Main Menu

લોકસભાની ચૂંટણી લઇ પોલીસ એકશન મોડ માં : ઢસા પોલીસ અને લશ્કરી ટુકડી દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાયો 

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ જતાં તમામ લોકો તૈયારીઓ માં લાગી ગયાં છે.સાથે સાથે તંત્ર વિભાગ અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જણાઈ રહ્યું છે ત્યારે પોલીસ અને વિવિધ લશ્કર ટુકડીઓ દ્વારા જિલ્લાઓમાં અને તાલુકામાં ફ્લેગ માર્ગ કરી વિસ્તારોનું નિરક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
ઢસા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પો.ઇન્સપેક્ટર જોષી સાહેબ તથા બોટાદ થી ISF ના જવાનો સાથે આવેલા પીએસઆઇ મૈયડ સાહેબ તથા પીએસઆઇ  જાડેજા સાહેબ તથા QRT ટીમ બોટાદ નાઓ તથા ઢસા પો.સ્ટેશન ના કર્મચારીઓ અને CISF ના જવાનો ઢસા શહેર ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઢસા ગ્રામ્ય વિસ્તારોમાં ઢસા સ્ટેશન મેઇન બજારો તથા  આજુબાજુના ગામોમાં વિસ્તારોમાં ફ્લેગ માર્ગ  હાથ ધરવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં બારીકાઈથી  નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું





error: Content is protected !!