વિધાનસભામાં નાગરિક કાયદાને ટેકો આપતો પ્રસ્તાવ પસાર કરાયો

ગુજરાત વિધાનસભામાં કેન્દ્ર સરકારના નાગરિક સુધારા કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ બહુમતિથી આજે પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ કાયદાથી કોઇ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી. કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અફવાઓ ફેલાવી દેશવાદીઓને ગેરમાર્ગે દોરવાની અને મતબેંકની રાજનીતિ કરી રહી … Continue reading વિધાનસભામાં નાગરિક કાયદાને ટેકો આપતો પ્રસ્તાવ પસાર કરાયો

Published
Categorized as GUJARAT

બજારોમાં ૧૦ રૂપિયાનાં સિક્કા બાદ હવે ૫ની નોટ પણ અછૂત બની ગઈ..!!

રાજકોટમાં ચલણી નોટો અને પરચૂરણને લઈને ભાતજાતની સમસ્યા સમયાંતરે ઊભી થતી રહે છે. દસ રૂપિયાના સિક્કા રાજકોટની બજારમાં લાંબા સમયથી કોઈ સ્વીકારતું નથી ત્યાં હવે પાંચ રૂપિયાવાળી નોટ લેવાનો પણ અનેક વેપારીઓ- ફેરિયાઓએ ઇન્કાર કરવા માંડતા શહેરીજનોને નવો પ્રશ્ન થઇ પડ્યો છે કે આ નાની નોટો ક્્યાં વાપરવી, અને તેના વિકલ્પે નાના ચૂકવણાં કઈ રીતે… Continue reading બજારોમાં ૧૦ રૂપિયાનાં સિક્કા બાદ હવે ૫ની નોટ પણ અછૂત બની ગઈ..!!

Published
Categorized as GUJARAT

ઉત્તરાયણમાં ધાબાનું એડવાન્સ બુકિંગ શરૂ… બે દિવસનું ભાડું અધધધ ૨૫ હજાર રૂ…!!

અમદાવાદ શહેરની પોળોમાં ઉત્તરાયણનો માહોલ જ કંઇક ઓર હોય છે. એ કાઇપોના અવાજા વચ્ચે પોળોમાં ઉત્તરાયણ માણવાનો અમદાવાદીઓમાં જાણે એક ટ્રેન્ડ જામ્યો છે. પોળના ધાબાના ભાડામાં પણ દર વર્ષે વધારો થતો રહ્યો છે. પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે. કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબુ ભાડે જાઇએ તો તેવી જાહેરાત આપીને મનગમતા… Continue reading ઉત્તરાયણમાં ધાબાનું એડવાન્સ બુકિંગ શરૂ… બે દિવસનું ભાડું અધધધ ૨૫ હજાર રૂ…!!

Published
Categorized as GUJARAT

રાજ્યભરમાં પાંચ વર્ષમાં ૩ હજારથી વધુ ચેઈન સ્નેચિંગનાં કિસ્સા, ૩ના મોત

વિધાનસભાના એક દિવસીય સત્રમાં આજે રાજ્યમાં વધી રહેલા ચેઈન સ્નેચિંગના બનાવો મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચેઈન સ્નેચિંગ દરમિયાન પાંચ વર્ષમાં નાગરિકોને થયેલી ઇજા અને ગંભીર ઇજાના કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે ૩૦ જૂન ૨૦૧૯ની Âસ્થતિએ છેલ્લા પાંચ વર્ષમાં ચેઈન સ્નેચિંગની ૩,૧૩૧ ઘટનાઓ… Continue reading રાજ્યભરમાં પાંચ વર્ષમાં ૩ હજારથી વધુ ચેઈન સ્નેચિંગનાં કિસ્સા, ૩ના મોત

Published
Categorized as GUJARAT

ઓનલાઈન ખરીદી કરતા રહો સાવધાન..!! એક જ દિવસમાં ૪૦ ફરિયાદ નોંધાઈ

જા તમે ઓનલાઇન ખરીદી, ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ કે પેટીએમનો ઉપયોગ કરો છો તો ચેતી જજા. કારણકે શહેરમાં એક જ દિવસમાં આ પ્રકારની ઓનલાઇન વેબસાઇટથી લોકો છેતરાયા હોવાની ૪૦થી વધુ ફરિયાદો નોંધાઇ છે. જેમાં કોઇ ગિફ્ટ વાઉચરની લાલચમાં તો કેટલાક કેશબેકની લાલચમાં તો કેટલાક ઓનલાઇન સસ્તા ભાવેની ખરીદીમાં છેતરાયા હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે… Continue reading ઓનલાઈન ખરીદી કરતા રહો સાવધાન..!! એક જ દિવસમાં ૪૦ ફરિયાદ નોંધાઈ

Published
Categorized as GUJARAT

નલિયા ૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેરઃ બે દિવસ હજુ ઠંડી પડશે

દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્્યુલેશન આગળ વધ્યું છે. તેની સાથે ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જાર વધતાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ૩ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આમ… Continue reading નલિયા ૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેરઃ બે દિવસ હજુ ઠંડી પડશે

Published
Categorized as GUJARAT

ગુજરાત વિધાનસભાનું આજે સત્ર તોફાની બનશે ઃ અનેક મુદ્દા છવાશે

રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર આવતીકાલે મળનાર છે. સત્ર એક દિવસનું હોવા છતાં તેમાં કેટલીક મહત્વની બાબતો રજૂ કરવામાં આવનાર છે.  બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી એક દિવસના સત્રમાં પણ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે જેમાં બાળકોના મોતના મામલે, ખેડૂતોને હાલમાં કમોસમી વરસાદ અને કરાથી નુકસાન,… Continue reading ગુજરાત વિધાનસભાનું આજે સત્ર તોફાની બનશે ઃ અનેક મુદ્દા છવાશે

Published
Categorized as GUJARAT

અમિત શાહ ગુજરાતની મુલાકાતે, બીજેપીનો તાજ કોને સોંપવો કરશે નક્કી!

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાતની ૧૧ જાન્યુઆરીના રોજ એક દિવસની મુલાકાત મહત્વની બની રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ બીજેપીના સંગઠનનો કોયડો ઉકેલશે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાત બીજેપી શહેર બીજેપીના પ્રમુખ કે જિલ્લા પ્રમુખ નક્કી કરી શકી નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી… Continue reading અમિત શાહ ગુજરાતની મુલાકાતે, બીજેપીનો તાજ કોને સોંપવો કરશે નક્કી!

Published
Categorized as GUJARAT

વાપીમાં ૧૦ મિનિટમાં ૧૦ કરોડની લૂંટથી ચકચાર

કાયદો અને વ્યવસ્થાની દ્રÂષ્ટએ સલામત ગુજરાતમાં પોલીસને પડકારરૂપ એક મોટી ઘટનામાં દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં સોનાની સામે ધિરાણ કરનાર ખાનગી કંપની ૈંંહ્લન્ની ઓફિસમાં આજે સવારે ઓફિસ ખુલતા જ ૬ જેટલા બુકાનીધારીઓ હથિયારો સાથે ત્રાટકીને લાખોની રોકડ રકમ સહિત અંદાજે ૧૦ કરોડ રૂપિયાની કિંમતનું સોનુ લઇને ગણતરીની મિનિટોમાં જ ભાગી છૂટ્યા હતા. લૂટારાઓએ કર્મચારીને સેલો… Continue reading વાપીમાં ૧૦ મિનિટમાં ૧૦ કરોડની લૂંટથી ચકચાર

Published
Categorized as GUJARAT

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી આગઃ સ્કૂલ બસના બાળકોનો ચમત્કારિક બચાવ

સુરતના ઓલપાડ વિસ્તારમાં માસમા ગામ નજીક આજે વહેલી સવારે આગનું તાંડવ જાવા મળ્યું હતું. માસમા રોડ પર વહેલી સવારે ૬.૩૦ વાગ્યે ગેસના બોટલ ભરીને જતી ટ્રકમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેના કારણે ટ્રકમાં ભરેલાં બાટલાઓ રસ્તા પર વિખેરાઈ ગયા હતા. અને તેમાંથી અમુક બાટલાઓ ધડાકાભેર ફૂટ્યા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતી… Continue reading ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી આગઃ સ્કૂલ બસના બાળકોનો ચમત્કારિક બચાવ

Published
Categorized as GUJARAT