બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રસિધ્ધ કરાયું જાહેરનામું

લોકસભા સામાન્ય-૨૦૧૯ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામા આવી છે. તેના સુચારૂ અમલ માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માતે બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ જાહેરનામામા જણાવ્યા મુજબ હથિયાર પરવાના ધારકો પૈકી ચુંટણીને અનુલક્ષી જે હથિયાર ધારકોના જેમાં કરાવવાનું જરૂરી જણાતું હોય તેવા… Continue reading બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રસિધ્ધ કરાયું જાહેરનામું

Published
Categorized as Botad

બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

લોકસભા સામાન્ય-૨૦૧૯ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામા આવી છે. તેના સુચારૂ અમલ માટે બોટાદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી. વી. લીંબાસીયાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે સભા કે સરઘસો યોજી તેમા માઈકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય જણાતા… Continue reading બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Published
Categorized as Botad

બોટાદ જીલ્લાના લાખયાણી ગામના ખુન તથા ખુનની કોશીષ જેવા ગંભીર ગુન્હાના ફરાર આરોપીને નવસારી થી ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ

અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરિક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત બોટાદ જીલ્લાના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને  હર્ષદ મહેતા, પોલીસ અધીક્ષક બોટાદ નાઓની સુચનાથી એસ.ઓ.જી.શાખા બોટાદ નાઓએ સદર કામગીરી હાથ ધરતા બોટાદ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૨/૧૪ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૦૭, વિ.ના કામનો આરોપી દાનાભાઇ સાજણભાઇ ચાવડા રહે.લાખયાણીવાળો… Continue reading બોટાદ જીલ્લાના લાખયાણી ગામના ખુન તથા ખુનની કોશીષ જેવા ગંભીર ગુન્હાના ફરાર આરોપીને નવસારી થી ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ

Published
Categorized as Botad