Main Menu

સારા-કાર્તિકની ‘લવ આજ કલ-૨’ વેલેન્ટાઇન ડે પર રીલિઝ થશે

મુંબઈ,તા.૨૨
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મની રીલિઝ ડેટ નક્કી થઇ ચૂકી છે
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મની રીલિઝ ડેટ નક્કી થઇ ચૂકી છે. ઇÂમ્તયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’ આવતાં વર્ષે વેલેન્ટાઇન ડે પર રીલિઝ થશે.
સારા અલી ખાન અને કાર્તિક આર્યને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની એક તસવીરની સાથે રીલિઝ ડેટ પર શેર કરી હતી. સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની આ ત્રીજી ફિલ્મ છે.
હાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રÌšં છે. ફિલ્મના સેટની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
થોડા સમય અગાઉ ફિલ્મના એક ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સારા અને કાર્તિક લિપલોક કરતાં જાવા મળ્યા હતા. આજકાલ બોલિવૂડમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાનના અફેરની વાતો સામાન્ય બની છે. સારા અલી ખાને ‘કોફી વિથ કરન’માં તેના પિતા સૈફ અલી ખાન સામે કÌšં હતું કે, તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. જે બાદ આ જાડીની ચર્ચા થઇ રહી છે.






error: Content is protected !!