Main Menu

Monday, January 6th, 2020

 

તળાજા ખાતે ચાલી રહેલી શિવકથામાં મોક્ષધામના લાભાર્થે ૧ લાખ ૩૦ હજારનું દાન

તળાજા ખાતે ચાલી રહેલી શિવકથામાં તળાજા સમસ્ત કોળી સમાજ દ્વારા મોક્ષધામના લાભાર્થે ૧ લાખ ૩૦ હજારનું દાન આપીને સેવાના આ કાર્યમાં સાક્ષી બન્યા હતા. (તસવીર ઃ રાજુ બારૈયા)


યુદ્ધ જહાજ પ્રલયની મુલાકાત લેતા ભાવનગરની વિવિધ સ્કૂલના છાત્રો

ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ઓખા મુકામે કોસ્ટલ એરીયા સ્કાઉટ-ગાઈડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતના ૧૨ જિલ્લાના ૧૮૫ સ્કાઉટ-ગાઈડ-ઉત્સાહભેર જોડાયા હતા. કેમ્પના ઉદ્ઘાટનમાં કોષ્ટગાર્ડના કમાન્ડીંગ એક્ઝીકયુટીવ ઓફીસર શ્રી કે. વરૃણ સુભરીયા, શ્રી માલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસના આ કેમ્પમાં સ્કાઉટ-ગાઈડને કોષ્ટગાર્ડની કામગીરી અંગે જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ હોવર ક્રાફ્‌ટની મુલાકાત લેવડાવવામાં આવેલ હતી. દરીયામાં, જમીન ઉપર, દલદલમાં પણ હોવર ક્રાફ્‌ટ ખુબજ સારી રીતે કામ આપે છે તેની સમજ સ્કાઉટ-ગાઈડ તે આપવામાં આવેલ હતી. વિશ્વના પાંચ દિવસના પાંચ દેશ પાસે જRead More


ભાવનગર મહાનગરપાલીકા આયોજીત આતાભાઈ ચોકમાં યોજાયેલ ફન સ્ટ્રીટ કાર્યક્રમમાં ભુતકાળની રમતોને વર્તમાનમાં ઉજાગર કરાઈ

આધુનિક યુગમાં લોકો ભલે કોમ્પ્યુટર સહીત સોશ્યલ મીડીયામાં ગેમ તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓ વ્યસ્ત બનતા હોય પરંતુ ભુતકાળની રમતો કે જે દોરડા કુદ હોય, અઠીયો હોય નાગરવેલ હોય મોઈદાંડીયા, ચલ્લસ, કેરમ સહીતની રમતો આજે પણ એટલી જ લોકપ્રિય હોય આજે ભાવનગર મહાનગરપાલિકા આયોજતી ફન સ્ટ્રીટ કાર્યક્રમમાં જાવા મળ્યુ હતુ. મળતી વિગતો મુજબ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આતાભાઈ ચોકમાં ફન સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભાવેણાવાસીઓએ મોટી સંખ્યામાં ઉમટી અલગ અલગ રમતો થકી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને વર્તમાન રમતોની બદલે ભુતકાળની દોરડા, કુદ, અઠીયો, કેરમ સહીતની રમતોનેRead More


૧૩૨ વર્ષની યશસ્વી શિક્ષણ યાત્રા નિમિત્તે બિરલા હાઇસ્કૂલનો રંગારંગનો મહોત્સવ યોજાયો

ધંધુકા ની સૌથી જૂની બિરલા હાઈસ્કૂલ નો ૧૩૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રિવિધ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો દ્વારા તૈયાર કરાયેલ રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓ અને મહાનુભાવો નું સન્માન તથા શાળાના વિવિધ ક્ષેત્રે સર્વોત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ ૧૮૮૮ માં વિશાળ કેમ્પસમાં શરૂ કરાયેલી ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ધી બિરલા એન્ડ હરીજીવનદાસ હાઈસ્કૂલ ની સફળ યશસ્વી શૈક્ષણિક સફરના ૧૩૨ માં વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્થા દ્વારા ત્રિવિધ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં શાળાનાRead More


બોટાદના કુખ્યાત ‘સીરા ડોન’  અને ‘તાહિર જાંગડ’ને પાસામાં ધકેલતી બોટાદ પોલીસ

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી અશોક કુમાર અનબોટાદ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા નાઓની સુચના અનવ્યે બોટાદ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને અસામાજીક પ્રવુતિ અટકાવવા સારૂ વિભાગીય પોલીસ અધિકારી  રાજદિપસિંહ નકુમ ના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર  આર.બી.કરમટીયા દ્રારા રિઢા ગુનેગારો વિરૂધ્ધ પાસા દરખાસ્ત જીલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિશાલ ગુપ્તા ને મોકલતા તેઓ શ્રીએ દારૂ-જુગાર,ખંડણી અને ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ રીઢા કુખ્યાત ગુનેગાર સીરાજ ઉર્ફે સીરો ડોન હુસેનભાઈ ખલ્યાણી રહે-ખોજાવાડી નવનાળા પાસે તા.જી.બોટાદને પાલારા-ભુજ જેલઅને તાહિર સલીમભાઈ જાંગડ રહે-મુસ્લિમ સોસાયટી જમાઈનગર તા.જી.બોટાદ ને લાજપોર-સુરત મધ્યસ્થ જેલ માં મોકલી આપેલRead More


બોટાદમાં ભવ્ય રીતે યોજાયેલ ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે જયંતિ નિમીતે મહિલા સંમેલન  અને દીકરી સન્માન કાર્યક્રમ

બોટાદમાં સ્વાધ્યાય હોલ ખાતે તાજેતરમાં ક્રાંતિજ્યોતિ માતા સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ અને વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ દીકરીઓના સન્માનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાય ગયો. કાર્યક્રમમાં રાજકોટથી ખાસ પધારેલ જાણીતા વિચારક કરણાભાઈ માલધારી, સંતોકબેન માલધારી, ડી.જે.સોમૈયા, જયાબેન સોમૈયાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ.પ્રારંભે પ્રથમાબેન આચાર્યએ સુંદર પ્રાર્થના રજૂ કરેલ તથા જાણીતા લેખક રત્નાકર નાંગરએ શાબ્દિક સ્વાગત કરેલ.ત્યારબાદ વિઠ્ઠલભાઈ મૌર્યએ આ કાર્યક્રમના આયોજનના હેતુઓ સમજાવી યોગ્ય ભૂમિકા રજૂ કરેલ. કાર્યક્રમમાં પધારેલ વેજીબહેન ખાંભલિયા,ડો.હીનાબહેન ગોહિલ, ડો.વર્ષાબહેન વાળા,ડો.નિરુબેન મકવાણા, ડો.રીનાબેન બોટાદરા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો માં  મહિલા જાગૃતિની ખૂબ સુંદર વાતો રજૂ કરેલ. આ તકે ઈશા નાંગર,હેતલ બોળીયાRead More


બોટાદના ગઢડા રોડ લક્ષ્મી નારાયણ પાર્કમાં શાકોત્સવ યોજાયો

બોટાદ શહેરના ગઢડા રોડ ઉપર આવેલ લક્ષ્મી નારાયણ પાર્કમાં પાંચમાં દિવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર મહિલા સંસ્કાર કેન્દ્ર પ્રેરક પ.પુ. સાંખ્યયોગી લીલાબા (અમરેલી) દ્વારા  આ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મોટી સખ્યામાં હરી ભક્તો ઉમટી પડ્‌યા હતા.


error: Content is protected !!