Main Menu

બોટાદ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા  જાગૃતિ શિબિર યોજાઈ

બોટાદ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ મહિલા કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવા માં આવ્યું જેમાંઆશાવર્કર બહેનો ને ઘરેલુ હિંસા ૧૮૧ પોલિસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેંટર ઓ એસ સી વી એમ કે વહાલી દીકરી યોજના વિશે તેમજ મહિલાઓ ને લગતા કાયદાઓ વિશે જાગૃત કરવા માં આવ્યા જેમાં અતિથિ વિશેસ તરીકે સી ડી એચ ઓ ડાક્ટર અનિલ વર્મા સાહેબ મહિલા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ રસના ચૌહાણ મેડમ ડાક્ટર કિરીટ સાહેબ પી એચ એન મધુ બેન પંડિત હાજર રહેલા .. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પી બી એસ સી કાઉન્સેલર રીના બેનવ્યાસ દ્વારા કરવા માં આવ્યું તેમજ રિંકલ બેન મકવાણા ખુશ્બૂ બેન પટેલ ભાવના બેન ફાલ્ગુની બેન સોલંકી દ્વારા આશા બહેનો ને કાયદાકીય યોજનાકીય માહિતી આપવા માં આવી.. સમગ્ર કાર્યક્રમ મહિલા અને બાલકલ્યાણ અધિકારીશ્રી કાતરિયા સાહેબ અને દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી જાખનિયા સાહેબ ની દેખરેખ હેઠળ આયોજિત કરવા માં આવેલ.






error: Content is protected !!