ન્યુ દિલ્હી,તા.૨૨ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ગંભીરે પાર્ટીની સભ્યતા લીધી. ત્યાર બાદ ગૌતમ ગંભીરે બીજેપીના રાષ્ટÙીય અધ્યક્ષ અમિત શાહની પણ મુલાકાત લીધી. ગંભીર બીજેપીમાં સામેલ થઇ ગયા બાદ હવે… Continue reading જેટલીની હાજરીમાં ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જાડાયા ઃ કહ્યું વડાપ્રધાન મોદીના વિઝનથી પ્રભાવિત હતો
Category: National
૨૮મી માર્ચે સભાનું આયોજન, ઃ વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના વર્ધાથી લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે..!!
મુંબઇ,તા.૨૨ આગામી લોકસભાની ચૂંટણીનું મેદાન મારવા માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. ભાજપ-શિવસેના યુતિનો પ્રચાર પણ હાલમાં જારમાં શરૂ છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી માર્ચના રોજ મહાત્મા આભાર – નિહારીકા રવિયા ગાંધીનીભૂમિ એટલે કે વર્ધાથી પ્રચારના શ્રીગણેશ કરશે, એવી માહિતી ભાજપના સાંસદ રામદાસ તડસે આપી હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનપદના… Continue reading ૨૮મી માર્ચે સભાનું આયોજન, ઃ વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના વર્ધાથી લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે..!!
અડવાણીની ગાંધીનગર સીટથી અમિત શાહ મેદાને ઊતરશે ઃઃ ભાજપે ૧૮૪ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડીઃ મોદી વારાણસીથી ચૂંટણી લડશે
ન્યુ દિલ્હી,તા.૨૨ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ૧૮૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીની સીટ ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. આ સિવાય લખનઉથી રાજનાથ સિંહ, નાગપુરથી નિતિન ગડકરી અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ઉમેદવાર જાહેર કર્યા… Continue reading અડવાણીની ગાંધીનગર સીટથી અમિત શાહ મેદાને ઊતરશે ઃઃ ભાજપે ૧૮૪ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડીઃ મોદી વારાણસીથી ચૂંટણી લડશે