Main Menu

મહુવા તાલુકા કલા મહાકુંભ મોડેલ સરકારી સ્કુલ ખાતે યોજાયો

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર દ્વારા આયોજિત મહુવા તાલુકા કલા મહાકુંભ-૨૦૧૯/૨૦ નું આયોજન તા.૧૦/૧/૨૦૨૦ ના રોજ મોડેલ સરકારી સ્કૂલ ખાતે ડેપ્યુટી કલેક્ટર ડા. પંકજ વલવાઈ નાં અધ્યક્ષ સ્થાને તથા પોલીસ ઇન્સ્પેક્ટર  દિપક મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ માં ક્લાસ ટુ ઓફિસર  પંડ્‌યા, ડેપ્યુટી મામલતદાર શ્રી જોળીયા , ટી.પી .ઈ.ઓ. મકવાણા , શાસનાધિકારી   જીજ્ઞેશ ત્રિવેદી ની હાજરી માં ઉદધાટન સાથે રંગારંગ કાર્યક્રમ  ઉગતા કલાકારો નાં સથવારે સાંસ્કૃતિક ધરોહર નેં જીવંત રાખવા સિદ્ધહસ્ત કન્વીનર દિનેશરાજ રાવલિયા એ  કે.વ.શાળા ના આચાર્યઓ , બી.આર.સી. મુકેશભાઈ ભટ્ટ, સી.આર.સી.કો’ ઓર્ડીનેટરઓ , કીકરીયા આચાર્ય સંજય પીપલીયા ,મ.ના.મહેતા વિદ્યાલય નાં અસીમભાઈ ચૌહાણ,  હિંમતભાઈ પટેલ , મોડેલ સ્કૂલ નાં ગોવિંદભાઈ મકવાણા, ભરતભાઈ સરવૈયા,રાજુભાઈ , અમીતભાઈ જોષી,ભગીરથસિહ ગોહિલ , વિગેરે ના સહકાર થી સંપન્ન કરેલ છે.


error: Content is protected !!