રૂ. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ

અલંગ તા. રર અલંગ પોલીસ સ્ટાફ સાથે સરકારી જીપમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ફરતાં-ફરતાં ત્રાપજ ગામે આવતાં ઇ/ચા. પોલીસ ઇન્સ.વી.એ.સેંગલ અલંગ પો.સ્ટે.ને ખાનગીરાહે બાતમી મળેલ કે, ત્રાપજ ગામે ત્રાપજ થી સથરા જવાના રસ્તે બપાડા ખાતા તરીકે ઓળખાતી સીમમાં આવેલ ત્રાપજ ગામના હરપાલસિંહ ટપુભા ગોહીલ તથા દિવ્યરાજસિંહ ઉર્ફે કડી બળભદ્દ્રસિંહ ગોહીલ રહે.બંન્ને ત્રાપજવાળાએ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં… Continue reading રૂ. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ

Published
Categorized as Bhavnagar

શહેર અને જિલ્લામાં રંગ પર્વની હર્ષભેર ઉજવણી

બાળકો અને યુવાનોનાં પ્રીય એવો રંગોત્સવ પર્વ ધુળેટીની ભાવેણામાં રંગભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરનાં વિવીધ વિસ્તારોમાં સવારથી જ બાળકો ઘરની બહાર ફળીયામાં કે શેરી, મહોલ્લામાં અને એપાર્ટમેન્ટનાં પા‹કગમાં પહોચી એક બીજાઓ ઉપર પીચકારી વડે પાણી અને રંગ છાંટીને ધુળેટી રમ્યા હતા તો.યુવાનો અને યુવતીઓ પણ એક બીજાને કલર છાંટીને રંગે રમ્યા હતા. અને એક… Continue reading શહેર અને જિલ્લામાં રંગ પર્વની હર્ષભેર ઉજવણી

Published
Categorized as Bhavnagar

સાળંગપુર ખાતે ભવ્ય ફૂલદોલ ઉત્સવ ઉજવાયો

બરવાળા તા. રર ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતની ચરણરજથી પાવન થયેલ સાળંગપુર ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલદોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વવંદનીય પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા આ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો. જેમાં દેશ પરદેશથી ૫૦ હજારથી વધુ ભાવિક ભક્તો તેમજ ૭૦૦થી વધુ સંતો લાભ લેવા પધાર્યા હતા. વિશ્વવિખ્યાત બનેલ સાળંગપુરના… Continue reading સાળંગપુર ખાતે ભવ્ય ફૂલદોલ ઉત્સવ ઉજવાયો

નંદકુંવરબા કોલેજમાં ધુળેટીની ઉજવણી

નંદકુંવરબા મહિલા કોજ દેવરાજનગર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારનું મહત્વ છે. જેમાં ધુળેટી પર્વ્‌ એટલે એક બીજાને રંગ લગાડીને આ તહેવારની ઉજવણી કવામાં આવે છે. નંદ કુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ માત્ર ગુલાબલ દ્વારા આ તહેવારની ઉજવણી કરી હતી.

Published
Categorized as Bhavnagar

રાજુલાની વિકટર પે સેન્ટર શાળાના બાળકો  રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યાં

રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળાના ધોરણ 6 નાં વિદ્યાર્થીઓ વાળા હિર્વીતા, વેલારી વિભૂતિ , સાંસલા ભાવેશ,શિયાળ મેહુલ એ જ્વલંત સફળતા હાંસલ કરી.. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને સફળતા અપાવવામાં વર્ગ શિક્ષક અનીલાબેન પરમાર  તથા જે કહેવું એ કરી બતાવવાની નેમ રાખનાર આચાર્ય શ્રી રાજુભાઇ… Continue reading રાજુલાની વિકટર પે સેન્ટર શાળાના બાળકો  રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યાં

Published
Categorized as Bhavnagar

કાલ ભૈરવ આશ્રમ ખાતે એક દિવસીય વિના મૂલ્યે માર્ગદર્શન શિબિર

જગદીશ્વરમ ફાઉન્ડેશનના નેચરોપેથી એન્ડ મેગા અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ, યોગા, પ્રાણાયામ, નેચરોથેરાપી, એકયુપ્રેશર વિગેરેનું વિના મૂલ્યે માર્ગદર્શન યોજવામાં આવશે. કબજીયાતં એસીડીટી વગેરેના દર્દીઓને વિના મૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિર તા.ર૪-૩-૧૯ને રવિવારે સવારે ૧૦ થી ૧ યોજાશે. જેમાં ડો.સુનિલ મહેતા તથા તેમની ટીમ સેવા આપશે. સ્થળ કાલ ભૈરવ આશ્રમ લાકડીયા પુલ પાસે નીરમા… Continue reading કાલ ભૈરવ આશ્રમ ખાતે એક દિવસીય વિના મૂલ્યે માર્ગદર્શન શિબિર

Published
Categorized as Bhavnagar

રાજુલાની વિકટર પે સેન્ટર શાળાના બાળકો રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યાં

રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળાના ધોરણ 6 નાં વિદ્યાર્થીઓ વાળા હિર્વીતા, વેલારી વિભૂતિ , સાંસલા ભાવેશ,શિયાળ મેહુલ એ જ્વલંત સફળતા હાંસલ કરી.. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને સફળતા અપાવવામાં વર્ગ શિક્ષક અનીલાબેન પરમાર તથા જે કહેવું એ કરી બતાવવાની નેમ રાખનાર આચાર્ય શ્રી રાજુભાઇ… Continue reading રાજુલાની વિકટર પે સેન્ટર શાળાના બાળકો રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યાં

Published
Categorized as Bhavnagar

દામનગર પરમાર્થ ફાઉન્ડેશન આયોજિત મોટીવેશનલ શૈલેષ સગપરિયા ના સથવારે વિચારોત્સવ -૨ યોજાશે

દામનગર શહેર ની પરમાર્થ ફાઉન્ડેશન આયોજિત વિચારોત્સવ-૨ મોટીવેશનલ તા૨૬/૩ ને મંગળવાર ની રાત્રે પટેલ વાડી દામનગર ખાતે વિચારોત્સવ-૨ નું સુંદર આયોજન કર્મસ્તુ કૌશલ્યમ ના સ્લોગન સાથે રચનાત્મક કાર્ય કરતી સંસ્થા પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન નેત્રદાન દેહદાન દર્દી નારાયણો માટે મેડિકલ સાધનો આરોગ્ય વિષાયક કેમ્પો શિક્ષણ સેવા ઓ સહિત અનેકો પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા વિચારોત્સવ-૨ માં… Continue reading દામનગર પરમાર્થ ફાઉન્ડેશન આયોજિત મોટીવેશનલ શૈલેષ સગપરિયા ના સથવારે વિચારોત્સવ -૨ યોજાશે

Published
Categorized as Bhavnagar