Main Menu

સંત સાઈનાથ બ્લડ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આજરોજ તારીખ ૫=૧=૨૦૨૦ ના રોજ ભાવનગર મેડિકલ કોલેજ ખાતે સંત શ્રી સાઈનાથ બ્લડ કમિટી આયોજીત રકતદાન કેમ્પ નું આયોજન ભાવનગર શહેરમાં આવેલ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં યુવાનો વડીલો અને બહેનો એ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમ માં ઠાકોર સમાજ ના ધર્મ ગુરુ સહિત નિડર  જાંબાઝ સમાજ સેવક અમદાવાદના રાજભા ઠાકોર રાકેશ ભાઈ પગી તેમજ ભાવનગર જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના લોકો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાતાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ આ કાર્યક્રમ મા રક્તદાતાઓ એ રક્તદાન કરીને  માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરુ પડ્‌યું હતું રક્તદાન કેમ્પ માં ટોટલ ૮૧બોટલ બ્લડ એકઠું થયું હતું અને દરેક રક્ત દાતાઓને સાદર ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા






error: Content is protected !!