Main Menu

૨૦૧૩નું વર્ષ મારા જીવનનો સૌથી કઠિન તબક્કોઃ ધોની

ન્યુ દિલ્હી,તા.૨૨
ભારતને બે વર્લ્ડ કપ અપાવનાર તથા ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને આઇપીએલના ત્રણ તાજ અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીએ ‘રાઅર આૅફ ધ લાયન’ ટાઇટલવાળા ડાક્્યૂડ્રામામાં ૨૦૧૩ની આઇપીએલ સમયના ફિÂક્સગં-કૌભાંડને જીવનના સૌથી કઠિન તબક્કા તરીકે ઓળખાવ્યો છે.
એ ઘટનામાં સીએસકેના મૅનેજમેન્ટને સ્પાટ-ફિÂક્સગંમાં નામ આવવા બદલ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
ધોનીએ ડાક્્યૂમેન્ટરીમાં કÌšં છે કે ‘૨૦૧૩માં હું જેટલો ડિપ્રેસ થયો હતો એટલો જીવનમાં ક્્યારેય નથી થયો. ૨૦૦૭ના વન-ડેના વર્લ્ડ કપનો તબક્કો મારા માટે અસહ્ય હતો, પણ એમાં ભારતીય ટીમ સારું નહોતી રમતી એટલે હું આઘાતમય હતો, પણ ૨૦૧૩ના
આભાર – નિહારીકા રવિયા આઇપીએલ ફિÂક્સગં-કાંડ વખતે વાત જ સાવ જુદી હતી. જ્યાં જુઓ ત્યાં લોકો મૅચ-ફિÂક્સગં અને સ્પાટ-ફિÂક્સગંની વાતો કરતા હતા. આખા દેશમાં બધે એની ચર્ચા હતી. ક્્યાંક તો મારું નામ પણ લેવાતું હતું.’


error: Content is protected !!