Main Menu

એસસી/એસટી એક્ટ : મોદી સરકાર વટહુકમ લાવવાની તૈયારીમાં….!!

ન્યુ દિલ્હી,તા.૯
એસસી-એસટી એક્ટની જાગવાઈને કથિત રીતે હળવી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ રજૂ કરાયેલી પુનર્વિચાર અરજીમાં સરકાર જા નિષ્ફળ રહે છે તો તે ક્્યુરેટિવ અરજીનો અંતિમ વિકલ્પ પણ અજમાવી લેશે પરંતુ આમ છતાં કોઈ સમાધાન નહીં નીકળવાની Âસ્થતિમાં સરકાર વટહુકમ લાવવાના વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. સામાન્ય રીતે પુનર્વિચાર અરજીની સફળતાની માત્ર ૦.૧ ટકા હોય છે.
તેના ઉપર નિર્ણય આપ્નારી પીઠ જ સુનાવણી કરે છે અને તે ક્્યારેય તેને પલટતી નથી. નિર્ણય બન્ને પક્ષોને વિસ્તારથી સંભળાવ્યા બાદ આપવામાં આવે છે. જ્યારે કોર્ટે આ મામલામાં વધુ સાવધાની દાખવતાં વરિષ્ઠ કાનૂનવિદને ન્યાયમિત્ર પણ નિયુક્ત કયર્‌િ હતા. એટલું જ નહીં કાનૂની મુદ્દે મદદ માટે એટર્ની
જનરલ કે.કે.વેણુગોપાલને પણ બોલાવ્યા હતાં. આ જ કારણ છે કે પ્રથમ સુનાવણીમાં કોર્ટે ના પાડી દીધી હતી જ્યારે ૨૦ માર્ચના નિર્ણય વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનમાં ૧૦ લોકોના મોત નિપજ્યા હતાં. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે માત્ર કાયદાના બિંદુને જાશે, બહાર શું થઈ રÌšં છે તેનાથી તેનો કોઈ મતલબ નથી.
ક્્યુરિટવ અરજી પર સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની પીઠ સુનાવણી કરે છે. તેમાં અમુક આશા રાખી શકાય છે પરંતુ જા સરકાર તેમાં પણ નિષ્ફળ નિવડે તો સરકાર વટહકમનો રસ્તો અપ્નાવશે. વટહકમ દ્વારા એસસી/એસટી એક્ટમાં ફેરફાર કરીને એવી જાગવાઈ લાગુ કરવામાં આવશે તે ઉત્પીડનની ફરિયાદ પર તુરંત
ધરપકડ થાય. સૂત્રોએ કÌšં કે સરકાર સુપ્રીમ કોર્ટમાં પૂરી તાકાત લગાવી દેશે. સરકાર માને છે કે આ નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો છે કેમ કે માત્ર દુરુપયોગના આધાર પર કોઈ કાયદાને હળવો કરી શકાય નહીં.