અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુ.જાતિ ની યુવતીનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ કરી નિર્મમ હત્યા કરવામા આવેલ. આ આરોપીઓને પકડીને ફાંસી ની સજા કરવામાં આવે તેવી માંગ સાથે બોટાદ અનુ. જાતિ સમાજ તથા બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવેલ. તેમજ આ… Continue reading બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ – બોટાદ પ્રખંડ બજરંગ દળ અને અનુ.જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર
Category: Botad
નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાયી થયેલા બાળપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાય કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદ થી ભાવનગર તરફ જતા રોડ થી અંદર આવેલ ઢીંકવાલી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી… Continue reading નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
બોટાદ જિલ્લાના ઢીંક વાળી પ્રા શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ ડાભીને મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાયી થયેલા બાળપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાય કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદ થી ભાવનગર તરફ જતા રોડ થી અંદર આવેલ ઢીંકવાલી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી… Continue reading બોટાદ જિલ્લાના ઢીંક વાળી પ્રા શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ ડાભીને મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
ગઢડાના પાટણા ખાતે અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ગઢડા તાલુકાના પાટણા ખાતે તાજેતરમાં સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો અધિક સચિવ એન.પી. લવીંગીયા, બોટાદ પ્રાંત અધિકારીશ્રી એમ.આર.વસાવા, ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્થાનિક તાલુકા પંચાયત સદસ્યઓ , ગ્રામ પંચાયતના સરપંચશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પ્રેરક ઉદ્દબોધન કરતાં અધિક સચિવશ્રી… Continue reading ગઢડાના પાટણા ખાતે અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
આઈટીઆઈ બોટાદ ખાતે બાળ સુરક્ષા શિબિર યોજાઈ
બોટાદ આઈટીઆઈ ખાતે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. બોટાદ આઈટીઆઈના તાલીમાર્થીઓને બાળ સુરક્ષા અંગે જાગૃતતા આવે અને તે આશયથી બોટાદ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી બોટાદ આઈટીઆઈ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના તાલીમાર્થીઓને બાળ લગ્ન ,… Continue reading આઈટીઆઈ બોટાદ ખાતે બાળ સુરક્ષા શિબિર યોજાઈ
બોટાદ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા જાગૃતિ શિબિર યોજાઈ
બોટાદ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ મહિલા કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવા માં આવ્યું જેમાંઆશાવર્કર બહેનો ને ઘરેલુ હિંસા ૧૮૧ પોલિસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેંટર ઓ એસ સી વી એમ કે વહાલી દીકરી યોજના વિશે તેમજ મહિલાઓ ને લગતા કાયદાઓ વિશે જાગૃત કરવા માં આવ્યા… Continue reading બોટાદ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા જાગૃતિ શિબિર યોજાઈ
બોટાદની રામાનંદાચાર્ય પ્રા.શાળામાં સ્કૂલ ટિ્વનિંગ કાર્યક્રમ યોજાયો
આજ રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળા નંબર ૧ દ્વારા રામાનંદાચાર્ય પ્રા.શાળા નંબર ૨૩ ની મુલાકાત લેવામાં આવી. કાર્યક્રમની શરૂઆત બાળકોને એક સુંદર વિચાર પુષ્પ સાથે પારલે બિસ્કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ સુંદર પ્રાર્થના કાર્યક્રમ અને આવેલ શિક્ષકો નું ગાંધીજી ના પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ શાળાના આચાર્ય દર્શનભાઈ દ્વારા પ્રાસંગીક ઉદબોધન અને શાળાની પ્રવૃતિઓ અને… Continue reading બોટાદની રામાનંદાચાર્ય પ્રા.શાળામાં સ્કૂલ ટિ્વનિંગ કાર્યક્રમ યોજાયો
બોટાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સિદ્ધિઓ
ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત બોટાદ જિલ્લાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર થયો સંપ્પન. ઉલ્લેખનીય રહેશે કે વર્ષ ૨૦૨૦ના પ્રથમ માસમાં ૮ જાન્યુઆરીના રોજ ગોરડકા મુકામે બોટાદ જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો હતો. શિક્ષણમાં નવતર પ્રયોગની બળવત્તર રજૂઆત માટે પ્રતિ વર્ષ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા અને ય્ઝ્રઈઇ્ના માર્ગદર્શન તળે યોજવામાં… Continue reading બોટાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સિદ્ધિઓ
બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ
બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક અધ્યક્ષ સાંસદશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા – સુરેન્દ્રનગર અને શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ – ભાવનગરની વિશેષ ઉપસ્થિતમાં કલેકટર કચેરી, બોટાદ ખાતે યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા દિશાની ગાઈડ લાઈન મુજબ ૪૨ વિવિધ વિભાગોની યોજનાકીય સમીક્ષા કરવામાં આવી હતી. વિશેષ કામગીરી અને યોજનોની… Continue reading બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ
બાળ વિકાસ યોજના કચેરી દ્વારા એક દિવસીય વર્કશોપ નું આયોજન કરાયું
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી બરવાળા ઘટક માં તારીખ ૦૬/૦૧/૨૦૨૦ ના રોજ ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ પોષણ અભિયાન અંતર્ગત એક દિવસીય વર્કશોપ નું આયોજન કમલમ હોલ નગરપાલિકા બરવાળા ખાતે કરવામાં આવેલ હતું જેમાં આઈ. સી. ડી. એસ. વિભાગ /શિક્ષણ વિભાગ /અને આરોગ્ય વિભાગ ના તમામ સ્ટાફ હાજર રહેલ હતા જિલ્લા કક્ષા એથી જિલ્લા પ્રોગ્રામ ઓફીસર તેમજ… Continue reading બાળ વિકાસ યોજના કચેરી દ્વારા એક દિવસીય વર્કશોપ નું આયોજન કરાયું