મોટર સાયકલ ચોરી કરતી ટોળકીને  ૩૧ મોટર સાયકલ કિં.રૂ.૧૨,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ૫૦ થી વધુ વાહન ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

 નિલેષ લાલજીભાઇ વાઘેલા, રહે.મુળ.બોટાદ, હાલ રાજકોટ વાળો અગાઉ રાજકોટ શહેરના જુદા જુદા પો.સ્ટે.ના મોટર સાયકલ ચોરીના ૮ ગુન્હાઓમાં પકડાયેલ છે તેમજ કિશન નટુભાઇ હરિપરા, રહે.ઉગામેડી, તા.ગઢડા વાળાને રાજકોટ શહેરના જુદા જુદા પો.સ્ટે.ના મોટર સાયકલ ચોરીના ૮ ગુન્હાઓમાં પકડવાનો બાકી છે. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો… Continue reading મોટર સાયકલ ચોરી કરતી ટોળકીને  ૩૧ મોટર સાયકલ કિં.રૂ.૧૨,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ૫૦ થી વધુ વાહન ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

Published
Categorized as Bhavnagar

સસ્પેન્સનનો અંત ઃ ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર ડો.ભારતીબેન શિયાળ રિપીટ

જાગાનુજાગ આજે ડો.ભારતીબેન શિયાળનો જન્મ દિવસ હોય ત્યારે જ લોકસભાના ઉમેદવાર તરીકે મોડી સાંજે નામ જાહેર થતા જન્મદિવસની ખુશી બેવડાઈ ભાવનગર,તા.ર3 દેશભરમાં જયારે લોકસભા ચુંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયુ છે ત્યારે ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર આખરે ભારતીબેન કપાશે કે રિપીટ થશે જા કપાઈ તો નવો ચહેરો કોણ ? તે અંગે જાત જાતની ચર્ચાઓ વચ્ચે આજે લગભગ… Continue reading સસ્પેન્સનનો અંત ઃ ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર ડો.ભારતીબેન શિયાળ રિપીટ

Published
Categorized as Bhavnagar

ભાવનગર-બોટાદના સાંસદ પદના ઉમેદવાર ડો.ભારતીબેનના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા શુભેચ્છકો…

ભાવનગર-બોટાદના સાંસદ પદના ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળના જન્મદિવસ પ્રસંગે આજે તેમના નિવાસ સ્થાને ડો.ભારતીબેનને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉમટી પડયા હતા. સાથે સાથે જન્મ દિવસની ઉજવણી વેળાએ જ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ રિપીટ થતા ખુશી બેવડાઈ ગઈ હતી. આ તકે ‘સુપ્રભાત સૌરાષ્ટ્ર’ના તંત્રી વિષ્ણુભાઈ યાદવે ખાસ ઉપસ્થિત રહી ડો.ભારતીબેન શિયાળ ભાવનગર-બોટાદની બેઠક પર… Continue reading ભાવનગર-બોટાદના સાંસદ પદના ઉમેદવાર ડો.ભારતીબેનના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા શુભેચ્છકો…

Published
Categorized as Bhavnagar

પીએમ કિસાન ઃ કુલ ૪.૭૪ કરોડ ખેડૂતોને રકમ ચુકવાશે

નવી દિલ્હી, તા. ૨૩ સામાન્ય ચૂંટણી માટે આચારસંહિતા ૧૦મી માર્ચના દિવસે અમલી બને તે પહેલા પીએમ કિસાન સ્કીમ હેઠળ નોંધણી કરાવી ચુકેલા આશરે ૪.૭૪ કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયાની બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ હવે મળનાર છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૪.૭૪… Continue reading પીએમ કિસાન ઃ કુલ ૪.૭૪ કરોડ ખેડૂતોને રકમ ચુકવાશે

Published
Categorized as National

કોંગ્રેસ શહીદોના લોહી પર રાજકારણ રમે છે,રાહુલ ગાંધી દેશની માફી માંગેઃ અમિત શાહ

નવીદિલ્હી, તા. ૨૩ પુલવામા ત્રાસવાદી હુમલાને રુટિન એટેક તરીકે ગણાવનાર કોંગ્રેસી નેતા શામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે શામ પિત્રોડાના નિવેદન ઉપર રાહુલની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના સભ્યોના નિવેદન… Continue reading કોંગ્રેસ શહીદોના લોહી પર રાજકારણ રમે છે,રાહુલ ગાંધી દેશની માફી માંગેઃ અમિત શાહ

Published
Categorized as National

એક ના ડબલ આપવાની લાલચ આપી લોકોને ઠગતી ટોળકીને મહુવામાંથી દબોચી દેતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ

     બે-ત્રણ દિવસ પુર્વે  ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ હતી કે, એક આંતર જીલ્લા ગેંગ છે જે લોકોને એકના ડબલ આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઇ કરી પૈસા પડાવી લેવાનો ધંધો છેલ્લા ઘણા સમયથી સક્રિય થયેલ છે. આ ગેંગમાં ઇમરાન દિનુભાઇ ભુરાણી રહે. સાંવરકુંડલા, બસ સ્ટેશનની પાછળ કાપડીયા સોસાયટીવાળો તેની ગેંગ સાથે મળી લોકો… Continue reading એક ના ડબલ આપવાની લાલચ આપી લોકોને ઠગતી ટોળકીને મહુવામાંથી દબોચી દેતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ

Published
Categorized as Bhavnagar

દામનગર શહેર માં સિક્સ બટાલિયન ગ્રૂપ દ્વારા બાઇક રેલી યોજી શહીદો ને શ્રધાંજલિ આપી હતી

દામનગર શહેર ની સિક્સ બટાલિયન ગ્રૂપ દ્વારા શહીદ દીને બાઇક રેલી યોજી હતી શહેર ના સરદાર ચોક થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી હતી અને પુરા અદબ સાથે  શહીદો ને શ્રધાંજલિ અર્પિ હતી ૨૩ માર્ચ ના શહીદ વીર ભગતસિંહ વીર સુખદેવ અને વીર રાજ્યગુરૂ એ દેશ માટે શહાદત થઈ… Continue reading દામનગર શહેર માં સિક્સ બટાલિયન ગ્રૂપ દ્વારા બાઇક રેલી યોજી શહીદો ને શ્રધાંજલિ આપી હતી

Published
Categorized as Bhavnagar

સાવરકુંડલા ટાઉન વિસ્તારના મારૂતિનગરમાંથી દેશી જામગરી બંદુક સાથે આરોપી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

​ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય  દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અનુસંધાને ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી રાહે હકિકત મળેલ… Continue reading સાવરકુંડલા ટાઉન વિસ્તારના મારૂતિનગરમાંથી દેશી જામગરી બંદુક સાથે આરોપી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

Published
Categorized as Bhavnagar

ચુંટણીને લઈ બોટાદ જીલ્લા પોલીસ એલર્ટ :  ઢસામાં ચેકીંગ કામગીરી શરૂ 

રાજ્યમાં કડક આચારસંહિતા નો અમલ શરૂ થયો નણાકિય વ્યવહારો  ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થો ની હેરાફેરી ઉપર બાજ નજર રખાશે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારતથા બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી ને લઇને રાજ્ય મા કડક આચારસંહિતાનો અમલ શરૂ… Continue reading ચુંટણીને લઈ બોટાદ જીલ્લા પોલીસ એલર્ટ :  ઢસામાં ચેકીંગ કામગીરી શરૂ 

Published
Categorized as Botad

ભાવનગર ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ દીને પુષ્પાંજલિ કાર્યક્રમ

ભાવનગર શહેરમાં આજે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેરના હલુરીયા ચોક ખાતે આવેલ શહિદ સ્મારક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેર ભાજપના મહામંત્રી મહેશભાઈ રાવળ. યુવા મોરચાના પ્રમુખ કે સી ભાલ. કમલેશભાઈ ઉલવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર તોફીક આરબ ભાવનગર)

Published
Categorized as Bhavnagar