Main Menu

દલિત હોવાના કારણે મારે સહન કરવુ પડે છેઃ જÂસ્ટસ સી.એસ કર્ણન

ન્યુ દિલ્હી,તા.૧૭
સુપ્રીમ કોર્ટના આદેશના અનાદરના કારણે કોલકાતાના હાઈકોર્ટના જÂસ્ટસ સી એસ કર્ણન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી થયું છે. સુપ્રીમ કોર્ટે તેમના જજ તરીકેના તમામ અધિકારીઓ છીનવી લીધા છે. આમ છતાં જÂસ્ટસ કર્ણને ચીફ જÂસ્ટસ અને સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ૬ જજા પાસે ૧૪ કરોડનું વળતર માંગ્યું છે. તેમણે આ સંબંધે એક આદેશ જારી કરીને ઝ્રત્નૈં અને અન્ય ૬ જજાને આ વળતર ચૂકવવા જણાવ્યુંછે. જÂસ્ટસ કર્ણને આ તમામ જજા પર પોતાની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો આરોપ લગાવતા વળતરની માંગણી કરી છે. વળતર ચૂકવવા માટે તેમણે ૭ દિવસનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે બે વાર જÂસ્ટસ કર્ણનને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કર્ણને આદેશને અવગણીને હાજર થયા નહી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ૧૦ માર્ચના રોજ જÂસ્ટસ કર્ણન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું. કોર્ટે તેમને ૩૧ માર્ચ પહેલા કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશને અવગણવાથી કેવા ગંભીર પરિણામો આવી શકે તેને અવગણીને જÂસ્ટસ કર્ણને બુધવારે એક આદેશ જારી કરીને જજા પાસે વળતર માંગ્યું. ત્યારબાદ તેમણે ગુરુવારે તમામ જજાને એક પત્ર પણ મોકલ્યો.
પોતાના આદેશમાં જÂસ્ટસ કર્ણને કÌšં કે આ તમામ ૭ જજાએ મને ન્યાયિક અને પ્રશાસનિક કામ કરવા દીધુ નથી. જેના કારણે ૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધી હું મારી ન્યાયિક જવાબદારીઓ પૂરી કરી શક્્યો નથી. આથી હું આ સાતેય જજાને નિર્દેશ આપું છું કે તેઓ ૧૪ કરોડ
આભાર – નિહારીકા રવિયા રૂપિયાનું મને વળતર આપે. તેમણે મારા દિમાગ અને મારા સામાન્ય જીવનને બાધિત કર્યા છે. આ સાથે જ કાનૂની જાણકારીના અભાવમાં આ જજાએ સાર્વજનિક રીતે લોકો સામે મારું અપમાન પણ કર્યું છે.
અત્રે જણાવવાનું કે જÂસ્ટસ કર્ણને ૨૦ જજા વર્તમાન જજા તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં હતાં. આ સંબંધે તેમણે એક પત્ર પણ લખ્યો હતો. હવે તેમણે ઝ્રમ્ૈંને આ ફરિયાદની તપાસનો પણ આદેશ આપ્યો છે. જÂસ્ટસ કર્ણને ઝ્રમ્ૈંને નિર્દેશ આપતા આ તપાસનો રિપોર્ટ સંસદને સોંપવા જણાવ્યું છે. આરોપો પર પ્રતિક્રિયા આપતા ઝ્રત્નૈંએ તેને કોર્ટનો અનાદર ગણાવ્યો હતો. ત્યારબાદ ૭ જજાની એક પેનલનું ગઠન થયું જેણે જÂસ્ટસ કર્ણન વિરુદ્ધ કોર્ટના આદેશના અનાદર પર કાર્યવાહી શરૂ કરી.