જામનગર આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થાને રાષ્ટ્રીય મહ¥વની સંસ્થા તરીકે જાહેર કરવા સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવનાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ, જામનગરમાં આયુર્વેદ સંસ્થાઓના ક્લસ્ટરને જોડીને આયુર્વેદ જામનગરની સંસ્થા અધ્યાપન અને સંશોધન સંસ્થાને રાષ્ટ્રીય મહ¥વના ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે, (એ) આયુર્વેદમાં… Continue reading સાંસદ ડા. ભારતીબેન ડી. શિયાળની રજુઆતને મળી સફળતા
Category: Bhavnagar
સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના… Continue reading સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ
ડબલ મર્ડરના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપી લેતી ખુંટવડા પોલીસ
ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સા. દ્વારા મોટા ખુંટવડા પો.સ્ટે. ના કામનો ડબલ મર્ડરનો આરોપી વેલજીભાઇ રામજીભાઇ સીસારા રહે ઉગલવાણ તા-જેસરવાળો ગુન્હો કરી નાસી ગયેલ હોય તેને પકડી પાડવાની સખત સુચના કરેલ જે અન્વયે મહુવા નાયબ પોલીસ અધિક્ષક આર.એચ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ મોટા ખુટવડા પો.સબ.ઇન્સ કે.એસ.ડાંગર સા. તથા… Continue reading ડબલ મર્ડરના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપી લેતી ખુંટવડા પોલીસ
જાનથી મારી નાખવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો… Continue reading જાનથી મારી નાખવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ
નાગરિકતા બિલના સમર્થનમાં ભાલ પંથકના માઢીયા ગામે બેઠક યોજાઇ
ભાવનગર તાલુકાના માઢીયા ગામે નાગરિકતા બિલ સમર્થનમાં બેઠક રાખવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બટુકભાઇ ધાંધલા એ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશના લોકોને ગુમરાહ કરે છે ગેરમાર્ગે દોરી દેશની સંપત્તિને નુકસાન કરે છે વિકાસ જોઈ શકતી નથી માટે વિરોધ કરે છે આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ જીતુભાઇ પરમાર ,ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ… Continue reading નાગરિકતા બિલના સમર્થનમાં ભાલ પંથકના માઢીયા ગામે બેઠક યોજાઇ
૧પ.પ૩ લાખના ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપી લેતી વેળાવદર પોલીસ
ડી.આઇ.જી.પી.અશોકકુમાર યાદવ દ્વારા રેન્જમાં પ્રોહી બુટલેગરો ઉપર સફળ રેઇડો કરી પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના કરતાં ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે દ્વારા ખાસ પ્રોહી અંગે કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચન મુજબ ભાવનગર ડિવિઝનનાં ના.પો.અધિ.એમ.એચ.ઠાકર સા.ના.માર્ગદર્શન હેઠળ વેળાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આઈ.ડી.જાડેજા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફનાં માણસોને જરૂરી માર્ગદર્શન… Continue reading ૧પ.પ૩ લાખના ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપી લેતી વેળાવદર પોલીસ
ભાવનગર ખાતે સીટુની આગેવાની હેઠળ રેલી દેખાવો યોજી હડતાલને સફળ બનાવાઈ
સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સંયુકત મંચ દ્વારા કેન્દ્ર સરકારની શ્રીમજીવી વિરોધીનતિ, ખાનગીકરણ, બેરોજગારી, લઘુત્તમ વેતન સહિતના મુદ્દાઓ અંગે રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે સીટુની આગેવાની હેઠળ રેલી, દેખાવો યોજી હડતાલને સફળ બનાવવામાં આવી હતી. સીટુની આગેવાની હેઠળ શહેરના મોતિબાગ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ટ્રેડ યુનિયન ફેડરેશન તથા મંડળના… Continue reading ભાવનગર ખાતે સીટુની આગેવાની હેઠળ રેલી દેખાવો યોજી હડતાલને સફળ બનાવાઈ
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તથા હજે દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તથા એનએસયુઆઈ દ્વારા દિલ્હી જે.એન. યુનિવર્સિટી એનએસુઆઈના વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના વિરોધમાં કલેકટર કચેરી સમક્ષ ધરણા કરવામાં આવ્યા હતાં. કલેકટર કચેરી સમક્ષ યોજવામાં આવેલા ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ તથા એનએસયુઆઈના આગેવાનો તથા કાર્યકરો જાડાયા હતાં. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, પુર્વ શહેર પ્રમુખ રાજેશભાઈ… Continue reading ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તથા હજે દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા
ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ભાવનગરનો ઉત્કૃષ્ટ દેખાવ
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોની ખેલદિલીને આગળ વધારવા એક વાર્ષિક રમોત્સવ તરીકે ખેલ મહાકુંભને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો હતો. ખેલ મહાકુંભ થકી ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય છે.… Continue reading ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ભાવનગરનો ઉત્કૃષ્ટ દેખાવ
સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ
આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દાઠા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનાભાઇ ભુપતભાઇ બારૈયા ઉ.વ.ઃ-૨૨ રહેવાસી- ઉંચા… Continue reading સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ