Main Menu

જુગારના સાહીત્ય તથા રોકડ રકમ ૨૬,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે છ આરોપીઓને પકડી પાડતી પોલીસ

નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતાં તે દરમ્યાન પો.કો.માનદિપસિહ તથા પો.કો.યુવરાજસિહનાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે વડવા તલાવડી મંગળવિહારના ડેલા પાસે અમુક ઇસમો ગોળકુંડાળું વળી જાહેર જગ્યામાં પૈસા પાના વતી તીનપત્તી હારજીતનો જુગાર રમે છે એ રીતેની ચોક્કસ બાતમી રાહે  જુગાર અંગે રેઇડ કરતાં પકડાયેલ નીચે મુજબના આરોપીઓ…) નરેશ ભરતભાઇ સરવૈયા ઉ.વ.૨૬ .રહે.વડવા તલાવડી અલકા રોડ તાલુકા શાળા નં ૦૬ પાસે ભવનગર (૨) વિજય મુળજીભાઇ દેગામા/કો.ઉ.વર્ષ.૨૨ રહે.અલકા ટોકીઝ મોસમ હોટલ બાજુમા ભાવનગર… (૩)મહેશભાઇ બાબુભાઇ ડાબસરા/કો. ઉ.વ.૨૦ રહે.ચાવડીગેટ ભરવાડવાડા વાળા ખાંચામાં ભાવનગર…(૪) ઇસ્માઇલ  ાહિમભાઇ મીર્ઝા. ઉ.વ.૩૨.રહે.મોચી શેરી સુપર મેડીકલ વાળા ખાંચામાં શેલારશાનો ઢાળ ભાવનગર…(૫) રાકેશભાઇ દિનેશભાઇ પરમાર/કો.ઉ.વ.૩૪. રહે.વડવા તલાવડી મંગળવિહાર વાળો ખાંચો વિકાસ ધરધંટીની બાજુમાં ભાવનગર…(૬) આરીફ ઉર્ફે ડુટ્ટો જમાલભાઇ મકવાણા /મુસ્લિમ   ઉ.વ.૨૧ રહે.વડવા તલાવડી મંગળવિહાર વાળો ખાંચો મેલડીમાંના મંદિર પાસે ભાવનગર… ઉપરોક્ત તમામ ૦૬ એ ઇસમો  જાહેરમાં પૈસા તથા ગંજી પત્તાના પાના વડે ત્તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂપીયા ૨૬,૧૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ- ૫૨ કિ.રૂ. ૦૦/૦૦ સાથે પકડી જુગારધારા કલમ -૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ.ધનશ્યામભાઇ ગોહિલ દ્રારા ચલાવી રહેલ છે…

આ સમગ્ર કામગીરી નિલમબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એન.જી .ચૌધરી.સા.ના માર્ગદર્શન હેઠળ નિલમબાગ પોલીસ સ્ટેશનના હે.કો.જનકસિહ બોરાણા તથા હે.કો.ધનશ્યામભાઇ ગોહિલ તથા હે.કો.એ.અ ે.ગોહિલ.તથા પો.કો.નરેન્દ્રસિહ રાણા તથા માનદિપસિહ ગોહિલ તથા યુવરાજસિંહ જાડેજા તથા અનિલભાઇ મોરી તથા રાજેન્દ્રભાઇ  તથા શકિતસિંહ જાડેજા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસોએ કર્વોલીટી ગણનાપાત્ર જુગારનો કેસ કરવામાં સફળતા મળેલ છે…






error: Content is protected !!