Main Menu

મેહુલ ચોકસીએ ભારત ના આવવા માટે મેડિલ રિપોર્ટ જાહેર કર્યોઃ મગજમાં લોહી જાડુ થઇ જાય છે

ન્યુ દિલ્હી,તા.૨૨
પીએનબી સ્કેમના આરોપી મેહુલ ચોકસીએ ભારત પાછા ના આવવાના કેટલાંય બ્હાના બનાવી રહ્યાં છે. કોર્ટને આપવામાં આવેલ એક મેડિકલ રિપોર્ટમાં તેમણે કÌšં છે કે તેમના મગજમાં લોહી જાડું થઇ જાય છે, તેમને હાઇપર ટેન્શન છે, આ સિવાય તેને પગમાં પણ દુઃખાવો છે, સાથો સાથ ડાયાબિટીસનો દર્દી છું. મેહુલ ચોકસીએ મુંબઇની પીએમએલ કોર્ટમાં અરજી આપીને કÌšં છે કે તેઓ પોતાની ખરાબ તબિયતના લીધે મુસાફરી કરવામાં અસમર્થ છે, આ દ્રÂષ્ટથી તેમને કોર્ટમાં હાજર થવામાંથી છૂટ આપવામાં આવે.
પીએનબી ગોટાળામાં મેહુલ ચોક્સી પર દેશના કરોડો રૂપિયા લઇને ભાગી ગયાનો આરોપ છે. મેહુલ ચોકસીએ કોર્ટની સામે પોતાની લાંબી બીમારીનું કારણ આગળ મૂકયું છે. આ બીમારીઓમાં હૃદયની બીમારી, મગજની બીમારી, મોટાપા, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી બીમારીઓ, આર્થરાઇટ્‌સ સામેલ છે.
રિપોર્ટનું માનીએ તો તેમના લાંબા સમયથી પગમાં દુખાવો છે. તેના લીધે તેમને ચાલવામાં પણ તકલીફ પડે છે. તેના માટે તેમણે રેડિયોગ્રાફી રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. પીએનબી સ્કેમમાં તપાસનો સામનો કરી રહેલા મેહુલ ચોકસી એ પેટનો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો છે.
મેહુલ ચોક્સી એ ડોકટર્સને ટેસ્ટ રિપોર્ટનો હવાલો આપતા કÌšં કે ડાકટર્સે ખરાબ તબિયતને જાતા કÌšં છે કે તેઓ એન્ટીગુઆમાં સતત મેડિકલ સપુરવિઝનમાં રહે અને કોઇપણ પ્રકારની મુસાફરી ના કરે. મેહુલ ચોકસીના મેડિકલ રિપોર્ટ પ્રમાણે ડાકટરે તેમની હાર્ટ સર્જરી કરી છે અને તેમને સ્ટેંટ મૂકયું છે. મેહુલ ચોકસીએ પોતાના એમઆર એÂન્જયોગ્રામનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ડાકટર્સે
આભાર – નિહારીકા રવિયા મેહુલ ચોકસીની બ્રેન એમઆરઆઈ જાયા બાદ કÌšં છે કે તેને ૩ થી લઇ ૪ મહિના સુધી સફર કરવાથી બચવું જાઇએ. રિપોર્ટના મતે મેહુલ ચોકસીના મોટાપાની બીમારી છે અને તેમને મોટાપા લેવલ-થ્રી સ્તર પર પહોંચી ચૂકયું છે. આ સિવાય તેઓ હાઇપરટેંશન, હૃદયની બીમારી, ડાયાબીટીસથી પણ ઝઝૂમી રહ્યા છે.






error: Content is protected !!