મહારાષ્ટ્રમાં ઠાકરે કેબિનેટનું પ્રથમ વખત વિસ્તરણ કરાયું

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા પ્રથમ વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વાતચીતના લાંબા દોર બાદ આખરે કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું છે. કેબિનેટમાં સામેલ થનારમાં મંત્રીઓના નામ ઉપર મંજુરીની મહોર લાગી ગઈ છે જેના ભાગરુપે આજે ૩૬ નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા. આમાથી સૌથી ચર્ચાસ્પદ ચહેરા તરીકે એનસીપીના નેતા અજીત… Continue reading મહારાષ્ટ્રમાં ઠાકરે કેબિનેટનું પ્રથમ વખત વિસ્તરણ કરાયું

Published
Categorized as National

બિપીન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનશે

ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલીવાર ઉભી કરાયેલી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)ની જગ્યા માટે વર્તમાન થલ સેના અધ્યક્ષ જનરલ બિપીન રાવતની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ હવે પાયદળ, હવાઇદળ અને નોકાદળ એમ ત્રણેય સેનાની કમાન સંભાળશે. સેનાઅધ્યક્ષ જનરલ રાવત આવતીકાલ ૩૧મી ડિસેમ્બરે વય મર્યાદાને કારણે નિવૃત થાય તે પહેલા આજે કેન્દ્ર સરકા દ્વારા તેમની નવી નિમણૂંકને મંજૂરીની… Continue reading બિપીન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનશે

Published
Categorized as National

આર્મ્સ લાયસન્સ કેસના સંદર્ભે ૧૩થી વધુ સ્થળો પર દરોડા

જમ્મુ કાશ્મીર, એનસીઆર સહિત દેશભરમાં જુદા જુદા વિસ્તારોમાં આજે સીબીઆઈ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આર્મ્સ લાયસન્સ કેસના સંબંધમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ દરોડાની કાર્યવાહી વહેલી સવારે શરૂ થઇ હતી અને મોડી સાંજ સુધી ચાલી હતી. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જા આપવામાં આવ્યા બાદ સીબીઆઈ દ્વારા… Continue reading આર્મ્સ લાયસન્સ કેસના સંદર્ભે ૧૩થી વધુ સ્થળો પર દરોડા

Published
Categorized as National

સીએએના સમર્થનમાં મોદી મેદાનમાં ઃ ઝુંબેશ શરૂ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હાલમાં જ લાગૂ કરવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનનો મતલબ નક્કી કરવામાં આવેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપવા માટેનો છે. મોદીએ જારદાર વિરોધ વંટોળ વચ્ચે નવા કાયદાના સમર્થનમાં સોશિયલ મિડિયા ઝુંબેશ શરૂ કરી દીધી છે. મોદી પોતે હવે મેદાનમાં ઉતરી ગયા છે. નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં મચેલા… Continue reading સીએએના સમર્થનમાં મોદી મેદાનમાં ઃ ઝુંબેશ શરૂ કરાઈ

Published
Categorized as National

પીએમ કિસાન ઃ કુલ ૪.૭૪ કરોડ ખેડૂતોને રકમ ચુકવાશે

નવી દિલ્હી, તા. ૨૩ સામાન્ય ચૂંટણી માટે આચારસંહિતા ૧૦મી માર્ચના દિવસે અમલી બને તે પહેલા પીએમ કિસાન સ્કીમ હેઠળ નોંધણી કરાવી ચુકેલા આશરે ૪.૭૪ કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયાની બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ હવે મળનાર છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૪.૭૪… Continue reading પીએમ કિસાન ઃ કુલ ૪.૭૪ કરોડ ખેડૂતોને રકમ ચુકવાશે

Published
Categorized as National

કોંગ્રેસ શહીદોના લોહી પર રાજકારણ રમે છે,રાહુલ ગાંધી દેશની માફી માંગેઃ અમિત શાહ

નવીદિલ્હી, તા. ૨૩ પુલવામા ત્રાસવાદી હુમલાને રુટિન એટેક તરીકે ગણાવનાર કોંગ્રેસી નેતા શામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે શામ પિત્રોડાના નિવેદન ઉપર રાહુલની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના સભ્યોના નિવેદન… Continue reading કોંગ્રેસ શહીદોના લોહી પર રાજકારણ રમે છે,રાહુલ ગાંધી દેશની માફી માંગેઃ અમિત શાહ

Published
Categorized as National

જમ્મુ કાશ્મીર ઃ સાત કુખ્યાત ત્રાસવાદી ઠાર, હથિયાર જપ્ત

બાંદીપોરા,તા. ૨૨ જમ્મુ કાશ્મીરના સોપિયન અને બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળોની સાથે જુદી જુદી અથડામણોમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આની સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં સાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. બીજી બાજુ કેટલાક વિસ્તારમાં આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા હોવાના અહેવાલ મળ્યા છે. પોલીસે કહ્યું છે કે, શોપિયનમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ પૈકી… Continue reading જમ્મુ કાશ્મીર ઃ સાત કુખ્યાત ત્રાસવાદી ઠાર, હથિયાર જપ્ત

Published
Categorized as National

માસૂમ બાળકની ત્રાસવાદીઓ દ્વારા હત્યાથી લોકોમાં આક્રોશ

કાશ્મીર, તા. ૨૨ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફથી કાયરતાપૂર્વકના કૃત્ય જારી રહ્યા છે. ખીણમાં સતત અશાંતિ ફેલાવવાના પ્રયાસ જારી રહ્યા છે. ત્રાસવાદીઓએ આજે વધુ એક કાયરતાપૂર્વકની હરકત કરી હતી. આતંકવાદીઓએ બાનમાં પકડી રાખવામાં આવેલા ૧૨ વર્ષના માસૂમ બાળકની હત્યા કરી દીધી હતી. માસૂમ બાળકના માતા-પિતાએ આતંકવાદીઓને બાળકને છોડી દેવા સતત અપીલ કરી હતી પરંતુ આતંકવાદીઓના મન… Continue reading માસૂમ બાળકની ત્રાસવાદીઓ દ્વારા હત્યાથી લોકોમાં આક્રોશ

Published
Categorized as National

એર સ્ટ્રાઇકના પુરાવા માંગીને હવે શામ પિત્રોડા પણ ભારે વિવાદમાં

નવીદિલ્હી, તા. ૨૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ભાજપે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઇ દળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇને પ્રશ્નો ઉઠાવવા બદલ વિપક્ષની આજે ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નજીકના સાથી અને ઓવર્સીસ કોંગ્રેસના ચેરમેન શામ પિત્રોડા દ્વારા એરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકવાદીઓને લઇને માહિતી માંગી હતી. આની સાથે જ ગુરુવારના દિવસે સમાજવાદી… Continue reading એર સ્ટ્રાઇકના પુરાવા માંગીને હવે શામ પિત્રોડા પણ ભારે વિવાદમાં

Published
Categorized as National

ભારત પર વધુ એક આતંકી હુમલો પાકિસ્તાનને ભારે પડશેઃ અમેરિકાની ચેતવણી

વાશિંગ્ટન,તા.૨૨ અમેરિકાએ પાકિસ્તાનને ત્રાસવાદીઓ સામે અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો અને ચીમકી આપી હતી કે ભારત પરનો બીજા ત્રાસવાદી હુમલો ભારે પડી શકે છે. ચીને પાકિસ્તાનનો ત્રાસવાદી કૃત્યમાં બચાવ કરવો ન જાઇએ. અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ વાઇટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે અમે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરી તંગદિલી જાવા નથી માગતા. તેમણે જણાવ્યું… Continue reading ભારત પર વધુ એક આતંકી હુમલો પાકિસ્તાનને ભારે પડશેઃ અમેરિકાની ચેતવણી

Published
Categorized as National