નથુગઢ ગામ રાષ્ટ્રીય કક્ષાના “પોષણ અભિયાન એવોર્ડ”થી સન્માન

  કેન્દ્રીયમંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીના હસ્તે ગામના આંગણવાડી, આશા તેમજ મહિલા હેલ્થવર્કરને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી કામગીરી બદલ નવી દિલ્હી ખાતે એવોર્ડ એનાયત ભાવનગર;-12, માતૃ બાળ આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરવા અને એની પહોંચ છેવાડાના માણસ સુધી પહોંચાડવાના આશયથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને… Continue reading નથુગઢ ગામ રાષ્ટ્રીય કક્ષાના “પોષણ અભિયાન એવોર્ડ”થી સન્માન

Published
Categorized as Bhavnagar