વિઝડને દાયકાની શ્રેષ્ઠ ટી-૨૦ ટીમ જાહેર કરીઃ કોહલી ઇન,ધોની આઉટ

ટીમ ઇÂન્ડયાના કેપ્ટન વિરાટ કોહલી એ આ વર્ષે સફળતાના ઉંચા શિખરો સર કર્યા છે. વર્ષ પૂર્ણ થવાના આરે ત્યારે પણ વિરાટનો વધુ એક ડંકો વાગ્યો છે. વિઝ્ડને દાયકાની ઇન્ટરનેશનલ ટીમ જાહેર કરી જેમાં ટેસ્ટ ટીમનું સુકાન વિરાટના હાથમાં આવ્યું છે. હવે આભાર – નિહારીકા રવિયા  વિરાટ ફરી એકવાર વિઝ્ડન ટીમમાં આવ્યો છે. વિઝ્ડને આ વર્ષે… Continue reading વિઝડને દાયકાની શ્રેષ્ઠ ટી-૨૦ ટીમ જાહેર કરીઃ કોહલી ઇન,ધોની આઉટ

Published
Categorized as SPORTS

રિકી પોન્ટંગે વિરાટ કોહલીને દાયકાની ઓલ સ્ટાર ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો

સોમવારે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોÂન્ટંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દાયકાની ઓલ સ્ટાર ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તેની ટીમમાં ઇંગ્લેન્ડનાં ચાર ખેલાડીઓ છે. પોÂન્ટંગનાં ગત દસ વર્ષનાં પ્રદર્શન પર આધાર રાખી તૈયાર કરવામા આવેલ ટીમમાં કોહલી સિવાય કોઇ અન્ય ભારતીય સામેલ નથી. કોહલી હાલમાં આઇસીસી ટેસ્ટ અને વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. પોÂન્ટંગની… Continue reading રિકી પોન્ટંગે વિરાટ કોહલીને દાયકાની ઓલ સ્ટાર ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો

Published
Categorized as SPORTS

૨૦૧૩નું વર્ષ મારા જીવનનો સૌથી કઠિન તબક્કોઃ ધોની

ન્યુ દિલ્હી,તા.૨૨ ભારતને બે વર્લ્ડ કપ અપાવનાર તથા ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને આઇપીએલના ત્રણ તાજ અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીએ ‘રાઅર આૅફ ધ લાયન’ ટાઇટલવાળા ડાક્્યૂડ્રામામાં ૨૦૧૩ની આઇપીએલ સમયના ફિÂક્સગં-કૌભાંડને જીવનના સૌથી કઠિન તબક્કા તરીકે ઓળખાવ્યો છે. એ ઘટનામાં સીએસકેના મૅનેજમેન્ટને સ્પાટ-ફિÂક્સગંમાં નામ આવવા બદલ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ધોનીએ ડાક્્યૂમેન્ટરીમાં કÌšં છે કે… Continue reading ૨૦૧૩નું વર્ષ મારા જીવનનો સૌથી કઠિન તબક્કોઃ ધોની

Published
Categorized as SPORTS

કોહલીની અંદર શ્રેષ્ઠ કરવાની ભૂખ, તોડી શકે છે તેંદુલકરનો રેકોર્ડઃ જેક કેલિસ

કેપટાઉન,તા.૨૨ દક્ષિણ આફ્રિકના ઓલ-રાઉન્ડર જેક કેલિસનું માનવું છે કે ફક્ત વિરાટ કોહલી જ આને જવાબ આપી શકે છે કે તે સચિન તેંડુલકરની ૧૦૦ આંતરરાષ્ટÙીય સદીનો રેકોર્ડ તોડશે કે નહીં, પરંતુ વસ્તુઓને સરળ રાખવાની ક્ષમતા ભારતીય કેપ્ટનની સૌથી મોટી આવડત છે. છે વિરાટ કોહલીએ ૩૦ વર્ષની ઉંમરે ૬૬ આંતરરાષ્ટÙીય સદી ફટકારી છે અને ઘણા માને છે… Continue reading કોહલીની અંદર શ્રેષ્ઠ કરવાની ભૂખ, તોડી શકે છે તેંદુલકરનો રેકોર્ડઃ જેક કેલિસ

Published
Categorized as SPORTS

ભુવનેશ્વર-બુમરાહ ભારતનાં મિશન વર્લ્ડ કપ માટે મહત્વનો ભાગ ઃ મેક્ગ્રા

સિડની,તા.૨૨ પૂર્વ આૅસ્ટ્રેલિયાઈ ઝડપી બાલર ગ્લેન મેક્ગ્રા ૩ વખત વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યા છે. તેઓ જાણે છે કે મોટી ટૂર્નામેન્ટ્‌સ કઈ રીતે જીતી શકાય છે. તેઓ અત્યારે ભારતમાં એમઆરએફ પેસ અકેડેમીનાં નિર્દેશક છે. તેમણે વર્લ્ડ કપમાં આૅસ્ટ્રેલિયાનાં જીતવાની તકો પર વાત કરી. વાર્નર અને Âસ્મથનાં આવવાથી ટીમનાં અન્ય ખેલાડીઓ જે ટીમમાં જગ્યા બનાવવા… Continue reading ભુવનેશ્વર-બુમરાહ ભારતનાં મિશન વર્લ્ડ કપ માટે મહત્વનો ભાગ ઃ મેક્ગ્રા

Published
Categorized as SPORTS

આજથી આઇપીએલ મેચનો પ્રારંભઃ ધોની અને કોહલી વચ્ચે ટક્કર રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ, ચેન્નાઈ સુપર કિંગ્સ તેની કમાણી શહીદોનાં પરિવારજનોને આપશે

ચેન્નાઈ,તા.૨૨ આજે આઇપીએલ (ઇÂન્ડયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની શરૂઆત થશે. આજે પ્રથમ મૅચ ડિફેÂન્ડંગ ચૅÂમ્પયન તેમ જ કુલ ત્રણ વખત ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને એક પણ વાર ટાઇટલ ન જીતી શકનાર રાયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રમાશે. મૅચ રાત્રે ૮.૦૦ વાગ્યે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્‌ સ્ટેડિયમ ખાતે થશે. સીએસકેની ટીમ ત્રણ વખત… Continue reading આજથી આઇપીએલ મેચનો પ્રારંભઃ ધોની અને કોહલી વચ્ચે ટક્કર રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ, ચેન્નાઈ સુપર કિંગ્સ તેની કમાણી શહીદોનાં પરિવારજનોને આપશે

Published
Categorized as SPORTS