Main Menu

‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડયા’માં અજય દેવગણનો ફર્સ્ટ લુક રિલીઝ

અજય દેવગન ‘તાનાજી’ બાદ અન્ય બાયોપિક ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈÂન્ડયા’માં જાવા મળશે. આ ફિલ્મમાં અજયે ઈÂન્ડયન એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકના રોલ પ્લે કર્યો છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક દુધૈયાએ નવા વર્ષે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૪ ઓગસ્ટે આ ફિલ્મ ઉપરાંત જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ તથા પ્રિયદર્શનની ‘હંગામા ૨’ રિલીઝ થવાની છે.  અભિષેકે ફર્સ્ટ લુક શૅર કરીને કÌšં હતું, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈÂન્ડયા’માં અજયે સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ રિલીઝ થશે.  આ ફિલ્મ ગુજરાતનાં માધાપરની ૩૦૦ મહિલાઓની હિંમત અને એકતાની વાત કરશે, જેમણે ૧૯૭૧ના ઈન્ડો-પાક યુદ્ધમાં ભારતની જીતમાં મહ¥વનો ફાળો આપ્યો હતો. સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક ૧૯૭૧ના ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બા‹ડગ કરી રÌšં હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. સ્થાનિક મહિલાઓએ તેમની સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેÂન્ડંગ રોડને (એરÂસ્ટ્રપ) ફરીથી બનાવ્યો હતો.






error: Content is protected !!