બોલિવૂડ અભિનેત્રી દિશા પટની અને ટાઇગર શ્રોફ બી ટાઉનનો ટોપ કપલમાંથી એક માનવામાં આવે છે. ક્્યારેક તે સાથે દેખાય છે તો ક્્યારેક તેમના બ્રેક અપની ચર્ચા સામે આવે છે પણ તેમ છતાં ટાઇગર અને દિશા હંમેશા કપલ તરીકે ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાએ ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર બાગી ૩માં પણ એન્ટ્રી લીધી… Continue reading દિશા પટનીનો પ્રથમ પ્રેમ ટાઇગર શ્રોફ નહિ પાર્થ સમથાન હતો..!!
Month: December 2019
આઇપીએલમાં કોઇ ખેલાડી ક્રિઝ છોડશે તો માંકડ રીતે આઉટ કરીશઃ અશ્વિન
ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ફેન્સનાં સવાલોનાં જવાબ આપ્યા હતા. જેમાં તેણે કÌšં કે, આગામી આઈપીએલમાં જા કોઈ બેટ્સમેન ક્રીઝની બહાર નીકળશે તો તે ફરી ‘માંકડ’ની જેમ તેને આઉટ કરશે. ગત આઈપીએલ સિઝનમાં અશ્વિને આ જ રીતે ક્રીઝની બહાર નીકળેલાં બેટ્સમેનને આઉટ કર્યો હતો. જે બાદ તેની ભારે ટીકા… Continue reading આઇપીએલમાં કોઇ ખેલાડી ક્રિઝ છોડશે તો માંકડ રીતે આઉટ કરીશઃ અશ્વિન
પ્રિયા વારિયર બાદ દીપિકા પાદુકોણે આંખ મારી..!!
બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલ પોતાની આવનારી ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. દીપિકા પાદુકોણની આ ફિલ્મ રીયલ લાઇફ સ્ટોરી પર બેસ્ડ છે. જા કે ફિલ્મના ટ્રેલર પછી લોકો ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે. જા કે હાલ જ દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામમાં કેટલાક વીડિયો શેર કર્યા છે. જે… Continue reading પ્રિયા વારિયર બાદ દીપિકા પાદુકોણે આંખ મારી..!!
ધોની આઇપીએલમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ટીમમાં પરત ફરવાનો આધાર છેઃ કુંબલે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચીફ કોચ રહી ચૂકેલાં અનિલ કુંબલેનું માનવું છે કે, ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને વિકેટ અપાવનાર બોલર્સ પર ધ્યાન આપવું જાઈએ, જ્યાં ઓલરાઉન્ડર ખેલાડીના સ્થાને ફાસ્ટ બોલર્સને ચાન્સ મળે. આગામી વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઈÂન્ડયા આવનારા સમયમાં વધારે ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે.… Continue reading ધોની આઇપીએલમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ટીમમાં પરત ફરવાનો આધાર છેઃ કુંબલે
ધો.૧૦ અને ૧૨ સા.પ્રવાહની પરીક્ષાઓની તારીખ જાહેર, ૩૮ નવા કેન્દ્રો ફાળવાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ૫ માર્ચ થી ૧૭ માર્ચ સુધી ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા યોજાશે જ્યારે ૫ માર્ચ થી ૨૧ માર્ચ ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહ પરીક્ષા યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાના નવા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ ૧૦માં કુલ ૨૯ નવા… Continue reading ધો.૧૦ અને ૧૨ સા.પ્રવાહની પરીક્ષાઓની તારીખ જાહેર, ૩૮ નવા કેન્દ્રો ફાળવાયા
વલસાડમાં જ્વેલર્સના શા-રૂમમાં ૧ કરોડથી વધુના દાગીનાની ચોરી
વલસાડમાં પારડી ટાઉનમાં ભીલાડવાલા બેંકની બાજુમાં રહેતા પારેખ પરિવારના ઘરની આગળના ભાગે જલારામ જ્વેલર્સના નામે શો રૂમમાં ૧ કરોડથી વધુની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. વલસાડના પારડીના જલારામ જ્વેલર્સમાં અડધીરાત્રે તસ્કરો ત્રાટક્્યા હતા, અને દુકાનમાં રહેલી જ્વેલરી અને રોડ સાથે સીસીટીવીના ડીવીઆર પર ઉઠાવી ગયા હતા. આ ઘટના બન્યા બાદ જિલ્લા પોલીસની તમામ… Continue reading વલસાડમાં જ્વેલર્સના શા-રૂમમાં ૧ કરોડથી વધુના દાગીનાની ચોરી
૨૦૧૯ને વિદાય ઃ નવા વર્ષનું આતશબાજીની સાથે સ્વાગત
વર્ષ ૨૦૧૯ને પરંપરાગતરીતે આજે વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે વર્ષ ૨૦૨૦ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો હતો. નવા વર્ષની સૌથી પહેલા ઉજવણી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં થઇ હતી જ્યાં ભવ્ય આતશબાજી કરાઈ હતી. હવે આ જશ્ન આગામી બે દિવસ સુધી ચાલુ રહે તેવી સંભાવાના છે. સમગ્ર વિશ્વના દેશો જશ્નમાં ડુબી ચૂક્યા છે. સાંજ… Continue reading ૨૦૧૯ને વિદાય ઃ નવા વર્ષનું આતશબાજીની સાથે સ્વાગત
જમ્મુ-કાશ્મીરમાં ૫.૫ તીવ્રતાના ભૂકંપના ચાર આંચકાઃ લોકોમાં ફફડાટ
જમ્મુ-કાશ્મીરમાં સોમવાર રાત્રે બે કલાકથી પણ ઓછા સમયમાં ૪.૭થી ૫.૫ સુધીની તીવ્રતાવાળા ભૂકંપના ચાર આંચકા અનુભવાયા. આ ઘટનાની જાણકારી રાષ્ટÙીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આપી છે. ભૂકંપનો ૪.૭ તીવ્રતાનો પહેલો આંચકો રાત્રે ૧૦ઃ૪૨ વાગ્યે અનુભવાયો. જેની ૬ મિનિટ બાદ ૫.૫ તીવ્રતાવાળો બીજા આંચકો અનુભવાયો. બીજી તરફ સામે આવેલી જાણકારી મુજબ, ભૂકંપના બંને આંચકાનું કેન્દ્ર જમીનની ૧૦… Continue reading જમ્મુ-કાશ્મીરમાં ૫.૫ તીવ્રતાના ભૂકંપના ચાર આંચકાઃ લોકોમાં ફફડાટ
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જારી ઃ તાપમાન શૂન્ય સુધી
દેશભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. પજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં કોલ્ડવેવને લઇને ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે જેના પરિણામ સ્વરુપે લોકો બિનજરૂરીરીતે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં પારો ગગડીને શૂન્ય સુધી પહોંચી ગયો છે. કાનપુરમાં તાપમાન શૂન્ય થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પંજાબના લુધિયાણામાં પણ કાતિલ ઠંડી… Continue reading ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જારી ઃ તાપમાન શૂન્ય સુધી
મનોજ નરવણેએ સેના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી
ભારતીય ભૂમિ સેનાના નવા પ્રમુખ તરીકે આજે લેફ્ટીનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જવાબદારી સંભાળી લીધી હતી. નરવણેએ જનરલ બિપીન રાવતની જગ્યા લઇ લીધી છે જે ત્રણ વર્ષ સુધી સેના પ્રમુખ તરીકે રહ્યા બાદ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે નિમાયા છે. નવી દિલ્હીના સેના ભવનમાં રાવતે પરંપરા મુજબ બેટન સોંપીને નરવણેને ચાર્જ સોંપી… Continue reading મનોજ નરવણેએ સેના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી