Main Menu

દામનગર શહેર માં સિક્સ બટાલિયન ગ્રૂપ દ્વારા બાઇક રેલી યોજી શહીદો ને શ્રધાંજલિ આપી હતી

દામનગર શહેર ની સિક્સ બટાલિયન ગ્રૂપ દ્વારા શહીદ દીને બાઇક રેલી યોજી હતી શહેર ના સરદાર ચોક થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી હતી અને પુરા અદબ સાથે  શહીદો ને શ્રધાંજલિ અર્પિ હતી ૨૩ માર્ચ ના શહીદ વીર ભગતસિંહ વીર સુખદેવ અને વીર રાજ્યગુરૂ એ દેશ માટે શહાદત થઈ દેશ ને ગુલામી ના ગૂંગળામણ માં થી મુક્ત કરવા અંગ્રેજ હુકુમત સામે ખુલ્લી બગાવત કરી અંગ્રેજ સલ્તનત સામે બગાવત કરી અને શહીદી વહોરી હતી વીર સપૂતો ને શહેર ની સિક્સ બટાલિયન દ્વારા પુરા અદબ સાથે ભાવાંજંલી  અર્પિ હતી






error: Content is protected !!