Main Menu

બોટાદ ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂટણી અધિકારીશ્રીની ઉપિસ્થતિમાં ચૂંટણીની કામગરીની સમીક્ષા અર્થે બેઠક યાજાઇ

બોટાદ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી કામગીરીની
સમી્ક્ષા અર્થે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અને ચૂંટણી અધિકારીશ્રી સુજીત કુમારે લોકસભાની યોજાનાર
ચૂંટણી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દવારા ધરાયેલી ચૂંટણીલક્ષી કામગીરીની બેઠકમાં ફોટો મતદાર,
સ્વીપ, સીંગલ વિન્ડો સીસ્ટમ, હેલ્પ લાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ, ચૂંટણી લક્ષી તાલીમ કાર્યક્રમો,
ખર્ચ અને મોનીટરીંગ કમિટી, વેબ કાસ્ટીંગ, દિવ્યાંગ મતદારો માટેનું મતદાન આયોજન,આગામી
લોકસભાની ચૂંટણી દરમિયાન EVM અને VVPAT ના ઉપયોગ તેમજ ચૂંટણીલક્ષી અગત્યના મુદ્દાઓની
ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષકુમાર, અધિક નિવાસી કલેકટરશ્રી
બી.વી.લીંબાસીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગોહિલ તથા નોડલ અિધકારીશ્રીઓ ઉપસ્થિત
રહયા હતાં.






error: Content is protected !!