Main Menu

Thursday, January 9th, 2020

 

10-1-2020


ભારતીય સંસ્કૃતિ એ  જરૂરીયાતમંદને મદદરૂપ થવાની સંસ્કૃતિ -ભુપેન્દ્રસિંહ ચુડાસમા

માવતર સંસ્થાના પ્રેરકવિજયભાઈ દવેના સ્મરણાર્થે મેગા મેડિકલ કેમ્પના અનુસંધાને વિનામૂલ્ય શ્રવણયંત્ર, ચશ્મા તેમજ જયપુર ફૂટ વિતરણનો કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમા ૬૦૦ દર્દીઓને ચશ્મા તેમજ ૨૨૫ દર્દીઓને શ્રવણયંત્ર વિતરણ કરાયા હતા. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જે માં-બાપ એકલા છૂટી ગયા આભાર – નિહારીકા રવિયા  છે તેમને પ્રેમ, હૂંફ અને તેમના ઘડપણની લાકડી બનવાનું કામ વિભાવરીબેન દવે કરે છે. કોઈપણ કામનું ફોલોઅપ લેવામાં નRead More


સાંસદ ડા. ભારતીબેન ડી. શિયાળની રજુઆતને મળી  સફળતા

જામનગર  આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થાને રાષ્ટ્રીય મહ¥વની સંસ્થા તરીકે જાહેર કરવા સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવનાર છે. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ, જામનગરમાં આયુર્વેદ સંસ્થાઓના ક્લસ્ટરને જોડીને આયુર્વેદ જામનગરની સંસ્થા અધ્યાપન અને સંશોધન સંસ્થાને રાષ્ટ્રીય મહ¥વના ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે.  એટલે કે, (એ) આયુર્વેદમાં અનુસ્નાતક અધ્યાપન અને સંશોધન સંસ્થા (બી)  ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને (સી) ફાર્મસી યુનિટ સહિત આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સ સંસ્થા અને યોગ અને નેચરોપેથી શિક્ષણ અને સંશોધન માટે મહર્ષિ પતંજલિ સંસ્થા અને નવા સંશોધન વિભાગમાં પ્રવેશ મેળવવાRead More


સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી  પોલીસ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર  વી.એલ.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે અમરેલી સીટી પો.સ્ટે.ના  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જીતુભાઇ ઘેલાભાઇ સોલંકી રહેવાસી- બીલા ગામ, તા.મહુવા જી.ભાવનગર વાળાને સુરત ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપીRead More


ડબલ મર્ડરના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપી લેતી ખુંટવડા પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ  તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સા. દ્વારા મોટા ખુંટવડા પો.સ્ટે. ના કામનો ડબલ મર્ડરનો  આરોપી વેલજીભાઇ રામજીભાઇ સીસારા રહે ઉગલવાણ તા-જેસરવાળો  ગુન્હો કરી નાસી ગયેલ હોય તેને પકડી પાડવાની સખત સુચના કરેલ જે અન્વયે મહુવા નાયબ પોલીસ અધિક્ષક આર.એચ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ મોટા ખુટવડા પો.સબ.ઇન્સ  કે.એસ.ડાંગર સા. તથા પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી.ટીમ તથા એસ.ઓ.જી. તથા મહુવા ડીવીઝનના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમો બનાવી કોમ્બીંગ કરવામાં આવેલ જે દરમ્યાન આજરોજ મોટાખુંટવડા પો.સ્ટે.ના પો.કોન્સ. ભરતભાઇ સાંખટને બાતમી રાહે હકિકત મળતા પો.સ.ઇ. કે.એસ.ડાંગર સા. સાથે પો.સ્ટે.ની ટીમRead More


જાનથી મારી નાખવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર  તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોટાદ પો.સ્ટે. ના  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શીવરાજભાઇ બહાદુરભાઇ ઉર્ફે રાવતભાઇ ગોવાળીયા ઉ.વ.૩૯ રહેવાસી-ધ્રુફાણીયા ગામ, તા.ગઢડા જી.બોટાદ વાળાને બોટાદ, તુરખા રોડ ઉપરથી ઝડપીRead More


નાગરિકતા બિલના સમર્થનમાં ભાલ પંથકના માઢીયા  ગામે બેઠક યોજાઇ

ભાવનગર તાલુકાના માઢીયા  ગામે  નાગરિકતા બિલ  સમર્થનમાં બેઠક રાખવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બટુકભાઇ ધાંધલા એ કોંગ્રેસ પર શાબ્દિક  પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશના લોકોને ગુમરાહ કરે છે ગેરમાર્ગે  દોરી દેશની સંપત્તિને નુકસાન કરે છે વિકાસ જોઈ શકતી નથી માટે વિરોધ કરે છે આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ જીતુભાઇ પરમાર ,ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ ગોહિલ ,ગામના સરપંચ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.


બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક અધ્યક્ષ સાંસદશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા – સુરેન્દ્રનગર અને શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ – ભાવનગરની વિશેષ ઉપસ્થિતમાં કલેકટર કચેરી, બોટાદ ખાતે યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા દિશાની ગાઈડ લાઈન મુજબ ૪૨ વિવિધ વિભાગોની યોજનાકીય સમીક્ષા કરવામાં આવી હતી. વિશેષ કામગીરી અને યોજનોની લક્ષ્યાંક સિદ્ધિઓ માટે સુક્ષ્મ આયોજન કરી છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોચાડવા માટે દિશાના અધ્યક્ષશ્રી દ્વારા જીલ્લા વહીવટી તંત્રને બંને સાંસદશ્રી દ્વારા પુરતો સહયોગ આપવા જણાવ્યું હતું તેમજ  બંન્ને  સાંસદશ્રી દ્વારા શહેરી વિસ્તારના લોકો માંટેનીRead More


નલિયા ૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેરઃ બે દિવસ હજુ ઠંડી પડશે

દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્્યુલેશન આગળ વધ્યું છે. તેની સાથે ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જાર વધતાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ૩ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આમ આજનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન હજુ યથાવત છે. ભારે પવનથી લોકો ઠૂંઠવાઈ રહ્યાં છે. જાકે આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાનીRead More


ગુજરાત વિધાનસભાનું આજે સત્ર તોફાની બનશે ઃ અનેક મુદ્દા છવાશે

રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર આવતીકાલે મળનાર છે. સત્ર એક દિવસનું હોવા છતાં તેમાં કેટલીક મહત્વની બાબતો રજૂ કરવામાં આવનાર છે.  બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી એક દિવસના સત્રમાં પણ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે જેમાં બાળકોના મોતના મામલે, ખેડૂતોને હાલમાં કમોસમી વરસાદ અને કરાથી નુકસાન, બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં તીડથી ખેડૂતોને નુકસાન સહિતના મુદ્દા ચમકે તેવી શક્યતા છે. આ ઉપરાંત નાગરિક સુધારા કાનૂન, હાલની હિંસાના મુદ્દા પણ એક દિવસના સત્રમાં ચમકશે. આવતીકાલે તા.૧૦મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનુંRead More


error: Content is protected !!