Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
Author: thebapu
ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બની જન જન સુધી પહોંચી ઃ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા
વર્ષો પછી પણ જેઓ આપણા આદર્શ રહ્યા છે તેવા અહિંસાના પૂજારી પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત ગાંધી મૂલ્યો પર આધારીત ૧૫૦ કિલોમીટરની ૧૫૦ ગામોને જોડતી ,ગાંધીમૂલ્યો ના માર્ગે પદયાત્રા’ ગત વર્ષ ૨૦૧૯માં તા.૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લામાં યોજાઈ હતી. તે ઐતિહાસિક દિવસની યાદમાં આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ના… Continue reading ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બની જન જન સુધી પહોંચી ઃ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા
મહુવા તાલુકા કલા મહાકુંભ મોડેલ સરકારી સ્કુલ ખાતે યોજાયો
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર દ્વારા આયોજિત મહુવા તાલુકા કલા મહાકુંભ-૨૦૧૯/૨૦ નું આયોજન તા.૧૦/૧/૨૦૨૦ ના રોજ મોડેલ સરકારી સ્કૂલ ખાતે ડેપ્યુટી કલેક્ટર ડા. પંકજ વલવાઈ નાં અધ્યક્ષ સ્થાને તથા પોલીસ ઇન્સ્પેક્ટર દિપક મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ માં ક્લાસ ટુ ઓફિસર પંડ્યા, ડેપ્યુટી મામલતદાર શ્રી જોળીયા , ટી.પી… Continue reading મહુવા તાલુકા કલા મહાકુંભ મોડેલ સરકારી સ્કુલ ખાતે યોજાયો
કુંભારીયા ગામની વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો ૭ર,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી બગદાણા પોલીસ
મહાનિરીક્ષક અશોકકુમાર યાદવતથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર દ્વારા ભાવનગર જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના આપેલ જે સુચના અંતર્ગત તેમજ મહુવા ડિવિઝનના ના.પો.અધિ સાહેબનાં માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ .સી.એચ.મકવાણા ની સુચના અન્વયે બગદાણા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ.જયસુખભાઇ ઓધડભાઇ તથા પોલીસ કોન્સ.મહેન્દ્રસિહ રૂપસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ.યુવરાજસિહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ.ભાવિકકુમાર જગદીશભાઇ… Continue reading કુંભારીયા ગામની વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો ૭ર,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી બગદાણા પોલીસ
ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ર્જીંય્ ભાવનગર
ગુજરાત રાજ્યોની જેલોમાથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ… Continue reading ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ર્જીંય્ ભાવનગર
બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ – બોટાદ પ્રખંડ બજરંગ દળ અને અનુ.જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુ.જાતિ ની યુવતીનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ કરી નિર્મમ હત્યા કરવામા આવેલ. આ આરોપીઓને પકડીને ફાંસી ની સજા કરવામાં આવે તેવી માંગ સાથે બોટાદ અનુ. જાતિ સમાજ તથા બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવેલ. તેમજ આ… Continue reading બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ – બોટાદ પ્રખંડ બજરંગ દળ અને અનુ.જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર
નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાયી થયેલા બાળપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાય કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદ થી ભાવનગર તરફ જતા રોડ થી અંદર આવેલ ઢીંકવાલી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી… Continue reading નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
બોટાદ જિલ્લાના ઢીંક વાળી પ્રા શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ ડાભીને મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાયી થયેલા બાળપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાય કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદ થી ભાવનગર તરફ જતા રોડ થી અંદર આવેલ ઢીંકવાલી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી… Continue reading બોટાદ જિલ્લાના ઢીંક વાળી પ્રા શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ ડાભીને મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
ગઢડાના પાટણા ખાતે અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ગઢડા તાલુકાના પાટણા ખાતે તાજેતરમાં સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો અધિક સચિવ એન.પી. લવીંગીયા, બોટાદ પ્રાંત અધિકારીશ્રી એમ.આર.વસાવા, ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્થાનિક તાલુકા પંચાયત સદસ્યઓ , ગ્રામ પંચાયતના સરપંચશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પ્રેરક ઉદ્દબોધન કરતાં અધિક સચિવશ્રી… Continue reading ગઢડાના પાટણા ખાતે અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજનાથે ૫૧મી કે-૯ વજ્ર-ટી ગનને લીલીઝંડી આપી
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે એલએન્ડટીના આર્મર્ડ સીસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી ૫૧મી વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી. કે-૯ વજ્ર-ટી પ્રોગ્રામમાં પ્રથમ ૫૦ ગનની નિયત સમયમર્યાદા અગાઉ ડિલિવરી કરવાનાં ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને ૫૧મી ગનને કરારબદ્ધ ડિલિવરી તારીખના મહિનાઓ અગાઉ રવાના કરવામાં આવી હતી, જે એલએન્ડટી ડિફેન્સની ટેકનિકલ ક્ષમતા, કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇન્ટિગ્રેશન સ્કિલ્સ, આયોજનની ક્ષમતા… Continue reading રાજનાથે ૫૧મી કે-૯ વજ્ર-ટી ગનને લીલીઝંડી આપી