અર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો ઃ સ્વરા ઇન

શુ તમને વર્ષ ૧૯૮૨માં આવેલી મહેશ ભટ્ટની ક્લાસિક ફિલ્મ અર્થ યાદ છે કે કેમ. આ ફિલ્મમાં શાબાના આઝમી, Âસ્મતા પાટીલ, રાજકિરણ અને કુલભુષણ ખરબંદાએ યાદગાર ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ આ તમામ કલાકારો માટે યાદગાર બની ગઇ હતી. તમામ કલાકારોની કેરિયરમાં આ ફિલ્મના કારણે તેજી આવી ગઇ હતી. હવે એવા સમાચાર મળી રહ્યા છે… Continue reading અર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો ઃ સ્વરા ઇન

ફિલ્મ કભી ખુશી કભી ગમ સમયે મિસકૈરેજ થઇ ગયું હતુઃ કાજાલ

કાજાલ અને અજય દેવગણ ૧૧ વર્ષ પછી ફરીથી ફિલ્મ તાનાજીમાં એક સાથે જાવા મળવાના છે. આ ફિલ્મ માટે દર્શકો પણ ઉત્સાહમાં છે. કાજાલ અને અજય બન્ને ફિલ્મ માટે જારદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમા સૈફ અલી ખાન પણ જાવા મળવાનો છે. ત્યારે પ્રમોશન વખતે અજય અને કાજાલે પોતાની લાઈફ વિશે ઘણા નવા નવા ખુલાસા… Continue reading ફિલ્મ કભી ખુશી કભી ગમ સમયે મિસકૈરેજ થઇ ગયું હતુઃ કાજાલ

નવા વર્ષમાય સની લિયોન ચર્ચામાં રહેવા તૈયાર નથી

વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઇચુકી છે ત્યારે  આ વર્ષમાં પણ સની લિયોન વધારે ચર્ચામાં રહેવા માટે તૈયાર નથી. તે  પોતાની ફિલ્મોને ગંભીરતા સાથે પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. બોલ્ડ અંદાજ માટે જાણિતી અને સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોન હકીકતની લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવે છે.  તે લો પ્રોફાઇલ રહેવા માટે ઇચ્છુક છે. જા… Continue reading નવા વર્ષમાય સની લિયોન ચર્ચામાં રહેવા તૈયાર નથી

ફિમેલ સ્ટાર્સ ફિલ્મ પણ હવે પણ ૫૦૦ કરોડ કમાવી શકે

અભિનેત્રી વિદ્યા બાલને કહ્યુ છે કે હવે ફિમેલ સ્ટાર્સની ફિલ્મો પણ ૨૦૦થી ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. તેનુ કહેવુ છે કે મિશન મંગલ માટેની ક્રેડિટ તે લઇ શકે તેમ નથી. કારણ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર જેવા મોટા સ્ટારની ભૂમિકા હતી. જા કે સમગ્ર ટીમે ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી હતી. વિદ્યા બાલને… Continue reading ફિમેલ સ્ટાર્સ ફિલ્મ પણ હવે પણ ૫૦૦ કરોડ કમાવી શકે

‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડયા’માં અજય દેવગણનો ફર્સ્ટ લુક રિલીઝ

અજય દેવગન ‘તાનાજી’ બાદ અન્ય બાયોપિક ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈÂન્ડયા’માં જાવા મળશે. આ ફિલ્મમાં અજયે ઈÂન્ડયન એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકના રોલ પ્લે કર્યો છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક દુધૈયાએ નવા વર્ષે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૪ ઓગસ્ટે આ ફિલ્મ ઉપરાંત જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ તથા પ્રિયદર્શનની ‘હંગામા ૨’ રિલીઝ… Continue reading ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડયા’માં અજય દેવગણનો ફર્સ્ટ લુક રિલીઝ

ખાલી પીલીમાં ઇશાન તેમજ અનન્યાની જાડી નજરે પડશે

છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે હવે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા અને ઇશાન ખટ્ટર એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ બાબત હવે યોગ્ય સાબિત થઇ રહી છે. આ અહેવાલને સમર્થન મળી ગયુ છે. બંને હવે ખાલી પીલી નામની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ માટે ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા… Continue reading ખાલી પીલીમાં ઇશાન તેમજ અનન્યાની જાડી નજરે પડશે

હોટ ઇશા ગુપ્તા નવા વર્ષમાં સાઉથની ફિલ્મમાં દેખાશે

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તા હવે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા ધરાવે છે. તેની પાસે કેટલાક પ્રોજેક્ટ પણ હાથમાં આવ્યા છે.જા કે તે હાલમાં વિગત આપવા માટે તૈયાર નથી. તે મલ્ટી સ્ટાર ફિલ્મોને લઇને પણ પરેશાન નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની ભૂમિકાને ન્યાય… Continue reading હોટ ઇશા ગુપ્તા નવા વર્ષમાં સાઉથની ફિલ્મમાં દેખાશે

સારા અલી ખાને ‘સર્વધર્મ સમભાવ’ના સંદેશ સાથે નવા વર્ષની શુભકામના આપી

નવા વર્ષની શરૂઆત બોલિવૂડ સેલેબ્સે પાર્ટી અને વેકેશન ઇન્જાય કરીને કરી છે. પરંતુ સારા અલી ખાને હંમેશાંની જેમ જ એકદમ અલગ અંદાજમાં શુભકામનાઓ આપી છે. સારાએ પોતાના વેકેશન દરમ્યાન લીધેલ ફોટો સાથે ફેન્સને ન્યૂ યર વિશ કર્યું છે. આ બધા ફોટો તેણે મંદિર, ગુરુદ્વારા, ચર્ચ અને મÂસ્જદની બહાર પડાવ્યા છે. સારા અલી ખાને ‘કેદારનાથ’ ફિલ્મથી… Continue reading સારા અલી ખાને ‘સર્વધર્મ સમભાવ’ના સંદેશ સાથે નવા વર્ષની શુભકામના આપી

દિશા પટનીનો પ્રથમ પ્રેમ ટાઇગર શ્રોફ નહિ પાર્થ સમથાન હતો..!!

બોલિવૂડ અભિનેત્રી દિશા પટની અને ટાઇગર શ્રોફ બી ટાઉનનો ટોપ કપલમાંથી એક માનવામાં આવે છે. ક્્યારેક તે સાથે દેખાય છે તો ક્્યારેક તેમના બ્રેક અપની ચર્ચા સામે આવે છે પણ તેમ છતાં ટાઇગર અને દિશા હંમેશા કપલ તરીકે ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાએ ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર બાગી ૩માં પણ એન્ટ્રી લીધી… Continue reading દિશા પટનીનો પ્રથમ પ્રેમ ટાઇગર શ્રોફ નહિ પાર્થ સમથાન હતો..!!

પ્રિયા વારિયર બાદ દીપિકા પાદુકોણે આંખ મારી..!!

બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલ પોતાની આવનારી ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. દીપિકા પાદુકોણની આ ફિલ્મ રીયલ લાઇફ સ્ટોરી પર બેસ્ડ છે. જા કે ફિલ્મના ટ્રેલર પછી લોકો ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે. જા કે હાલ જ દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામમાં કેટલાક વીડિયો શેર કર્યા છે. જે… Continue reading પ્રિયા વારિયર બાદ દીપિકા પાદુકોણે આંખ મારી..!!