Main Menu

ભાવનગર ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ દીને પુષ્પાંજલિ કાર્યક્રમ

ભાવનગર શહેરમાં આજે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેરના હલુરીયા ચોક ખાતે આવેલ શહિદ સ્મારક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેર ભાજપના મહામંત્રી મહેશભાઈ રાવળ. યુવા મોરચાના પ્રમુખ કે સી ભાલ. કમલેશભાઈ ઉલવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(તસ્વીર તોફીક આરબ ભાવનગર)





error: Content is protected !!