ધુમ્મસની જ સાથે નવા વર્ષનુ સ્વાગત ઃ ઘણી ફ્લાઇટો રદ

સમગ્ર ઉત્તર ભારતમાં  આજે પણ  તીવ્ર ઠંડીનુ મોજુ  રહ્યુ હતુ. વિવિધ શહેરોમાં પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. કાતિલ ઠંડીના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે.  ધુમ્મસની Âસ્થતી વચ્ચે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ધુમ્મસની Âસ્થતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને રદ કરવાની… Continue reading ધુમ્મસની જ સાથે નવા વર્ષનુ સ્વાગત ઃ ઘણી ફ્લાઇટો રદ

Published
Categorized as National