વોટ બેંક માટે ઘણા નેતા સીએએનો વિરોધ કરી રહ્યા છે ઃ અમિત શાહ

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નાગરિકતા કાનૂન (સીએએ) પર સંસદમાં ચર્ચા કરવાની માંગ વચ્ચે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, કેટલાક લોકો વોટ બેંક માટે આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. શાહએ રેલી દરમિયાન કહ્યું હતું કે, સીએએને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સીએએના વિરોધને લઇને લાલૂ પ્રસાદ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી… Continue reading વોટ બેંક માટે ઘણા નેતા સીએએનો વિરોધ કરી રહ્યા છે ઃ અમિત શાહ

Published
Categorized as National

ભારતીય વિચાર ગતિશીલ, વિવિધતા વાળો છે ઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, નફરત, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુÂક્તની રાહ જાઈ રહેલી દુનિયા માટે ભારતીય જીવન શૈલી આશાની કિરણ છે. તેમણે કહ્યું હતું કે, સંઘર્ષોને તાકાતની જગ્યાએ વાતચીતની શÂક્તથી ટાળવાની ભારતીય શૈલી છે. આઈઆઈએમ કોઝીકોડેમાં ગ્લોબલાઇઝિંગ ઇÂન્ડયન થોટ વિષય પર બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, સદીઓથી ભારતની ધરતીએ દુનિયાનું સ્વાગત કર્યું… Continue reading ભારતીય વિચાર ગતિશીલ, વિવિધતા વાળો છે ઃ મોદી

Published
Categorized as National

દેવિન્દરની પુછપરછ ઃ ઘણા નવા  ચોંકાવનારા ધડાકા થયા

જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સક્રિય ખતરનાક ત્રાસવાદી સંગઠન હિઝબુલના ત્રાસવાદીઓને પોતાની કારમાં જમ્મુ લઇ જતી વેળા ઝડપાઇ ગયેલા જમ્મુ કાશ્મીર પોલીસના બરખાસ્ત ડીએસપી દેવિન્દર સિંહની પુછપરછ કરવામાં આવી રહી છે. દેવિન્દરની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. દેવિન્દરે આરોપ કરતા કહ્યુ છે કે પોલીસ દળમાં તૈનાત રહેલા અન્ય એક પોલીસ અધિકારી ત્રાસવાદીઓ માટે… Continue reading દેવિન્દરની પુછપરછ ઃ ઘણા નવા  ચોંકાવનારા ધડાકા થયા

Published
Categorized as National

જમ્મુ કાશ્મીર ઃ જૈશના ૫ આતંકવાદી ઝડપાઇ ગયા

૨૬ જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે હાથ ધરેલી એક મોટી કાર્યવાહીમાં આ આતંકીઓ શ્રીનગરના હજરતબલ વિસ્તારથી ધરપકડ કરાયા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ આતંકીઓના… Continue reading જમ્મુ કાશ્મીર ઃ જૈશના ૫ આતંકવાદી ઝડપાઇ ગયા

Published
Categorized as National

ભુવનેશ્વર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી, ૪૦ ઘાયલ

ઓરિસાના કટક વિસ્તારમાં ગુરૂવારે સવારે ગાઢ ધૂમ્મસના પગલે મુંબઇ-ભુવનેશ્વર ટ્રેન આગળ ઊભેલી એક માલગાડી સાથે ટકરાઇ જતાં ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૪૦ ઉતારુને નાનીમોટી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હાÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કટક પાસે આવેલા નરગુંડી રેલવે સ્ટેશને મુંબઇ-ભુવનેસ્વર લોકમાન્ય ટિળક ટ્રેને એજ ટ્રેક પર આગળ ઊભેલી એક માલગાડીને જારદાર… Continue reading ભુવનેશ્વર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી, ૪૦ ઘાયલ

Published
Categorized as National

સંજય રાઉતના ઈન્દિરા ગાંધી પરની ટિપ્પણીથી કોંગ્રેસ ખફા

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે અંડરવર્લ્ડના ડોન કરીમ લાલા અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની મુલાકાત અંગે નિવેદન આપતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ પણ આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા હવે સંજય રાઉતે આખરે માફી માંગવી પડી. સંજય રાઉતે કહ્યું કે ઈન્દિરા ગાંધીનું અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા સાથ મળવાની વાતથી અમારા મિત્ર… Continue reading સંજય રાઉતના ઈન્દિરા ગાંધી પરની ટિપ્પણીથી કોંગ્રેસ ખફા

Published
Categorized as National

ત્રાસવાદને અમેરિકી સ્ટાઇલથી જ નાબૂદ કરી શકાય છે ઃ રાવત

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે, દુનિયાને આતંકવાદથી મુક્ત કરવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનાર લોકો સામે કઠોર કાર્યવાહી જરૂર છે. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય સાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ રાવતે કહ્યું હતું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઇલથી જ હરાવી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશના લોકોને ટક્કર… Continue reading ત્રાસવાદને અમેરિકી સ્ટાઇલથી જ નાબૂદ કરી શકાય છે ઃ રાવત

Published
Categorized as National

JNU હિંસામાં આઈશી ઘોષ સહિત ૧૦ વિદ્યાર્થીની ઓળખ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસે આજે હજુ સુધી પોતાના હાથમાં લાગેલા પુરાવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તપાસ કરી રહેલી એસઆઈટીના હેડ જાય તિર્કીએ માહિતી આપતા કહ્યું હતું કે, હિંસામાં સામેલ રહેલા ૧૦ વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં જેએનયુએસયુ પ્રમુખ આઈશી ઘોષ પણ સામેલ છે. ઓળખી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને… Continue reading JNU હિંસામાં આઈશી ઘોષ સહિત ૧૦ વિદ્યાર્થીની ઓળખ

Published
Categorized as National

દિપીકા ટુકડે ટુકડે ટોળકીની સાથે દેખાઈ રહી છે ઃ સ્મૃતિ

જેએનયુમાં વિરોધ પ્રદર્શન વચ્ચે અભિનેત્રી દિપીકાના પહોંચવાને લઇને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીયમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતના ટુકડા કરવાના સપના જાનાર લોકોની સાથે અભિનેત્રી દિપીકા પાદુકોણ દેખાઈ છે. કેન્દ્રીયમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ જાણવા માંગે છે કે, આખરે તે રાજનીતિરીતે કોની સાથે જાડાયેલી… Continue reading દિપીકા ટુકડે ટુકડે ટોળકીની સાથે દેખાઈ રહી છે ઃ સ્મૃતિ

Published
Categorized as National

સાઈરસ મિસ્ત્રીને ફટકોઃ દ્ગઝ્રન્છ્‌ના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

ટાટા સન્સમાંથી હકાલપટ્ટી કરાયેલ સાયરસ મિસ્ત્રીએ લાંબી કાનૂની લડત બાદ અંતે એનસીએલએટીમાં કેસ જીતીને ફરી ચેરમેન પદે મિસ્ત્રીને આપવા માટે ટાટા સમૂહને આદેશ આપ્યો હતો. જાકે ટાટા સન્સ અને રતન ટાટાની સાથે સમગ્ર ટાટા સમૂહની કંપનીઓમાં જેમાં સાયરસ મિસ્ત્રી પાસે ડાયરેકટર પદ હતું,તે બધી જ કંપનીઓએ સુપ્રિમ કોર્ટમાં એનસીએલએટીના આદેશ વિરૂદ્ધ અરજી કરી હતી અને… Continue reading સાઈરસ મિસ્ત્રીને ફટકોઃ દ્ગઝ્રન્છ્‌ના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

Published
Categorized as National