છ જીલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ ઇસમને હદપારી હુકમ ભંગ બદલ પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

            આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત આજરોજ તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ ડી.જી.પી. દ્રારા ડે-નાઇટ કોમ્બીંગ ડ્રાઇવનુ આયોજન થયેલ હોય જે અંતર્ગત ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર  તથા બોટાદ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાની સુચના મુજબ વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ અંતર્ગત… Continue reading છ જીલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ ઇસમને હદપારી હુકમ ભંગ બદલ પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

Published
Categorized as Botad

રાજકોટ જેલમાંથી પેરોલ જંપ થયેલ ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

 ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે જેલમાંથી ફરાર થયેલ કેદીઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ ઇ.પી.કો. કલમ ૩૦૬ વિ. મુજબના ગુન્હાના કામે કેદી નાસીરભાઇ ઉર્ફે… Continue reading રાજકોટ જેલમાંથી પેરોલ જંપ થયેલ ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

Published
Categorized as Bhavnagar

બોટાદ એલ.સી.બી તથા બરવાળા પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે ધકેલવામાં આવ્યો

અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ બોટાદ જીલ્લામાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને ગઇ તારીખ ૦૬/૦૨/૨૦૧૯ ના રોજ આરોપી સહદેવસિંહ ગંભીરસિંહ રાઠોડ રહે.વૈયા… Continue reading બોટાદ એલ.સી.બી તથા બરવાળા પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે ધકેલવામાં આવ્યો

Published
Categorized as Botad

મહાપાલિકાનું બજેટ સર્વસંમતિથી મંજુર

ભાવનગર તા. રર ભાવનગર મહાપાલીકા સાધારણ સમગ્ર સભાની બેઠક રૅ૦૧૯-ર૦નું અંદાજપત્ર પાસ કરવા મેયર મનભા મોરીના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં પુર્વ ડે. મેયર ગોવિંદભાઈ કુકરેજીયાના અવસાન અંગે સભા ગૃહે મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પી હતી. બાદમાં તા. ર૦-રની કાર્યનોંધ બહાલ રાખી હતી. ત્યાર બાદ મેયરે લોકસભાની ચૂંટણી અને આચાર સહિતા હોય બજેટ સર્વ સંમતિથી મંજુર પાસ… Continue reading મહાપાલિકાનું બજેટ સર્વસંમતિથી મંજુર

Published
Categorized as Bhavnagar

રૂ. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ

અલંગ તા. રર અલંગ પોલીસ સ્ટાફ સાથે સરકારી જીપમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ફરતાં-ફરતાં ત્રાપજ ગામે આવતાં ઇ/ચા. પોલીસ ઇન્સ.વી.એ.સેંગલ અલંગ પો.સ્ટે.ને ખાનગીરાહે બાતમી મળેલ કે, ત્રાપજ ગામે ત્રાપજ થી સથરા જવાના રસ્તે બપાડા ખાતા તરીકે ઓળખાતી સીમમાં આવેલ ત્રાપજ ગામના હરપાલસિંહ ટપુભા ગોહીલ તથા દિવ્યરાજસિંહ ઉર્ફે કડી બળભદ્દ્રસિંહ ગોહીલ રહે.બંન્ને ત્રાપજવાળાએ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં… Continue reading રૂ. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ

Published
Categorized as Bhavnagar

શહેર અને જિલ્લામાં રંગ પર્વની હર્ષભેર ઉજવણી

બાળકો અને યુવાનોનાં પ્રીય એવો રંગોત્સવ પર્વ ધુળેટીની ભાવેણામાં રંગભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરનાં વિવીધ વિસ્તારોમાં સવારથી જ બાળકો ઘરની બહાર ફળીયામાં કે શેરી, મહોલ્લામાં અને એપાર્ટમેન્ટનાં પા‹કગમાં પહોચી એક બીજાઓ ઉપર પીચકારી વડે પાણી અને રંગ છાંટીને ધુળેટી રમ્યા હતા તો.યુવાનો અને યુવતીઓ પણ એક બીજાને કલર છાંટીને રંગે રમ્યા હતા. અને એક… Continue reading શહેર અને જિલ્લામાં રંગ પર્વની હર્ષભેર ઉજવણી

Published
Categorized as Bhavnagar

સાળંગપુર ખાતે ભવ્ય ફૂલદોલ ઉત્સવ ઉજવાયો

બરવાળા તા. રર ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતની ચરણરજથી પાવન થયેલ સાળંગપુર ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલદોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વવંદનીય પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા આ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો. જેમાં દેશ પરદેશથી ૫૦ હજારથી વધુ ભાવિક ભક્તો તેમજ ૭૦૦થી વધુ સંતો લાભ લેવા પધાર્યા હતા. વિશ્વવિખ્યાત બનેલ સાળંગપુરના… Continue reading સાળંગપુર ખાતે ભવ્ય ફૂલદોલ ઉત્સવ ઉજવાયો

નંદકુંવરબા કોલેજમાં ધુળેટીની ઉજવણી

નંદકુંવરબા મહિલા કોજ દેવરાજનગર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારનું મહત્વ છે. જેમાં ધુળેટી પર્વ્‌ એટલે એક બીજાને રંગ લગાડીને આ તહેવારની ઉજવણી કવામાં આવે છે. નંદ કુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ માત્ર ગુલાબલ દ્વારા આ તહેવારની ઉજવણી કરી હતી.

Published
Categorized as Bhavnagar

રાજુલાની વિકટર પે સેન્ટર શાળાના બાળકો  રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યાં

રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળાના ધોરણ 6 નાં વિદ્યાર્થીઓ વાળા હિર્વીતા, વેલારી વિભૂતિ , સાંસલા ભાવેશ,શિયાળ મેહુલ એ જ્વલંત સફળતા હાંસલ કરી.. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને સફળતા અપાવવામાં વર્ગ શિક્ષક અનીલાબેન પરમાર  તથા જે કહેવું એ કરી બતાવવાની નેમ રાખનાર આચાર્ય શ્રી રાજુભાઇ… Continue reading રાજુલાની વિકટર પે સેન્ટર શાળાના બાળકો  રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યાં

Published
Categorized as Bhavnagar