણવાળા વિસ્તારમાં ન હોય અને આપત્તિના સમયે સરળતાથી લોકોનું સ્થળાંતર કરી શકાય તે માટે મુખ્ય રસ્તાથી નજીક હોય તેવી ઘોઘા તાલુકાના કુડાની સરકારી પડતર ૩,૦૦૦ ચો.મી. જમીન મલ્ટીપર્પસ સાયકલોન શેલ્ટર બનાવવા માટે ફાળવવા જિલ્લા કલેક્ટર તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવેલ. ઉક્ત માંગણી અન્વયે જિલ્લા કલેકટરRead More


પાળીયાદના કુંભારા ગામે વચ્છરાજ હોટલ નજીકથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી પોલીસ

બોટાદ એલ.સી.બી અને પાળીયાદ પોલીસ દ્વારા ગતમોડી  રાત્રીના ચોક્કસ બાતમીના આધારે પાળીયાદના કુંભારા ગામે વચ્છરાજ હોટલ નજીક દારૂની  હેરાફેરી કરતા ત્રણ શખ્સોને જુદી-જુદી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બ્રાન્ડની બોટલ બીયરના ટીન સહિત ૨૩,૧૮,૭૦૦/- ના મુદ્દામાલ ઝડપી  પાડ્‌યા હતા .બનાવ અગે પાળીયાદ પોલીસમાં ચાર શખ્સો  વિરુધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે . ગુજરાતમાં  દારૂબંધી ની કડક અમલવારી વચ્ચે રોજ લાખો રૂપિયાનો દારુ ઝડપાય છે .ત્યારે દારુબધી માત્ર નામ ઉપર હોઈ તેવુજ લાગી રહ્યું છે .ત્યારે દારૂબંધી રોકવા બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સુચના આપેલ હોઈ . જેને લઈRead More


ગઢડામાંથી ગેરકાયદે ખનીજ ભરેલુ ડમ્પરને ખાણખનીજ વિભાગે ઝડપી પાડીયુ

બોટાદ જિલ્લા ખાણખનીજ અધિકારી ને મળેલ બાતમીના આધારે બોટાદ જિલ્લા ના ગઢડામાથી ખનીજ ભરેલુ ડમ્પર ને રોકી તપાસ કરતા આ ડમ્પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વડીયા ગામના વિપુલ ખટાણા નુ ડમ્પર જીજે ૧૩ છઉ ૮૫૭૫ નંબરનુ ડમ્પર હોવાનુ જાણવા મળેલ અને તેમા ગેરકાયદે ખનીજ ભરેલુ હતુ જેથી બોટાદ ખાણખનીજ ના રોયલ્ટી ઈસપેકટર કે કે ચાવડા એ ડમ્પર ને રોકી ગઢડા પોલીસને હવાલે કરી ધોરણસરની કાર્યવાહી કરેલ.


બોટાદના ભાભણ રોડપર આવેલા ઈટોના ભઠ્ઠા પર ટ્રારાસકફોરસ ટીમના દરોડા ઃ ૧૦ બાળ મજુરોને મુક્ત કરાવ્યા

બોટાદના ભાભણ રોડપર આવેલા અલગ અલગ ઈટોના ભઠ્ઠા પર જિલ્લા ટારાસકફોરસ ટીમે રેડ પાડી હતી જેમા ઈટોના ભઠ્ઠા પર કામકરતા બે બાળકી સહિત કુલ ૧૦ બાળ મજુરોને મુકત કરાવી ઈટોના ભઠ્ઠા ના માલીકો વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા ના વડપણ હેઠળની જિલ્લા ટારાસકફોરસ ટીમ કે જે સગીરવયના બાળકોની સતત ચિંતા કરતા હોય છે. સગીર વયના બાળકો ને મજુરી કામ માથી મુકતી મળે અને અભ્યાસ મા જોડાય તેવા હેતુથી આ ટીમ કામ કરે છે ત્યારે ટીમના વડા જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા ની રાહબરી નીચે અનેRead More


ઉમરાળા તાલુકાના રંઘોળા એલ.ડી.પટેલ હાઇસ્કૂલ દ્વારા NSSની ખાસ શિબિર ઠોંડા ગામે સુપેરે સંપન્ન

એલ.ડી.પટેલ હાઇસ્કૂલ દ્વારા આયોજિત ઉત્કર્ષ એનએસએસની વાર્ષિક શિબિર ઠોંડા ગામે યોજાયેલ.શિબિર ઉદ્ધઘાટક મેનેજીંગ ટ્રસ્ટી  વિઠ્ઠલભાઈ મેંદપરા તથા સરપંચશ્રી પ્રા.શાળાના આચાર્ય તથા ગામ આગેવાનીઓની આભાર – નિહારીકા રવિયા  ઉપસ્તીથી રહી. જેવા કે શિબિરમાં વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરેલ. જેવી કે ગ્રામ સફાય,ભીંત સુત્રો ,યોગ, વ્યાયામ શિક્ષણ સાથે ગામની ભૌગોલિક, સામાજિક અને શૈક્ષણિક પાસાઓની જાણકારી સંદર્ભે માહિતી એકત્રીકરણ કરેલ. વિશેષ વિષયનિપૂર્ણ વક્તાઓથી લાભાન્વિત થયેલ જેમ કે હાર્ટફૂલનેસ સંસ્થામાંથી રામભાઈ, ગાયત્રી પરિવારમાથી પીએસઆઈ પારૂલબેન તથા નંદલાલભાઈ,કૃષિ તજજ્ઞ મહેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ વિકાસ કેન્દ્ર સણોસરા લોકભારતીમાંથી સજીવ ખેતીના જ્ઞાતા પરેશભાઈ રાઠોડ તથા અમરગઢ હોસ્પિટલRead More


અમદાવાદ-રાજકોટ હાઇવે પર કામદાર દ્વારા ચક્કાજામ

ઇ-મેમોના વિરોધમાં આજે સંખ્યાબંધ વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ચક્કાજામ કર્યો  હતો, જેને પગલે સમગ્ર મામલો ગરમાયો હતો. કામદારોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ટ્રાફિક ચક્કાજામ કરી ઇ-મેમો રદ કરવાની માંગ કરી હતી. જા કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી કડક હાથે કામ લઇ ટોળાને વિખેર્યા હતા અને ટ્રાફિક પૂર્વવત્‌ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ૨૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે વારંવાર ઇ-મેમો આવતો હોવાથી સ્થાનિક લોકો અને કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કારીગરોનો આક્ષેપ કર્યો હતો કે,Read More


રિવરફ્રન્ટ પર રોચક માહોલ વચ્ચે ફ્લાવર શો શરૂ ઃ અનેક આકર્ષણો

મુખ્યમંત્રી વિજય રૂપાણી ફ્‌લાવર-શા-૨૦૨૦ને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર અને પાણીની વ્યવસ્થાની સાથે સાથે લોકોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલ, બુક ફેર, અને હવે ફ્‌લાવર-શા જેવા વિવિધ આયોજન કરે છે તે સર્વગ્રાહી આભાર – નિહારીકા રવિયા  નગર સુખકારીનું એક  આવકારદાયક પગલું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, વિવિધ થીમ પર દેશ-વિદેશના લાખો ફૂલોનો આ ફ્‌લાવર-શા આહલાદક ઠંડીમાં નગરજનોના મનોરંજનનું નવું સરનામું બની રહ્યો છે. પ્રતિ વર્ષ આ ફ્‌લાવર-શા જોવા માટે નગરજનો ઉમટી પડે છે તે જ તેની સફળતા દર્શાવે છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષRead More


error: Content is protected !!