લગ્નની તૈયારીમાં રણબીરના માતા પિતા, આલિયા માટે કરશે ખાસ પૂજા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અત્યારે પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મ ઉપરાંત પણ રણબીર અને આલિયા પોતાના અફેયરના કારણે સતત ચર્ચામાં રહ્યાં જ કરે છે. તે ઉપરાંત તેમના લગ્ન કરવાના સમાચાર પણ આવ્યાં કરે છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું હતું કે, રણબીર આલિયા વર્ષ ૨૦૨૦માં લગ્ન કરશે. તાજેતરમાં જ બંનેની લવસ્ટોરી વિશે… Continue reading લગ્નની તૈયારીમાં રણબીરના માતા પિતા, આલિયા માટે કરશે ખાસ પૂજા

ફિલ્મ મિસ્ટર લેલેમાં વરૂણ ધવનની સાથે રોમેન્સ કરતી જાવા મળશે જાહ્નવી

ધડક ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કર્યા બાદ જાહ્નવી કપૂર સતત આગળ વધી રહી છે. ફિલ્મ ગુંજનની શૂટિંગ તેણે મોટાભાગે પૂર્ણ કરી લીધી છે અને આવનાર સમયમાં તેની પાસે પ્રોજેક્ટ્‌સની કોઈ કમી નથી રહેવાની. તાજા રિપોટ્‌ર્સ અનુસાર જાહ્નવી ટૂંક સમયમાં જ ફિલ્મ મિસ્ટર લેલેમાં વરૂણ ધવનની સાથે કામ કરતા જાવા મળશે. જાહ્નવી હાલમાં દોસ્તાનાના સીક્વલ… Continue reading ફિલ્મ મિસ્ટર લેલેમાં વરૂણ ધવનની સાથે રોમેન્સ કરતી જાવા મળશે જાહ્નવી

‘હું ચૂંટણી નહિ લડું, કોઈ પાર્ટી માટે પ્રચાર પણ નહિ કરૂ’ઃ સલમાન ખાન

મુંબઈ,તા.૨૨ પોતે લોકસભાની ચૂંટણી લડવાનો છે એવી અફવાઓનું બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ખંડન કર્યું છે. એણે કÌšં છે કે રાજકારણમાં પડવાનો એનો કોઈ પ્લાન નથી અને એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી. સલમાને આ સ્પષ્ટતા Âટ્‌વટર મારફત કરી છે. એક ટ્‌વીટમાં એણે લખ્યું છે કે અફવાઓથી વિપરીત, હું ચૂંટણી લડવાનો નથી… Continue reading ‘હું ચૂંટણી નહિ લડું, કોઈ પાર્ટી માટે પ્રચાર પણ નહિ કરૂ’ઃ સલમાન ખાન

‘કેસરી’નું ધમાકેદાર ઓપનિંગ, પ્રથમ દિવસે ૨૧.૫૦ કરોડની કમાણી

મુંબઈ,તા.૨૨ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ‘કેસરી’એ રિલીઝ થતા જ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં ૨૧.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. આ વાતની જાણકારી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના Âટ્‌વટર અકાઉન્ટ પર શેર કરી હતી. તરણ આદર્શે… Continue reading ‘કેસરી’નું ધમાકેદાર ઓપનિંગ, પ્રથમ દિવસે ૨૧.૫૦ કરોડની કમાણી

હું ખૂબ જ ખરાબ પત્ની છું, મને રસોઈ બનાવતાં આવડતું નથીઃ પ્રિયંકા

ન્યુયોર્ક,તા.૨૨ અમેરિકાના ચેટ શો ‘ધ વ્યૂ’માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કÌšં કે હું ખૂબ જ ખરાબ પત્ની છું, કેમ કે મને જમવાનું બનાવતાં આવતું નથી. નિક દક્ષિણ અમેરિકાના એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં ઘરની મહિલાઓ સારું જમવાનું બનાવે છે. નિકની માતા ખૂબ જ સારી કૂક છે. હું માત્ર… Continue reading હું ખૂબ જ ખરાબ પત્ની છું, મને રસોઈ બનાવતાં આવડતું નથીઃ પ્રિયંકા

સારા-કાર્તિકની ‘લવ આજ કલ-૨’ વેલેન્ટાઇન ડે પર રીલિઝ થશે

મુંબઈ,તા.૨૨ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મની રીલિઝ ડેટ નક્કી થઇ ચૂકી છે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મની રીલિઝ ડેટ નક્કી થઇ ચૂકી છે. ઇÂમ્તયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’ આવતાં વર્ષે વેલેન્ટાઇન ડે પર રીલિઝ થશે. સારા અલી ખાન અને કાર્તિક આર્યને તેમના ઇન્સ્ટાગ્રામ… Continue reading સારા-કાર્તિકની ‘લવ આજ કલ-૨’ વેલેન્ટાઇન ડે પર રીલિઝ થશે