



ભાવનગર તગડી હાઈવે ઉપર આવેલ આઇ.ઓ.સી. પ્લાન્ટ ખાતે ડ્રાઈવરોને અકસ્માત કેવી રીતે રોકી શકાય અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ આવે તે હેતુથી હાઇવે ટ્રાફિક પી.એસ.આઇ. આર. જે. રહેવર તથા ટ્રાફિક ટ્રેનર અજય સિંહ જાડેજા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં Ioc કંપની ના અધિકારી તેમજ કર્મચારીઓ વિગેરે હાજર રહ્યા હતા