Main Menu

ગરીબ સ્વાભિમાની હોય છે,પહેલાંના લોકો તે જાણી ન શક્્યા : મોદી

વડાપ્રધાને રાંચીથી દુનિયાની સૌથી મોટી હેલ્થ યોજના ‘આયુષ્માન ભારત’નો શુભારંભ કરાવ્યો : આ યોજનાથી દેશના ૧૦.૭૪ કરોડ પરિવારને લાભ થશે,૪૪પ જિલ્લામાં યોજના કાર્યાન્વત થઇ,કેન્સરના દર્દીઓ હોÂસ્પટલમાં દાખલ થયા વિના પણ યોજનાનો લાભ લઇ શકશે
રાંચી,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી સ્વાસ્થ્ય સુરક્ષા આપતી મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ કરાવ્યો. આ યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોને મળશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરાવતા પીએમ મોદીએ કÌšં કે આ યોજનાની આકરણી ભવિષ્યમાં માનવતાની બહુ મોટી સેવા તરીકે હશે તે નક્કી છે. આખા હિન્દુસ્તાનનું ધ્યાન રાંચીની ધરતી પર છે, દેશના ૪૦૦થી વધુ જિલ્લામાં એક સાથે શરૂ થવા જઇ રહી છે.
પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતાં કÌšં કે જે સપનું આપણા ઋષિ-મુનિઓએ જાયું હતું, તેને આ શતાબ્દીમાં આપણે પૂરું કરવાનું છે. તેનો આજે આરંભ થઇ રહ્યો છે. જા તમને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કોઇ મુસીબત આવી તો આયુષ્યમાન ભારત તમારા ચરણોમાં હાજર છે. આયુષ્યમાન યોજનાની અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીના ખર્ચમાં જરૂરી તપાસ, દવાઓ, દાખલ થયા પહેલાંનો ખર્ચ અને સારવાર પૂરી થવા સુધીનો ખર્ચ સામેલ છે. જેને પહેલાંથી કોઇ બીમારી છે, તેની સારવાર પણ તેમાં સામેલ કરાશે.
તેમણે કÌšં કે તમને આ યોજનાના લાભ માટે કોઇપણ રજીસ્ટ્રેશનની જરૂર પડશે નહીં. તમે લોકો ૧૪૫૫૫ આ ટોલ ફ્રી નંબર પર એ ભાળ મેળવી શકે છે તે તમારું નામ આ યોજનામાં છે કે નહીં. અત્યાર સુધીમાં દેશની ૧૩૦૦૦થી વધુ હોÂસ્પટલ આ યોજનામાં સામેલ થઇ ચૂકી છે. ભવિષ્યમાં પણ કેટલીય હોÂસ્પટલ તેમાં સામેલ કરશે. જે હોÂસ્પટલ સારી સર્વિસીસ અપાશે, તેને મદદ મળશે.
પીએમ મોદીએ કÌšં કે પાછલી સરકારોએ સરકારી તિજારોની લૂંટી. ગરીબોની આંખમાં ધૂળ ફેંકનાર લોકો જા ગરીબોના સશÂક્તકરણ પર બળ આપતા આજ દેશની Âસ્થતિ શ્રેષ્ઠ હોય. અમે બીમારીના જડને પકડ્યા છે. દેશ ગરીબીને પાછળ છોડી આગળ વધી રહ્યો છે. અમે દેશના ગરીબોના સશÂક્તકરણ પર બળ આપ્યું.
પીએમ મોદીએ કÌšં કે આજે જ અહીં ૧૦ વેલનેસ-સેન્ટર્સનો પણ શુભારંભ કરાયો છે. હવે ઝારખંડમાં અંદાજે ૪૦ એવા સેન્ટર્સ કામ કરી રહ્યાં છે અને દેશભરમાં તેની સંખ્યા ૨૩૦૦ સુધી પહોંચી ચૂકી છે. આવનારા ૪ વર્ષમાં દેશભરમાં આવા દોઢ લાખ સેન્ટર્સ તૈયાર કરવાનું લક્ષ્ય છે. આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા આખું યુરોપિયન યુનિયનની કુલ વસતીની બરાબર છે.
તેમણે કÌšં કે આયુષ્યમાન ભારત યોજનાથી બે મહાપુરુષોનો સંબંધ જાડાયેલો છે. એપ્રિલમાં જ્યારે યોજનાનો પહેલો તબક્કો શરૂ કર્યો હતો તો એ દિવસ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ હતો. હવે આ કડીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, દીન દયાળ ઉપાધ્યાય જીના જન્મદિવસથી બે દિવસ પહેલાં શરૂ થઇ છે. જાતિના આધાર પર અને ઉંચનીચના નામ પર આયુષ્યમાન યોજના હશે નહીં. વ્યÂક્ત કોઇપણ સંપ્રદાય, જાતિનો હોય, તમામને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે. આ જ છે સબકા સાથ, સબકા વિકાસ.
પીએમ મોદીએ કÌšં કે કેટલાંક લોકો તેને મોદી કેયર કહી રહ્યાં છે તો કેટલાંક લોકો ગરીબો માટે યોજના કહી રહ્યાં છે. પરંતુ હું તેને દરિદ્ર નારાયણની સેવા કહું છું. તેમણે કÌšં કે આખું યુરોપિયન સંઘ, અમેરિકા, કેનડા અને મેÂક્સકોની વસતીને જાડવામાં આવે તેના કરતાં વધુ ભારતને એક સાથે આ યોજનાનો લાભ મળવા જઇ રહ્યો છે.
પીએમે કÌšં કે આઝાદીના ૭૦ વર્ષમાં ઝારખંડમાં ત્રણ મેડિકલ કોલેજ અને ૩૫૦ વિદ્યાર્થી હતા. પરંતુ ચાર વર્ષમાં આ રાજ્યમાં ૮ મેડિકલ કોલેજ અને ૧૨૦૦ વિદ્યાર્થી. તમે આના પરથી અંદાજા લગાવી શકો છો કે કામ કેવી રીતે કરાય છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારતના શુભારંભ પર બોલતા ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસે કÌšં કે રજ્યની સવા ત્રણ કરોડની પ્રજા માટે ગર્વની વાત છે કે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાનો શુભારંગ બિરસા મુંડાની પાવન ધરતી ઝારખંડથી થઇ રહ્યો છે.
આભાર – નિહારીકા રવિયા« (Previous News)
(Next News) »