Main Menu

અમરેલીમાં ગેસ સિલિન્ડર ફાટતા 10 લોકો ઘાયલ બાબરાના ત્રંબોડા ગામે રહેણાક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ એક જ પરિવારના 10 લોકો ગંભીર રીતે દાઝ્યા તમામને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા 6થી 7 લોકોની હાલત ગંભીર