ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બની જન જન સુધી પહોંચી ઃ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

વર્ષો પછી પણ જેઓ આપણા આદર્શ રહ્યા છે તેવા અહિંસાના પૂજારી પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત ગાંધી મૂલ્યો પર આધારીત ૧૫૦ કિલોમીટરની ૧૫૦ ગામોને જોડતી ,ગાંધીમૂલ્યો ના માર્ગે પદયાત્રા’ ગત વર્ષ ૨૦૧૯માં તા.૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લામાં યોજાઈ હતી. તે ઐતિહાસિક દિવસની યાદમાં આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ના… Continue reading ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બની જન જન સુધી પહોંચી ઃ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

Published
Categorized as Bhavnagar

મહુવા તાલુકા કલા મહાકુંભ મોડેલ સરકારી સ્કુલ ખાતે યોજાયો

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર દ્વારા આયોજિત મહુવા તાલુકા કલા મહાકુંભ-૨૦૧૯/૨૦ નું આયોજન તા.૧૦/૧/૨૦૨૦ ના રોજ મોડેલ સરકારી સ્કૂલ ખાતે ડેપ્યુટી કલેક્ટર ડા. પંકજ વલવાઈ નાં અધ્યક્ષ સ્થાને તથા પોલીસ ઇન્સ્પેક્ટર  દિપક મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ માં ક્લાસ ટુ ઓફિસર  પંડ્‌યા, ડેપ્યુટી મામલતદાર શ્રી જોળીયા , ટી.પી… Continue reading મહુવા તાલુકા કલા મહાકુંભ મોડેલ સરકારી સ્કુલ ખાતે યોજાયો

Published
Categorized as Bhavnagar

કુંભારીયા ગામની વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો ૭ર,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી બગદાણા પોલીસ

મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવતથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌર દ્વારા ભાવનગર જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના આપેલ જે સુચના અંતર્ગત તેમજ મહુવા ડિવિઝનના ના.પો.અધિ સાહેબનાં માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ .સી.એચ.મકવાણા ની સુચના અન્વયે બગદાણા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ.જયસુખભાઇ ઓધડભાઇ તથા પોલીસ કોન્સ.મહેન્દ્રસિહ રૂપસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ.યુવરાજસિહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ.ભાવિકકુમાર જગદીશભાઇ… Continue reading કુંભારીયા ગામની વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો ૭ર,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી બગદાણા પોલીસ

Published
Categorized as Bhavnagar

ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ર્જીંય્ ભાવનગર

ગુજરાત રાજ્યોની જેલોમાથી  પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ… Continue reading ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ર્જીંય્ ભાવનગર

Published
Categorized as Bhavnagar

શહેર ભાજપા દ્વારા સાઇકલ રેલી યોજાઈ – સાંજે મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશ માટે ઐતિહાસિક નાગરિકતા કાનૂન અંગે કાયદો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો જેના સમર્થનમાં રાષ્ટ્રના નાગરિકોને આ અંગે સાચી સમજ અને જાગૃતિ આવે એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો થકી દેશના નાગરિકોની વ્યાપક સમજણ અને જાગૃતિ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જન સમર્થન રેલી બાદ, બૌદ્ધિક સંમેલન અને… Continue reading શહેર ભાજપા દ્વારા સાઇકલ રેલી યોજાઈ – સાંજે મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ

Published
Categorized as Bhavnagar

તળાજા મહુવા ચોકડી નજીક એસ.ટી અને અમુલ દુધ ના  ટેન્કરનો ગંભીર અકસ્માત

તળાજા ની મહુવા ચોકડી પર આજે સવારે સાત વાગ્યે એસ.ટી બસ અને અમુલ દૂધના ટ્રાન્સપોર્ટેશન વાહન સામસામે અથડાયા હતા.જેમાં એસ.ટી ચાલક નેપેટના ભાગે મૂંઢ ઈજાઓ થવા પામેલ.ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. મહુવાથી અમુલ દૂધ ની ડિલિવરી દઈ ભાવનગર તરફ જતા દુધવાહન જીજે ૦૮ઝેડ  ૧૧૩૪ અને બારડોલી જાફરાબાદ રૂટની એસ.ટી ની લકઝરી બસ જીજે … Continue reading તળાજા મહુવા ચોકડી નજીક એસ.ટી અને અમુલ દુધ ના  ટેન્કરનો ગંભીર અકસ્માત

Published
Categorized as Bhavnagar

છેલ્લા ત્રણ વરસથી મોબાઇલ ફોનમા ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી… Continue reading છેલ્લા ત્રણ વરસથી મોબાઇલ ફોનમા ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

Published
Categorized as Bhavnagar

ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં રાત્રી ના સમયે કોઈ પણ ડોક્ટર હાજર નહિ

ઘોઘા સી.એચ.સી હોસ્પિટલમાં રાત્રી ના સમયે કોઈ પણ ડોક્ટર હાજર હોતું નથી જેના કારણે ઇમરજન્સી કેસ ના દર્દી ને નાછૂટકે ભાવનગર ખાતે રેફરલ થવું પડે છે, ઘોઘા ના મોરકવાડા વિસ્તાર માં રહેતા સુલ્તાનાબેન અબુબક્કરભાઈ શેખ ને અચાનક છાતી માં દુખાવો થતા તેમને ધોઘા સી.એચ.સી ખાતે લઇ જવામાં આવેલ જ્યાં ફરજ પર હાજર નર્સ યામીનીબેન ને… Continue reading ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં રાત્રી ના સમયે કોઈ પણ ડોક્ટર હાજર નહિ

Published
Categorized as Bhavnagar

ઉતરાયણ દરમિયાન એક પણ પક્ષીનો જીવ ન જાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ

ઉત્તરાયણ પર્વ દરમિયાન સામાજિક વનીકણ વિભાગ ભાવનગર દ્વારા કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાન અન્વયે તા.૧૦ થી તા.૨૦ જાન્યુઆરી- ૨૦૨૦ પક્ષી બચાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવનાર છે. જેના અનુસંધાને નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે સમિક્ષા બેઠક યોજવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી… Continue reading ઉતરાયણ દરમિયાન એક પણ પક્ષીનો જીવ ન જાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ

Published
Categorized as Bhavnagar

ભારતીય સંસ્કૃતિ એ  જરૂરીયાતમંદને મદદરૂપ થવાની સંસ્કૃતિ -ભુપેન્દ્રસિંહ ચુડાસમા

માવતર સંસ્થાના પ્રેરકવિજયભાઈ દવેના સ્મરણાર્થે મેગા મેડિકલ કેમ્પના અનુસંધાને વિનામૂલ્ય શ્રવણયંત્ર, ચશ્મા તેમજ જયપુર ફૂટ વિતરણનો કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમા ૬૦૦ દર્દીઓને ચશ્મા તેમજ ૨૨૫ દર્દીઓને શ્રવણયંત્ર વિતરણ કરાયા હતા. આ… Continue reading ભારતીય સંસ્કૃતિ એ  જરૂરીયાતમંદને મદદરૂપ થવાની સંસ્કૃતિ -ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Published
Categorized as Bhavnagar