દરરોજ હજારોની સંખ્યામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાવા પ્રવાસીઓ આવી રહ્યાં છે. આ રવિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાવા માટે ચાલીસ હજાર જેટલા પ્રવાસીઓ આવ્યાં હતાં. હજારો લોકોને પાણી પીવા માટે તંત્ર દ્વારા તો ગોઠવણ થઇ રહી છે. જ્યારે વડોદરાની એક સંસ્થાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં પરિસરમાં આ સંસ્થા દ્વારા મફતમાં પીવાનું પાણી આપવામાં… Continue reading સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પીવાનું પાણી ફ્રીમાં મળશે
Category: GUJARAT
રાજ્યમાં ચાલુ વર્ષે ૪૦૨ અધિકારીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સરકારી અધિકારીઓ લોકોના કામ કરવા માટે તેમની પાસેથી લાંચની માંગણી કરતા હોય છે અને લાંચના દુષણને ડામવા માટે એસીબી સરકારી અધિકારીઓની પૂરાવાઓ સાથે ધરપકડ કરે છે અને કેટલીક વાર તો લાંચિયા અધિકારીઓના ઘરે સર્ચની કામગીરી કરતા તેની પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપતિ મળી આવે છે. જૂનાગઢમાં તો એસીબીના પીઆઈએ જ એક ગૌશાળામાં ચાલતી ગેરરીતીનો નીલ… Continue reading રાજ્યમાં ચાલુ વર્ષે ૪૦૨ અધિકારીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
બાબરા તાલુકા કિસાન સંધ દ્વારા ખેડુતો ને કનડતા પ્રર્શ્ન ના હલ ની માંગ માટે આવેદન અપાયું
બાબરા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે બાબરા માર્કેટ યાર્ડ ખાતે વિશાળ સંખ્યા માં એકઠા બન્યા બાદ ખોડુંતો ને કનડતા વિવિધ મુદ્દે ચર્ચા કર્યા બાદ આજે તાલુકા મામલતદાર કચેરી સમક્ષ ઉપસ્થિત રહી અને વિવિધ પ્રર્શ્ને આવેદન આપવા માં આવ્યું હતું આવેદન માં જણાવ્યા મુજબ પ્રથમ સૌરાષ્ટ્ર ના કિસાન સંઘ ના વિવિધ હોદેદારો ની રાજકોટ ખાતે… Continue reading બાબરા તાલુકા કિસાન સંધ દ્વારા ખેડુતો ને કનડતા પ્રર્શ્ન ના હલ ની માંગ માટે આવેદન અપાયું
મેહુલ ચોકસીએ ભારત ના આવવા માટે મેડિલ રિપોર્ટ જાહેર કર્યોઃ મગજમાં લોહી જાડુ થઇ જાય છે
ન્યુ દિલ્હી,તા.૨૨ પીએનબી સ્કેમના આરોપી મેહુલ ચોકસીએ ભારત પાછા ના આવવાના કેટલાંય બ્હાના બનાવી રહ્યાં છે. કોર્ટને આપવામાં આવેલ એક મેડિકલ રિપોર્ટમાં તેમણે કÌšં છે કે તેમના મગજમાં લોહી જાડું થઇ જાય છે, તેમને હાઇપર ટેન્શન છે, આ સિવાય તેને પગમાં પણ દુઃખાવો છે, સાથો સાથ ડાયાબિટીસનો દર્દી છું. મેહુલ ચોકસીએ મુંબઇની પીએમએલ કોર્ટમાં અરજી… Continue reading મેહુલ ચોકસીએ ભારત ના આવવા માટે મેડિલ રિપોર્ટ જાહેર કર્યોઃ મગજમાં લોહી જાડુ થઇ જાય છે