ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂ.ે૬ કરોડ ઉપરાંતના વિકાસ કામ સહીતના ઠરાવ મંજુર કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. સ્ટઠેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સભ્યો દ્વારા સિદસરમાં ગટર યોજનાનું અધુરૂ છોડી દેવામાં આવેલ કામ, સિદસર રોડની અવદશાં કચરાના પોઈન્ટ, ઘરવેરાની રીકવરી… Continue reading ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી

Published
Categorized as Bhavnagar

ગઢેચી વડલા નજીક આવેલ રામજીની વાડીમાં આવેલ રહેણાંકી મકાનમાં ચોરી

ભાવનગરના ગઢેચી વડલા નજીક આવેલ રામજીની વાડીમાં આવેલ રહેણાંકી મકાનમાં ચોરીની ઘટના બનતા ડી.ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના ગઢેચી વડલા નજીક આવેલ રામજીની વાડીમાં રહેતા અજીતસિંહ ગોહીલના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરોએ ઘરધણી સુતા હતા તે રૂમને બહારથી બંધ કરી દઈ બાજુના રૂમમાં રાખેલા… Continue reading ગઢેચી વડલા નજીક આવેલ રામજીની વાડીમાં આવેલ રહેણાંકી મકાનમાં ચોરી

Published
Categorized as Bhavnagar

 પાલીતાણા નાગરિક બેન્કના સભાસદના વારસદારને મૃત્યુ સહાય યોજનાના ચેક અપાયા

પાલીતાણા નાગરિક શરાફી સહકારી મંડળી ના બે મુત્ક સભા સદો ના પરીવાર ના સભ્ય સભ્યો ને નાગરિક બેન્ક ની મુત્યુ સહાય યોજના હેઠળ ૧સભાસદ રતિલાલભાઈ જીવાભાઈ ગોહીલ તેમનું મુત્યુ કુદરતી રીતે થયુ હતું તેના વારસદાર વિક્રમભાઈ રતિલાલભાઈ ગોહીલ ને રુપિયા ૧૦.૦૦૦  નો ચેક તેમજ બીજા સભાસદ જમાલભાઈ જીવાભાઈ ટાંક નુ મુત્યુ કુદરતી રીતે થયુ હતું… Continue reading  પાલીતાણા નાગરિક બેન્કના સભાસદના વારસદારને મૃત્યુ સહાય યોજનાના ચેક અપાયા

Published
Categorized as Bhavnagar

 સાતેક મહીના પહેલા ચોરી કરેલ એકટીવા સાથે એક ઝડપાયો

જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે કુંભારવાડા સર્કલ તરફથી ગઢેચી વડલા તરફ ના રસ્તે એક ઇસમ શંકાસ્પદ હોન્ડા એકટીવા સ્કુટર ગ્રે/સીલ્વર કલરનુ નંબર પ્લેટ વગરની સાથે આવવાનો છે તે મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે તેવી હકિકત મળતા પંચો સાથે બાતમી… Continue reading  સાતેક મહીના પહેલા ચોરી કરેલ એકટીવા સાથે એક ઝડપાયો

Published
Categorized as Bhavnagar

પાલીતાણા મામલતદાર કચેરીમા  ઓનલાઈન સેવા અવાર નવાર ઠપ થતા અરજદારો પરેશાન

પાલીતાણા મામલતદાર કચેરી નું  છાશ વારે ઈન્ટરનેટ લાઈન માં ફોલ્ટ સજાતા ઓનલાઈન સેવાઓ બંધ થઈ ગયેલ આજે સવાર થી ઈનટરનેટ કનેક્શન મા કનેકટીવીટી ન મળતા ૭ ૧૨ ૮ અ સોગંદનામા રેશનકાર્ડ  આધારકાડ સ્ટેમ પેપર તેમજ  તમામ પ્રકારના દાખલા તમામ વિદ્યાર્થી ખેડુતો અમુક પ્રજાનુ કોઈ કામ થવા પામ્યું ન હતું મહીના મા અમુક દિવસો ઈન્ટરનેટ બંધ… Continue reading પાલીતાણા મામલતદાર કચેરીમા  ઓનલાઈન સેવા અવાર નવાર ઠપ થતા અરજદારો પરેશાન

Published
Categorized as Bhavnagar

અધેવાડા નજીક બે કાર વચ્ચે અકસ્માત

નેશનલ હાઇવે રોડ અધેવાડા ગામ નજીક શિવકુંજ આશ્રમ પાસે ક્રિષ્ણા ફાર્મ સામે વેગેનાર એન્ડ ઇનોવા કાર સામસામે ધડાકાભેર અથડાતાં બંને ફોરવિલ ગાડીઓને જોરદાર નુકસાન તેમજ વેગેનાર કારમાં બેઠેલ લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ…

Published
Categorized as Bhavnagar

બોટાદ BAPS સ્વામિ. મદિરમાં ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ યોજાયો

સાળંગપુર મદિર ના સંત પૂજ્ય જ્ઞાનનયન સ્વામી દ્વારા વેશ્વિક સમસ્યાઓ અને સમાધાન પર માર્ગદર્શન આપ્યું .મોટી સખ્યામાં હરીભક્તો રહ્યા હાજર. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ  મદિરમાં ભવ્ય   શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સાળંગપુર મદિર ના સંત પૂજ્ય જ્ઞાનનયન સ્વામી દ્વારા વેશ્વિક સમસ્યાઓ અને સમાધાન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .… Continue reading બોટાદ BAPS સ્વામિ. મદિરમાં ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ યોજાયો

Published
Categorized as Botad

બોટાદ કુષ્ણસાગર તળાવે  સ્ટ્રીટ લાઈટો બધ  રહેતા  વોકીગ કરવા આવતા લોકો પરેશાન

બોટાદ શહેરના કુષ્ણસાગર  તળાવ પાસેની તમામ  સ્ટ્રીટ લાઈટો બધ   રહેવાથી વહેલી તકે વોકીગ કરવા અને જીમ જવા માટે આવતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે .તેમજ તળાવની પાળો ઉપર ફૂટપાથ બનાવી દેવામાં આવી છે પરતું બને બાજુ  બાવળો ના ઝુડ હોવાથી  વોકીગ કરવા જતા લોકોને જીવ જતું નીકળવાની બીક રહે છે . બોટાદ… Continue reading બોટાદ કુષ્ણસાગર તળાવે  સ્ટ્રીટ લાઈટો બધ  રહેતા  વોકીગ કરવા આવતા લોકો પરેશાન

Published
Categorized as Botad

જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસનો સફાયોઃ ભાજપની બલ્લેબલ્લે

આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ૩૩માંથી ૨૯ બેઠક પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ચૂંટણીમાં ભવ્ય વિજય થતા મુખ્યમંત્રી રૂપાણીએ ટ્‌વીટર પર ખુશી વ્યક્ત કરી આભાર – નિહારીકા રવિયા  છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પેટાચૂંટણીના પરિણામ અંગે બે ટ્‌વીટર કર્યા હતા.… Continue reading જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસનો સફાયોઃ ભાજપની બલ્લેબલ્લે

Published
Categorized as GUJARAT

મોડાસામાં એક તરફી પ્રેમમાં યુવકે ધોળા દિવસે યુવતીનું અપહરણ કર્યું

માલપુર ગામની યુવતી આજે સવારે કોલેજમાં જતી હતી ત્યારે સફેદ રંગની બોલેરો કારમાં આવેલા બે યુવકોએ અપહરણ કર્યું છે. તેની સાથે રહેલી યુવતીની બહેનપણીએ યુવતીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. કારમાં આવેલા બે યુવાનો અને આ બંન્ને યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે બાદ યુવાનો યુવતીનું અપહરણ કરીને મોડાસાથી બેરુંડા રોડ તરફ ફરાર… Continue reading મોડાસામાં એક તરફી પ્રેમમાં યુવકે ધોળા દિવસે યુવતીનું અપહરણ કર્યું

Published
Categorized as GUJARAT