Main Menu

ટી-૨૦ વર્લ્ડ કપ માટે ઓલ-રાઉન્ડરો કરતાં ફાસ્ટ બાલરો વધુ જરૂરી ઃ કુંબલે

ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલેનું માનવું છે કે આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની ટીમે ઓલ-રાઉન્ડરો કરતાં વિકેટ મેળવવાના વિકલ્પ પર ધ્યાન આપવું જાઈએ કે જે માટે વધુ ફાસ્ટ બાલરોને પણ રમાડી શકાય છે.

ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારીમાં ભારત ૨૦૨૦માં વધુ ટી-૨૦ આંતરરાષ્ટÙીય મેચ રમનાર છે.

મારું ચોક્કસપણે માનવું છે કે આપણે વિકેટ લઈ શકે એવા બાલર જરૂરી છે અને કુલદીપ તથા ચહલ જેવાનો ટીમમાં સમાવેશ કરાવો જાઈએ, એમ કુંબલેએ કÌšં હતું.

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં ભારતીય બાલર તરીકે સૌથી

આભાર – નિહારીકા રવિયા  વધુ વિકેટ લેનાર કુંબલેએ કÌšં હતું કે ભારતે ઓલ-રાઉન્ડરોને બદલે આૅસ્ટ્રેલિયામાંની Âસ્થતિમાં વિકેટો મેળવવાના વિકલ્પ પર ધ્યાન આપવું જાઈએ.






error: Content is protected !!