મલેશિયા માસ્ટર્સઃ પીવી સિંધુ બાદ સાઇના નહેવાલ હારી, ભારતીય પડકારનો અંત

ઓલિÂમ્પક ગોલ્ડ મેડલિસ્ટ કેરોલિના મારિને શુક્રવારે સાઇના નેહવાલને હરાવતા મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. સાઇના નેહવાલને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં મારિને સીધી ગેમમાં હરાવી તો તે પહેલા વિશ્વ ચેÂમ્પયન પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુને મહિલા સિંગલ્સમાં અંતિમ-૮ મુકાબલામાં ચીની તાઇપેની તાઇ જુ યિંગે પરાજય આપ્યો હતો. પાછલા… Continue reading મલેશિયા માસ્ટર્સઃ પીવી સિંધુ બાદ સાઇના નહેવાલ હારી, ભારતીય પડકારનો અંત

Published
Categorized as SPORTS

સાઈના-સિંધૂની મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ

ભારતની મહિલા ટેનિસ સ્ટાર્સ સાઈના નેહવાલ તેમજ પી વી સિંધૂએ દમદાર પ્રદર્શન થકી મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં બન્ને ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ પોતાની આગવી રમત દર્શાવી છે. છઠ્ઠો ક્રમ ધરાવતી સિંધૂએ જાપાનની આયા ઓહોરી સામે ૨૧-૧૦, ૨૧-૧૫થી સરળ વિજય મેળવ્યો હતો. સિંધૂ અને ઓહોરી વચ્ચે પ્રી-ક્વોર્ટરફાઈનલ મુકાબલો ૩૪ મિનિટ… Continue reading સાઈના-સિંધૂની મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ

Published
Categorized as SPORTS

આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી બેટ્‌સમેનમાં નંબર-૧, સ્મથ બીજા સ્થાને

ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ વચ્ચે ન્યૂ યર ટેસ્ટ મેચ પૂરી થયા બાદ આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસીના આ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્‌સમેનમાં નંબર-૧ છે. પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-૫માંથી ૩ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કબજા કરી લીધો છે, જ્યારે ભારતીય ખેલાડીઓને રેન્કિંગમાં નુકસાન થયું છે. બુધવારે આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે,… Continue reading આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી બેટ્‌સમેનમાં નંબર-૧, સ્મથ બીજા સ્થાને

Published
Categorized as SPORTS

ન્યુઝીલેન્ડ પ્રવાસ પડકારરૂપ રહી શકે ઃ સ્ટાર રોહિત શર્મા

હાલમાં જ ટેસ્ટ ઓપનિંગ બેટ્‌સમેનની જવાબદારી અદા કરી રહેલા રોહિત શર્માનું માનવું છે કે, ન્યુઝીલેન્ડમાં ઘાતક ફાસ્ટ બોલિંગ એટેક સામે રમવાની બાબત મુશ્કેલરુપ રહેશે. તેનું કહેવું છે કે, ન્યુઝીલેન્ડના પ્રવાસમાં ઘણી બાબતો સરળ રહેશે નહીં પરંતુ તેઓ ન્યુઝીલેન્ડના પ્રવાસને લઇને સંપૂર્ણપણે તૈયાર છે. નવા લાલ બોલ સાથે પોતાને સાબિત કરવા માટે તે તૈયાર છે. ટેસ્ટમાં… Continue reading ન્યુઝીલેન્ડ પ્રવાસ પડકારરૂપ રહી શકે ઃ સ્ટાર રોહિત શર્મા

Published
Categorized as SPORTS

ભારતીય ટીમનું જાન્યુઆરી મહિનાનું શિડયુલ જાહેર, કુલ ૧૦ મેચ રમશે

ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૧૯ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતીય ટીમે આ વર્ષે સૌથી વધુ વનડે મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય રહી અને ટી૨૦માં ટેસ્ટ ટીમોમાં સૌથી વધુ જીત મેળવી છે. હવે ૨૦૨૦ શરૂ થઈ ચૂક્્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો કાર્યક્રમ એકદમ બિઝી છે. તેની પહેલી ઝલક જાન્યુઆરીમાં જ જાવા… Continue reading ભારતીય ટીમનું જાન્યુઆરી મહિનાનું શિડયુલ જાહેર, કુલ ૧૦ મેચ રમશે

Published
Categorized as SPORTS

કોહલીની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા સક્ષમ છેઃ બ્રાયન લારા

વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇÂન્ડયા ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ રમશે. ભારત છેલ્લા સાત વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉÂન્સલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે છે, પરંતુ ટ્રોફી જીતી શકતું નથી. ટીમે છેલ્લે ૨૦૧૩માં એમએસ ધોનીની કપ્તાનીમાં ઇંગ્લેન્ડને હરાવી ચેÂમ્પયન્સ ટ્રોફી જીતી હતી. લારાએ કÌšં કે, ” કોહલીની ટીમ આઈસીસીની દરેક ટૂર્નામેન્ટ જીતવા સક્ષમ છે.… Continue reading કોહલીની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા સક્ષમ છેઃ બ્રાયન લારા

Published
Categorized as SPORTS

ટી-૨૦ વર્લ્ડ કપ માટે ઓલ-રાઉન્ડરો કરતાં ફાસ્ટ બાલરો વધુ જરૂરી ઃ કુંબલે

ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલેનું માનવું છે કે આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની ટીમે ઓલ-રાઉન્ડરો કરતાં વિકેટ મેળવવાના વિકલ્પ પર ધ્યાન આપવું જાઈએ કે જે માટે વધુ ફાસ્ટ બાલરોને પણ રમાડી શકાય છે. ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારીમાં ભારત ૨૦૨૦માં વધુ ટી-૨૦ આંતરરાષ્ટÙીય મેચ રમનાર છે. મારું ચોક્કસપણે માનવું છે કે આપણે વિકેટ લઈ શકે એવા બાલર… Continue reading ટી-૨૦ વર્લ્ડ કપ માટે ઓલ-રાઉન્ડરો કરતાં ફાસ્ટ બાલરો વધુ જરૂરી ઃ કુંબલે

Published
Categorized as SPORTS

વેસ્ટ ઈન્ડઝે મર્યાદિત ઓવરોની ક્રિકેટ માટે ટ્રેવર પેનીને મદદનીશ કોચ નીમ્યા

ભારતના ભૂતપૂર્વ ફિલ્ડંગ કોચ ટ્રેવર પેનીની વેસ્ટ ઈÂન્ડઝની ક્રિકેટ ટીમના મદદનીશ કોચ તરીકે મર્યાદિત ઓવરની મેચો માટે નિમણૂક કરવામાં આવી છે. વોરવિકશાયર કાઉન્ટીના પેની જાડે ક્રિકેટ વેસ્ટ ઈન્ડઝ (સી. ડબ્લ્યુ. આઈ.)એ બે વર્ષના કરાર કર્યા છે. ક્રિકેટ બાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૫૧ વર્ષના પેની ફિલ્ડંગ બાબતના નિષ્ણાત છે અને તેઓ વેસ્ટ ઈÂન્ડઝની ટીમ… Continue reading વેસ્ટ ઈન્ડઝે મર્યાદિત ઓવરોની ક્રિકેટ માટે ટ્રેવર પેનીને મદદનીશ કોચ નીમ્યા

Published
Categorized as SPORTS

આઇપીએલમાં કોઇ ખેલાડી ક્રિઝ છોડશે તો માંકડ રીતે આઉટ કરીશઃ અશ્વિન

ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્‌વીટર પર ફેન્સનાં સવાલોનાં જવાબ આપ્યા હતા. જેમાં તેણે કÌšં કે, આગામી આઈપીએલમાં જા કોઈ બેટ્‌સમેન ક્રીઝની બહાર નીકળશે તો તે ફરી ‘માંકડ’ની જેમ તેને આઉટ કરશે. ગત આઈપીએલ સિઝનમાં અશ્વિને આ જ રીતે ક્રીઝની બહાર નીકળેલાં બેટ્‌સમેનને આઉટ કર્યો હતો. જે બાદ તેની ભારે ટીકા… Continue reading આઇપીએલમાં કોઇ ખેલાડી ક્રિઝ છોડશે તો માંકડ રીતે આઉટ કરીશઃ અશ્વિન

Published
Categorized as SPORTS

ધોની  આઇપીએલમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ટીમમાં પરત ફરવાનો આધાર છેઃ કુંબલે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચીફ કોચ રહી ચૂકેલાં અનિલ કુંબલેનું માનવું છે કે, ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને વિકેટ અપાવનાર બોલર્સ પર ધ્યાન આપવું જાઈએ, જ્યાં ઓલરાઉન્ડર ખેલાડીના સ્થાને ફાસ્ટ બોલર્સને ચાન્સ મળે. આગામી વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઈÂન્ડયા આવનારા સમયમાં વધારે ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે.… Continue reading ધોની  આઇપીએલમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ટીમમાં પરત ફરવાનો આધાર છેઃ કુંબલે

Published
Categorized as SPORTS