Main Menu

ભાવનગર માં એક્સલ કંપીની માં ગેસ ગળતર થતા 3 શ્રમિકો બેભાન 108 સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા.લોકો ના ટોળાં ઉમટ્યા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ…વારંવાર બનતા બનાવ થી સ્થાનિક રહીશો માં ભારે રોષ..