બોટાદ શહેરના નવહથ્થા હનુમાનજી મંદિરે જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાની બેઠક યોજાઈ હતી .જેમાં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ (ઈંઝ્રછછ)ને સમર્થન અતર્ગત માહિતી આપવામાં આવી હતી . જેમાં મોટી સખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ (ઈંઝ્રછછ) ને સમર્થન… Continue reading બોટાદ નવહથ્થા હનુમાનજી મંદિર જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાની બેઠક યોજાઈ
Category: Botad
ગઢડામા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કરી નોધાવીયો વિરોધ
અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરો અને એબીવીપી ના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીમા એનએસયુઆઈના કાર્યકરો ને હથિયારો વડે મારમરાતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજયમાં સરકારનો વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે ગઢડા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ગઢડા એમ એમ હાઈસ્કુલ ચાર રસ્તા પર આવીને ચક્કાજામ કરી ભાજપ અને એબીવીપી ના વિરોધમાં સુત્રોચાર… Continue reading ગઢડામા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કરી નોધાવીયો વિરોધ
ગઢડા(સ્વામિના) નવજાત મૃત બાળકી ત્યજી દિધેલ હાલતમાં મળી આવતા અરેરાટી
બોટાદ જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર નગરી ગઢપુરમા કલંકિત કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગઢડા(સ્વામિના) મુકામે આવેલ શ્રીજી સિનેમા પાછળ ના વિસ્તાર માં આવેલા ખુલ્લા અવાવરૂ પ્લોટમાં નગર પાલિકા ની કચરા પેટીમાંથી સાંજે નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા આ વિસ્તારના લોકોને જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેરમા અરેરાટી ફેલાઈ જવા પામેલ… Continue reading ગઢડા(સ્વામિના) નવજાત મૃત બાળકી ત્યજી દિધેલ હાલતમાં મળી આવતા અરેરાટી
રાણપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મનહરભાઈ પંચાળા સરપચ તરીકે બિન હરીફ થયા
બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તારીખ ૧૯ જાન્યુઆરી ના રોજ યોજાવાની હતી જેમાં ઉમેદવારીપત્ર પાછી ખેંચવાની તારીખ ૭ જાન્યુઆરી હતી. ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મનહરભાઈ પંચાલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે . રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વર્ષો બાદ બિન હરીફ વરણી કરવામાં રાણપુરના ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ અને રાણપુર … Continue reading રાણપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મનહરભાઈ પંચાળા સરપચ તરીકે બિન હરીફ થયા
ગઢડા નગરપાલીકા દ્વારા કોન્ટ્રાકટ બેજ ના ૩૦ મહિલા સફાઈ કામદારોને છુટા કરવાના મામલે મહિલા સફાઈ કામદારો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
ગઢડા નગરપાલીકા મા કોન્ટ્રાકટ બેઝપર કામકરતા ૩૦ મહિલા સફાઈ કામદારો કે જેઓને છુટા કરરીદેવામા આવતા નગરપાલીકા સામે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલીકા મા છેલ્લા ૧૫ વર્ષ થી કોન્ટ્રાકટ બેઝપર કામકરતી મહિલા સફાઈ કામદારો કે જેઓના વિવિધ પ્રશ્નો જેવાકે પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ભરતી પ્રક્રિયા, ફુલ ટાઈમ કામગીરી વિગેરે પ્રશ્નોને લઈ… Continue reading ગઢડા નગરપાલીકા દ્વારા કોન્ટ્રાકટ બેજ ના ૩૦ મહિલા સફાઈ કામદારોને છુટા કરવાના મામલે મહિલા સફાઈ કામદારો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
૧૩૨ વર્ષની યશસ્વી શિક્ષણ યાત્રા નિમિત્તે બિરલા હાઇસ્કૂલનો રંગારંગનો મહોત્સવ યોજાયો
ધંધુકા ની સૌથી જૂની બિરલા હાઈસ્કૂલ નો ૧૩૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રિવિધ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો દ્વારા તૈયાર કરાયેલ રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓ અને મહાનુભાવો નું સન્માન તથા શાળાના વિવિધ ક્ષેત્રે સર્વોત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ ૧૮૮૮ માં વિશાળ કેમ્પસમાં શરૂ… Continue reading ૧૩૨ વર્ષની યશસ્વી શિક્ષણ યાત્રા નિમિત્તે બિરલા હાઇસ્કૂલનો રંગારંગનો મહોત્સવ યોજાયો
બોટાદના કુખ્યાત ‘સીરા ડોન’ અને ‘તાહિર જાંગડ’ને પાસામાં ધકેલતી બોટાદ પોલીસ
ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી અશોક કુમાર અનબોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા નાઓની સુચના અનવ્યે બોટાદ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને અસામાજીક પ્રવુતિ અટકાવવા સારૂ વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ ના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી.કરમટીયા દ્રારા રિઢા ગુનેગારો વિરૂધ્ધ પાસા દરખાસ્ત જીલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિશાલ ગુપ્તા ને મોકલતા તેઓ… Continue reading બોટાદના કુખ્યાત ‘સીરા ડોન’ અને ‘તાહિર જાંગડ’ને પાસામાં ધકેલતી બોટાદ પોલીસ
બોટાદમાં ભવ્ય રીતે યોજાયેલ ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે જયંતિ નિમીતે મહિલા સંમેલન અને દીકરી સન્માન કાર્યક્રમ
બોટાદમાં સ્વાધ્યાય હોલ ખાતે તાજેતરમાં ક્રાંતિજ્યોતિ માતા સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ અને વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ દીકરીઓના સન્માનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાય ગયો. કાર્યક્રમમાં રાજકોટથી ખાસ પધારેલ જાણીતા વિચારક કરણાભાઈ માલધારી, સંતોકબેન માલધારી, ડી.જે.સોમૈયા, જયાબેન સોમૈયાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ.પ્રારંભે પ્રથમાબેન આચાર્યએ સુંદર પ્રાર્થના રજૂ કરેલ તથા જાણીતા લેખક રત્નાકર નાંગરએ શાબ્દિક સ્વાગત કરેલ.ત્યારબાદ વિઠ્ઠલભાઈ મૌર્યએ… Continue reading બોટાદમાં ભવ્ય રીતે યોજાયેલ ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે જયંતિ નિમીતે મહિલા સંમેલન અને દીકરી સન્માન કાર્યક્રમ
બોટાદના ગઢડા રોડ લક્ષ્મી નારાયણ પાર્કમાં શાકોત્સવ યોજાયો
બોટાદ શહેરના ગઢડા રોડ ઉપર આવેલ લક્ષ્મી નારાયણ પાર્કમાં પાંચમાં દિવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર મહિલા સંસ્કાર કેન્દ્ર પ્રેરક પ.પુ. સાંખ્યયોગી લીલાબા (અમરેલી) દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મોટી સખ્યામાં હરી ભક્તો ઉમટી પડ્યા હતા.
ગઢડામાંથી ગેરકાયદે ખનીજ ભરેલુ ડમ્પરને ખાણખનીજ વિભાગે ઝડપી પાડીયુ
બોટાદ જિલ્લા ખાણખનીજ અધિકારી ને મળેલ બાતમીના આધારે બોટાદ જિલ્લા ના ગઢડામાથી ખનીજ ભરેલુ ડમ્પર ને રોકી તપાસ કરતા આ ડમ્પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વડીયા ગામના વિપુલ ખટાણા નુ ડમ્પર જીજે ૧૩ છઉ ૮૫૭૫ નંબરનુ ડમ્પર હોવાનુ જાણવા મળેલ અને તેમા ગેરકાયદે ખનીજ ભરેલુ હતુ જેથી બોટાદ ખાણખનીજ ના રોયલ્ટી ઈસપેકટર કે કે ચાવડા… Continue reading ગઢડામાંથી ગેરકાયદે ખનીજ ભરેલુ ડમ્પરને ખાણખનીજ વિભાગે ઝડપી પાડીયુ