આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પરિવાર પર ઇડીએ જારદાર કાર્યવાહી કરી છે. ઇડીએ ચદા કોચરના મુંબઈ Âસ્થત ફ્લેટ અને તેમના પતિ દિપીક કોચરની કંપનીની કેટલીક સંપત્તિઓને જપ્ત કરી લીધી છે. જપ્ત સંપત્તિની કુલ કિંમત ૭૮ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચંદા કોચરની સામે આ કાર્યવાહી ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંકથી… Continue reading લોન કેસ ઃ ચંદા કોચરની કરોડોની સંપત્તિ જપ્ત થઇ
Category: National
કાશ્મીર નિયંત્રણ ઃ સપ્તાહમાં આદેશોની સમીક્ષાનો આદેશ
સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રથી બંધારણની કલમ ૩૭૦ની મોટાભાગની જાગવાઈ ખતમ કરી દેવામાં આવ્યા બાદ મુકવામાં આવેલા પ્રતિબંધોની એક સપ્તાહમાં જ સમીક્ષા કરવા માટેનો આદેશ કર્યો છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને અન્ય નેતાઓની અરજી પર સુનાવણી કરતી વેળા દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતત્રને બેંકિંગ, હોÂસ્પટલ, શિક્ષણ સંસ્થાઓ સહિત તમામ… Continue reading કાશ્મીર નિયંત્રણ ઃ સપ્તાહમાં આદેશોની સમીક્ષાનો આદેશ
ઉત્તરાખંડમાં જારદાર હિમવર્ષા વચ્ચે ચારેબાજુ બરફની ચાદર
સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતાજનજીવન પર માઠી અસર છે. ઉત્તરાખંડના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી છે. બીજી બાજ મેદાની ભાગોમાં વરસાદ જારી છે. ઉચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહેતા ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક વિસ્તારોમાં તો પાવર અને વીજળી વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ છે. કુમાવ વિસ્તારમાં ભારે હિમવર્ષા … Continue reading ઉત્તરાખંડમાં જારદાર હિમવર્ષા વચ્ચે ચારેબાજુ બરફની ચાદર
માત્ર પાંચ જ દિવસમાં નવા બિઝનેસની શરૂઆત કરાશે
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને લઇને સરકાર ગંભીર દેખાઈ રહી છે. સતત પ્રક્રિયાઓને સરળ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ સંદર્ભમાં હવે કાગળની કાર્યવાહીને ઘટાડી દેવાની દિશામાં પહેલ થઇ રહી છે. કાગળની કાર્યવાહીને ઓછી કરીને પાંચ દિવસની અંદર નવા બિઝનેસ હવે શરૂ કરી શકાશે. હાલમાં નવા બિઝનેસ શરૂ કરવા માટે ઓછામાં ઓછી ૧૦ પ્રક્રિયાઓમાંથી પસાર થવાની… Continue reading માત્ર પાંચ જ દિવસમાં નવા બિઝનેસની શરૂઆત કરાશે
દિલ્હીમાં IS મોડ્યુલનો આખરે પર્દાફાશ, ૩ ત્રાસવાદી પકડાયા
પાટનગર દિલ્હીમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ૨૬મી જાન્યુઆરી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ત્રાસવાદીઓ હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હોવાની વિગત સપાટી ઉપર આવી છે. આના ભાગરુપે સાવધાન રહેલી દિલ્હી પોલીસે ત્રણ ત્રાસવાદીઓની ધરપકડ કરી લીધી છે. નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ તેમની પુછપરછ ચાલી રહી છે. તેમના ટાર્ગેટ શું… Continue reading દિલ્હીમાં IS મોડ્યુલનો આખરે પર્દાફાશ, ૩ ત્રાસવાદી પકડાયા
ભારતને પ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા ઉપર ધ્યાન જરૂરી છે
૨૦૨૦-૨૧ માટેના કેન્દ્રીય બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટોચના અર્થશા†ીઓ અને જુદા જુદા સેક્ટરના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. નીતિ આયોગમાં નિષ્ણાતો સાથે આ બેઠક યોજાઈ હતી જેમાં અર્થતંત્રની Âસ્થતિ પર ચર્ચા થઇ હતી. સાથે સાથે વિકાસમાં આભાર – નિહારીકા રવિયા તેજી લાવવા માટે કયા પગલા લઇ શકાય છે તે વિષય ઉપર પણ વાતચીત… Continue reading ભારતને પ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા ઉપર ધ્યાન જરૂરી છે
ભારતને મોટો આંચકોઃ વર્લ્ડ બેન્કે જીડીપી દર ઘટાડી ૫ ટકા કર્યો
વિશ્વ બેંકે આર્થિક મંદી વચ્ચે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજને ઘટાડીને એવી સંભાવના વ્યક્ત કરી હતી કે નાણાંકીય વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ફક્ત પાંચ ટકાનો જ હોઈ શકે. જા કે વિશ્વ બેંકે સાથે સાથે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતની જીડીપીમાં ફક્ત ૫.૮ ટકાનો વિકાસ થવાનો અંદાજ મૂક્્યો છે. ખરેખર તો, તેણે વૃદ્ધિ… Continue reading ભારતને મોટો આંચકોઃ વર્લ્ડ બેન્કે જીડીપી દર ઘટાડી ૫ ટકા કર્યો
સીએએને બંધારણીય જાહેર કરવા માંગ ઃ તરત સુનાવણી માટે ઇન્કાર
સુપ્રીમ કોર્ટે નાગરિક સુધારા કાનૂનને બંધારણીય જાહેર કરવાની માંગ કરતી અરજી ઉપર તરત સુનાવણી કરવાનો આજે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, હિંસા એક વખતે બંધ થઇ ગયા બાદ જ સીએએને બંધારણીય જાહેર કરવા અને તેની કાયદેસરતાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરશે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે, દેશ હાલમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર… Continue reading સીએએને બંધારણીય જાહેર કરવા માંગ ઃ તરત સુનાવણી માટે ઇન્કાર
ઉત્તર ભારત હાલમાં શીત લહેરના સકંજામાં ઃ હિમવર્ષા અને વરસાદ
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પ્રવર્તી રહી છે. ચારેબાજુ ઠંડીના પ્રકોપના કારણે હાલત કફોડી બનેલી છે. દેશના જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ થયો છે. જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં કરા પડવાની સાથે સાથે વરસાદ થઇ શકે છે. બીજી બાજુ ઠંડીમાં વધારો થઇ શકે છે. કાતિલ ઠંડીના… Continue reading ઉત્તર ભારત હાલમાં શીત લહેરના સકંજામાં ઃ હિમવર્ષા અને વરસાદ
અમેરિકા-ઇરાનની યુદ્ધ ટળી જતા બજાર ઝુમ્યુ ઃ ૬૩૫ પોઇન્ટ અપ
શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ટળવાથી શેરબજાર ઝુમી ઉઠ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંઘર્ષને આગળ નહીં વધારીને શાંતિનો સંદેશ આપ્યા બાદ શેરબજારમાં તેજી રહી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૬૩૫ પોઇન્ટ ઉછળીને ૪૧૪૫૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૯૧ પોઇન્ટ ઉછળીને ૧૨૨૧૬ની સપાટીએ… Continue reading અમેરિકા-ઇરાનની યુદ્ધ ટળી જતા બજાર ઝુમ્યુ ઃ ૬૩૫ પોઇન્ટ અપ